દાળિયા ની ચટણી (daliya ni Chutney Recipein Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળિયા લો.તેમાં ટોપરું મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેમાં મીઠું, ખાંડ અને દહીં નાખો.
- 3
મિક્સરમાં દળી લો.ત્યારબાદ એક વાટકીમાં સર્વ કરો. આ ચટણી ને તમે ઈડલી સાથે અથવા ઢોસા સાથે પણ ખાઈ શકો છો. નાના બાળકો જો તીખું ના ખાતા હોય તો એના માટે સારી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફરાળી કઢી(farali kadhi Recipein Gujarati)
#golden apron3#week24#માઇ ઇબૂક #પોસ્ટ 17 Mansi P Rajpara 12 -
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
-
-
-
કોથમીર - મરચા ની ચટણી(kothmir marcha ni chutney inGujarati)
# વિકમિલ 1#માઇ ઇબુક# પોસ્ટ 7 Mansi P Rajpara 12 -
દાળિયા કોપરા ની ચટણી (daliya kopra ni chutney in gujarati recipe)
#my first recipe#સપ્ટેમ્બર Madhu Madlani -
લસણ ની ચટણી (lasn ni Chutney Recipein Gujarati)
#golden apron3 #week 21#માઇ ઇબુક#પોસ્ટ 8 Mansi P Rajpara 12 -
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
-
-
-
કોથમીર લીલું લસણ અને દાળિયા ની ચટણી (Kothmir Lilu Lasan Daliya Chutney Recipe In Gujarati)
#MBR5#Week5 Shilpa Kikani 1 -
-
-
દાળિયા-સિંગ ની કોરી ચટણી (roasted gram dry chutni)
#PR#post2#cookpad_guj#cookpadindiaઆ કોરી/સૂકી ચટણી એ જૈન સમાજ ની ખાસ છે જેનો ઉપયોગ પર્યુષણ દરમ્યાન ખાસ ખવાય છે. જ્યારે પર્યુષણ દરમ્યાન લીલા શાકભાજી ખાવા પર બાધ હોય ત્યારે આ ચટણી ભોજન નો સ્વાદ વધારે છે. આ ચટણી ખાખરા, ભાખરી સાથે પણ સરસ લાગે છે. Deepa Rupani -
-
-
-
-
-
મસાલા દાળિયા (Masala Daliya Recipe In Gujarati)
કેવાય છે કે દાળિયા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. કફ નો પ્રકોપ ઓછો થાય છે.તેમજ દાળિયા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે શરીર માટે ખૂબ જરૂરી છે.અને દાળિયા ને ગોળ સાથે ખાવા થી હાડકાં મજબૂત બને છે.તો આજે હું તમારા માટે ખૂબ જરૂરી એવા મસાલા વાળા દાળિયા ની રેસીપી લાવી છું. Nikita Mankad Rindani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13272169
ટિપ્પણીઓ