દાળિયા ની દાળ ની ચટણી (Daliya Dal Chutney Recipe In Gujarati)

Daksha pala @cook_26389734
દાળિયા ની દાળ ની ચટણી (Daliya Dal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચા સમારી લો. હવે ઉપર જણાવેલ વસ્તુ ભેગું કરી પીસી લ્યો
- 2
એક વાસણ માં તેલ લઇ ગરમ મુકો તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હિંગ, કઢીપતા નાખો
- 3
હવે આ વઘાર ચટણી ઉપર રેડી દો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરા,દાળિયા ની ચટણી (Kopra Daliya Chutney Recipe In Gujarati)
#10mins આ ચટણી ઈડલી સંભાર કે ઢોસા સાથે બનાવવા માં આવે છે જે સ્વાદ માં ખુબ ટેસ્ટી બને છે Varsha Dave -
દાળિયા કોપરા ની ચટણી (daliya kopra ni chutney in gujarati recipe)
#my first recipe#સપ્ટેમ્બર Madhu Madlani -
-
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Dal Ladoo Recipe In Gujarati)
#HR સ્પેશ્યલઆ લાડુ બાળકોને ખૂબ ભાવે છે અને હેલ્ધી પણ છે Rita Solanki -
-
-
-
-
દાળિયા ની દાળ ના લાડુ (Daliya Ladoo Recipe In Gujarati)
આ લાડુ ઉધરસ શરદી માં ખાવા થી દાળિયા બધો કફ સોસી લે છે અને તેનાથી ફાયદો થાય છે ને શિયાળા માં આ લાડુ ખાવાથી ઠંડી માં થતા વાયરલ શરદી ઉધરસ માં 2 થી 3 દિવસ માં ફેર પડી જાય છે#GA4#WEEK15#Jaggery#Ladu surabhi rughani -
દાળિયા ની દાળ નાં પેંડા(daliya dal na penda in Gujarati)
#વિકમિલ૩#માઇઇબુક#પોસ્ટ૧૧#સ્વીટ nikita rupareliya -
-
-
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
-
અડદ દાળ ની ચટણી (Urad Dal Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયનઢોસા કે ઈડલી સાથે સર્વ કરતી સફેદ ચટણી નો માઈલ્ડ ટેસ્ટ બધાને ખુબ ભાવતો હોય છે.આજે સફેદ ચટણી ની રેસિપી આપું છું. Daxita Shah -
-
-
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
-
-
ઈડલી સાંભાર ચટણી (idli sambar chutney recipe in gujarati language)
#સુપરશેફ4#week4#રાઈસઅથવાદાળ#માઇઇબુક#પોસ્ટ29આજે હું તમારી માટે સરસ મજાની ઈડલી સાંભાર ચટણીની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદ માં ખૂબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે અને હેલ્થ માટે પણ હેલ્દી છે. Dhara Kiran Joshi -
-
-
કોથમીર લીલું લસણ અને દાળિયા ની ચટણી (Kothmir Lilu Lasan Daliya Chutney Recipe In Gujarati)
#MBR5#Week5 Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267585
ટિપ્પણીઓ