દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)

Smita Barot @cook_24169101
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો
દુધી ચણા ની દાળ નું શાક(dudhi chana dal nu saak recipe in Gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧ આ વાનગી હેલ્ધી છે દુધી નું શાક ના ભાવતું હોય તો આ રીતે બનાવશો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દાળ ને ધોઈ ને બાફી લો
- 2
પછી દુધી છોલી ટુકડા કરી તેને પણ દુધી જોડે બાફી લેવી
- 3
એક કઢાઈમાં તેલ નાખી તેમાં રાઈ હિંગ નાખી લીમડાના પાન નાખી લસણની પેસ્ટ નાખી સાંતળો અંદર દુધી ને ચણાની દાળ નાખી ચઢવા દો
- 4
કોથમીર ઉપરથી નાખવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દુધી ચણાના દાળ નું શાક(dudhi chana saak recipe in Gujarati)
ધણા લોકોને દુધી ભાવતી ના હોય,તો આ રીતે બનાવો શાક એટલે બધા રાજીખુશીથી ખાશે.#માઇઇબુક#પોસ્ટ 17 Rekha Vijay Butani -
દુધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
એકલી દુધી નું શાક બધા ને નથી ભાવતું તો મે આજે દુધી ચણા નું શાક બનાવું છે.#GA 4#Week 21. Brinda Padia -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
ઉનાળામાં મળતા શાકભાજીમાં દુધી ખૂબ જ જાણીતું નામ છે .દૂધીનું શાક ઉનાળામાં ખાસ ખાવું જોઈએ .દુધી ઠંડક આપે છે પણ ઘણા ઓછા લોકોને દૂધીનું શાક ભાવતું હોય .હા દુધીનો હલવો લગભગ બધાને ભાવે છે. તો આજે હું એક એવો દૂધીનું શાક બનાવીશ કે જેને જોતા અને ખાતા મજા આવી જાય. Deepti Pandya -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
દુધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6દુધી ખુબજ ગુણકારી છે ,તેમાં ફાઇબર ખુબજ માત્રા માં હોય છે તેનાથી તે એસીડીટી કે પેટ ના અન્ય રોગ માં અસરકારક ઇલાજ આપે છે આપણે આજે દુધી નુ અને ચણા ની દાળ ના શાક ની રીત શેર કરશુ જે સ્વાદ માં પણ એટલુ જ સરસ લાગે છે sonal hitesh panchal -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
દુધી ની દાળ (Dudhi Dal Recipe in Gujarati)
#GA4#week21#દુધીદુધી આપણા હેલ્થ માટે તે ઘણી સારી છે એક સાત્વિક ભોજનમાં આવે એવી વસ્તુ છે જે લોકોને દૂધીના ભાવતી હોય તેને આવી રીતે દાળમાં મિક્સ કરીને કે બીજા કોઈ રીતે યુઝ કરીને ખાવું જોઈએ Nipa Shah -
દૂધી ચણા નુ શાક(dudhi chana nu saak in Gujarati)
#goldenapron3Week24અહીં મેં દૂધી નો ઉપયોગ કરીને દૂધી ચણા નુ શાક બનાવ્યુ છે. khushi -
દુધી ને લીલીમેથી વાળી તુવેર દાળ(dudhi lili methi saak recipe in gujarati)
#સૂપરશેફ૪પોસ્ટ૩ આ દાળ મને બહુ ભાવે છે.હેલધી છે. Smita Barot -
દુધી ચણા નુ શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
ઢાબા,રેસ્ટોરન્ટ કે ગુજરાતી થાળીમા આ શાક સર્વ સામાન્ય હોય છે અને ટેસ્ટી લાગે છે.#SVC Gauri Sathe -
દુધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Sabji Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujaratiદુધી ચણાની દાળનું શાક Ketki Dave -
ગુજરાતી ખાટી મીઠી દાળ(Gujarati khatimithi daal recipe in gujarati)
#સૂપરશેફ૪#પોસ્ટ૧૪ દાળ બધાને ભાવતી જ હોય છે ને હેલ્ધી પમછે. Smita Barot -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
