સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણા seiko સીંગદાણાના છાડા કાઢી નાખો
- 2
હવે એક કઢાઈમાં એક ચમચી ઘી ઘી ઉમેરો તેમાં એક વાટકી ગોળ ઉમેરો અને ગોળની બાકી ચાસણી બનાવો એક વાટકીમાં પાણી લઈ ચાસણી ચેક કરો એકદમ તૂટી જાય તો ચાસણી તૈયાર છે હવે તેમાં તૈયાર કરેલા સીંગદાણા ઉમેરી બરાબર હલાવી દો અને ગેસ બંધ કરી દો હવે હવે એક ચોક્કસ જગ્યા પર તેલ લગાવી મિશ્રણ પાથરી દો અને બરાબર લગાવી વેલણ પર ઘી લગાવી વણી લો હવે ગરમ ગરમ હોય ત્યારે જ તેના ટુકડા કરી લો
- 3
ઠંડુ પડે એટલે મનપસંદ આકારમાં કાપી લો તો સીંગ ની ચીકી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગ ની ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiક્રશ્ડ પીનટ ચીક્કી (સીંગ ની ચીક્કી) Rinkal’s Kitchen -
-
સીંગ ચીકી (Sing Chiki Recipe In Gujarati)
#GA4 #week18 #sing chiki શિયાળા માં ને ખાસ સંક્રાંત ના તહેવારમાં ખૂબ પ્રચલિત સીગ ચીકી નાના તથા મોટા સૌ ને પસંદ હોય છે . Vidhi -
-
-
-
સીંગ ની ચીકી (Sing Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમકરસંક્રાંતિ મા બધા બનાવે છે Kapila Prajapati -
-
-
-
-
-
-
-
-
-
સીંગ ની ચીકી
શિયાળામાં શીંગ તલ ગોળ સાથે ખાવાથી એનર્જી મળે છે અને શરીરને પૂરતી તાકાત મળી રહે છે તેથી આ પ્રકારના દરેક food ખાવા જોઈએ મેં પણ ગોળ અને શીંગ ભેગા કરી ચીકી બનાવી છે.#GA4#Week15#Jagery Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
તલ સીંગ ની ચીકી બોટ(Tal Sing Chiki Boat Recipe In Gujarati)
અન્નકુટ માટે મે ચીકી પાક બનાવીઓ છે તો શેર કરું છું #કુકબૂક Pina Mandaliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14180027
ટિપ્પણીઓ