ઉકાળો(ukalo recipe in Gujarati)

Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227

ઉકાળો(ukalo recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5m
2 સર્વિંગ્સ
  1. 1 ચમચીપાઉડર
  2. તુલસીના પાન
  3. 1 ગ્લાસપાણી
  4. આદુ
  5. સૂંઠ પાઉડર
  6. નમક
  7. મરી પાઉડર
  8. હળદર
  9. અજમા

રાંધવાની સૂચનાઓ

5m
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં પાણી ગરમ કરીને તેમાં, ઉપર મુજબ બધા મસાલા નાખી થોડુ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી લો

  2. 2

    હવે ઉકાળો તૈયાર છે ગરમ ગરમ પીવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha H Chudasama
Nisha H Chudasama @cook_19671227
પર

ટિપ્પણીઓ

Similar Recipes