દુધી ને ચણાની દાળ
આ શાક જે લોકો ઘરમાં દુધી ના ખાતા હોય એમને માટે મારા હબી નથી ખાતા પણ આ શાક એમને બહુ ભાવ્યું ખબર જ ના પડી કે અંદર દુધી છે.તમે પણ બનાવજો સરસ લાગે છે. Smita Barot -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં દુધી ખુબ જ સરસ આવે છે અને દૂધીનું શાક ખાવા માટે ઠંડી દૂધીનું શાક સાથે રોટલી પરોઠા સાથે સરસ લાગે છે મીનાક્ષી માન્ડલીયા -
દૂધી ચણા ની દાળ નું શાક(Dudhi Chana Dal sabji Recipe In Gujarati)
દૂધી ચણા ની દાળ નું શાકમે આજે દૂધી ચણા ની દાળ નું શાક બનાવ્યું છે હવે આ શાક ની બધા ખાવાની ના પાડતા હતા તો ને એમાં થોડું વેરીએસન કર્યું છે . એમાં કાંદા લસણ નો વઘાર કર્યો છે ગરમ મસાલો એડ કર્યો,, દૂધી નું પ્રમાણ થોડું ઓછું કર્યું .તો બધાને ખુબજ ભાવ્યું તો તમે પણ ટ્રાય કરજો મસ્ત બનશે . Rina Raiyani -
દુધી ચણા શાક (Dudhi chana daal shaak recipe in Gujarati)
દુધી ની ઘણી બધી વાનગીઓ બનાવતા હોયછે મારા ઘર માં દુધી ચણા ની દાળ નુ શાક બધાને ભાવે છેતો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
દુધી ના મુઠીયા સ્ટીમ(dudhi na muthiya in Gujarati)
#માઇઇબુક #વીક મીલ ૩ દુધી ના ભાવતી હોય તો મુઠીયા બનાવી શકાય છે Smita Barot -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી આખી હોય તો બાળકો જોઈ ને જ ના પડી દે છે પણ જો આવી રીતે બનાવો તો તે તરત ખાઈ જશે.#supers Mittu Dave -
-
દૂધીનું થોરન(Dudhi Thoran Recipe In Gujarati)
#KS6દૂધીનું શાક ઘણા જ લોકોને નથી ભાવતું હોતું અને દુધી ખાવી હેલ્ધી પણ છે પરંતુ જો આ રીતે તમે દૂધીનું થોરન બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. Manisha Hathi -
ગ્રેવીવાળું દુધી અને ચણાની દાળનું શાક (Gravyvalu Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Cookpad#Cookpadgujarati#Cookpadindia# સમર વેજીટેબલ રેસીપી ચેલેન્જઆજે મેં તદ્દન નવી સ્ટાઈલથી દુધી અને ચણાની દાળનું ગ્રેવીવાળું ચટપટુ ખાટું મીઠું શાક બનાવ્યું છે જે તદ્દન સામાન્ય પ્રકાર ના દૂધીના શાક કરતા રેસ્ટોરન્ટ સ્ટાઇલ અલગ પ્રકારનું શાક બને છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ramaben Joshi -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#GA4#WEEk21આ શાક મે મારા મમ્મી પાસે થી સિખયુ છે જે ખૂબજ ટેસ્ટી અને હેલ્ધી બને છે. parita ganatra -
દુધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#FamPOST2દુધી માં ધણા બધા વીટામીનસ છે દુધી ગરમી માં ઠંડક આપે છે જો દુધી નું શાક ન ભાવતું હોય તો હલવો એ બેસ્ટ ઓપ્શન છે Jigna Patel -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Saak Recipe In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક ખૂબ સ્વાદિષ્ટ સર્વે નું સ્વીકારેલ કોમ્બિનેશન વાળું શાક છે. પહેલા જ્યારે ગામડાં માં ૨-૩ દિવસ લગ્ન ની વિધી ચાલતી ત્યારે એમાંના એક દિવસ તો મહારાજ દ્વારા આ શાક ખાસ બનાવાતું. વડીલો તો ખાસ આ દિવસ ની રાહ જોતા હોય છે. ખૂબ સ્વાદિષ્ટ મસાલેદાર તડકા વાળું બનાવવા માં આવે છે. આને રોટલા , ભાખરી,રોટલી, રાઈસ બધા સાથે ખાઈ શકાય છે. Kunti Naik
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13278045
ટિપ્પણીઓ