ફરાળી રગડો (farali ragdo recipe in Gujarati)

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
શેર કરો

ઘટકો

30 મીનીટ
7 સવિૅગ્સ
  1. 8 નંગબટેટા
  2. 2 નંગટામેટાં
  3. 2 નંગમરચા
  4. 1કટકો આદુ
  5. 1બાઉલ માડવી ના દાણા
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. 1 ચમચીહળદર
  8. 2 ચમચીધાણા જીરૂ
  9. 4 ચમચીલાલ મરચુ
  10. 1 નંગબાદયા
  11. 2લવિંગ
  12. 1 ટુકડોતજ
  13. 3 ચમચીતેલ
  14. 5 નંગલીમડા ના પાન
  15. ગાનિૅશ માટે:
  16. જરૂર મુજબ ફરાળી ચેવડો
  17. 1બાઉલ દાડમ ના દાણા
  18. 1બાઉલ મીઠી ચટણી
  19. 1બાઉલ લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા બટેટા ને બાફી તેને મેસ કરી લેવા, ટામેટાં,મરચા ને ઝીણા સમારી લેવા, આદુ ને છીણી લેવુ.

  2. 2

    માંડવી ના દાણા નો ભુકો કરી લેવો.

  3. 3

    તે પછી એક પેન મા તેલ મૂકી બાદયા, લવિંગ,તજ, જીરૂ,લીમડા ના પાન નાખી ટામેટાં,મરચા,આદુ નાખી એકદમ ચડવા દેવુ.

  4. 4

    તે ચડી જાય એટલે તે મા જરૂર મુજબ પાણી નાખી તેને ઉકળવા દેવુ.

  5. 5

    પાણી ઉકળી જાય એટલે તેમા માંડવી દાણા નો ભુકો,બટેટા નાખી 10 મીનીટ ચડવા દેવુ.

  6. 6

    10 મીનીટ પછી ગેસ બંઘ કરી ગરમ સવૅ કરવુ.

  7. 7

    એક પ્લેટ મા રગડો મુકી તેની ઉપર મીઠી ચટણી,લીલી ચટણી,ચેવડો,તાડમ ના દા ણા નાખી સવૅ કરવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes