શીંગદાણા ની ફરાળી કઢી (Shingdana Farali Kadhi Recipe In Gujarati)

Beena Radia @cook_26196767
શીંગદાણા ની ફરાળી કઢી (Shingdana Farali Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ની છાસ બનાવી લો તેમાં શીંગદાણા નો ભુક્કો બટાકા નો માવો નાખી બરાબર હલાવી લો ગેસ પર ગરમ મૂકો સતત હલાવતા રહો તેમાં સીંધવ મીઠું સ્વાદાનુસાર અને આદુ મરચા ની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો કઢી મા 2-3 ઉફાન આવે એટલે ગેસ બંધ કરી દો તૈયાર છે શીંગદાણા ની ફરાળી કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફરાળી અપ્પમ (Farali Appam Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast#tasty#yummy#fast#homechef Neeru Thakkar -
-
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
-
-
ફરાળી કઢી ઉપવાસ સ્પેશિયલ (Farali Kadhi Upvas Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
ફરાળી કઢી (Farali Kadhi Recipe In Gujarati)
ફરાળી વાનગીઓ માં પણ કેટલી બધી આઈટમ બનાવી શકાય છે હું દર વખતે કાંઈ અલગ અલગ બનાવતી હોઉં છું. નવી નવી રેસિપી બનાવવાની મજા આવે છે. ઘરના સભ્યોને નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે. Sonal Modha -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#ff1#EBWeek 15#શ્રાવણ#cookpadindia#cookpadgujarati(સાબુદાણા બટાકા ની) Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
પાકા કેળા શીંગદાણા ની ખીચડી (Paka Kela Shingdana Khichdi Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી Dr. Pushpa Dixit -
ફરાળી બેબી ઉત્તપમ (Farali Baby Uttapam Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
ફરાળી પેટીસ (Farali Pattice recipe in Gujarati)
#GA4#week1આપણી ભારતીય સંસ્કૃતિ માં તહેવારો નું ઘણુંજ મહત્વ હોય છે ને તહેવારો સાથે આવતા વ્રત નું પણ એટલુજ મહત્વ હોય છે વ્રતમાં ફરાળ માટે આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઈએ છીએ આજે મે ફરાળી પેટીસ બનાવી છે જેમાં બહારના પડ માટે બટાકાની અને અંદર નાં સ્ટફિંગ માટે કોપરાના છીણ નો ઉપયોગ કર્યો છે લીલાં મરચા,ખટાશ,તેમજ મિઠાશ નાં સ્વાદ સાથે ડ્રાય ફ્રુટ નો પણ ઉપયોગ કરી પેટીસ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. khyati rughani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
ફરાળી કઢી(farali Kadhi recipe in Gujarati)
#સુપરસેફ3#ઉપવાસગુજરાતી થાળીમાં ખીચડી હોય ત્યાં કઢી હોય જ.. એમા જો ઉપવાસ ની ખીચડી હોય તો પણ કઢી તો જોય તો ઉપવાસ ની કઢી બનાવી. Silu Raimangia -
-
-
-
ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15752348
ટિપ્પણીઓ