પોટોલ(potol recipe in gujarati)
પરવળ, પોટેટો ની મસ્ત ડીશ છે
રાંધવાની સૂચનાઓ
- 1
પરવળ ના પોટેટો 2 ભાગ માં કાપો,
- 2
કડાઈ માં ઓઈલ ગરમ કરી પરવળ, ને ફ્રાય કરો નિકાલો, પોટેટો ને ફ્રાય કરી નિકાલો
- 3
ઓઈલ માં પિયાઝ નાખો, પકાવો, બ્રોવન થાય લહસુન, આદુ ની પેસ્ટ નાખો
- 4
ટામેટાં નાખો, રેડ ચીલી, સાલ્ટ, હળદરઃ, નાખી મિક્સ કરો, ફ્રાય પરવળ, પોટેટો નાખી મિક્સ કરી કવર કરી પકાવો
- 5
1/4કપ પાણી નાખી કવર કરી 5મિનિટ પકાવો, ઘી નાખો કોથમીર નાખો
- 6
બંગાળી પોટોલ રોટી જોડે ખાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો ગાર્લિક રિંગ(potato garlic ring recipe in Gujarati)
સોજી, પોટેટો ની આ ડીશ મસ્ત છે Jarina Desai -
-
-
રાઈસ પાલક કસાડિયા(rice palak kasadiya recipe in gujarati)
બ્રેક ફાસ્ટ ની મસ્ત ડીશ, નાના મોટા ને લચબોક્સ માં આપી શકાય તેવી ડીશ. Jarina Desai -
સુપરચેફ દાળ થેપલા(dal thepla recipe in gujarati)
ચણા દાળ ના થેપલા ની પ્રોટીન થી ભરપૂર ડીશ છે, ઘેર થી શેકી છે , મસ્ત Jarina Desai -
તોરી કી સબ્જી (tori ki sabji recipe in gujarati)
તામિલનાડુ, મણિપુર ની ડીશ છે. લો કેલોરી , હેલ્થી સબ્જી છે, પાણી નું પ્રમાણ ખુબ જ હોય છે આ સબ્જી કૂકર માં પણ બને છે Jarina Desai -
-
-
-
દાલ રાયસીના(dal raysina recipe in gujarati)
આ ડીશ રાષ્ટ્ર્ર પતિ ભવન ની ડીસ માની એક છે, જેને બનતા વાર લાગે છે પણ હેલ્થી, ટેસ્ટી છે Jarina Desai -
રાઈસ પકોડા (rice pakoda recipe in gujarati)
રાઈસ, કેરોટ, કેબેજ, છે,સાથે બેસન છે મસ્ત ડીશ છે Jarina Desai -
સ્ટફ મિર્ચી વડા(stuff mirchi vada recipe in Gujarati)
મિક્સચવાણું આ ડીસ નો મૈન ટેસ્ટ છે ફટાફટ, ઇઝી બનતી ડીશ છે Jarina Desai -
ચીઝ બોન્ડે(cheese bonde recipe in Gujarati)
દૂધી ની હેલ્થી ડીસ, મકાઈ, ચીઝ ની મસ્ત ડીશ છે Jarina Desai -
આસામ-લો ભાજી(aasam low bhaji recipe in gujarati)
#EastIndiaRecipeઇઝી, ટેસ્ટી ,ફટાફટ બનતી સબ્જી, લૉકી કી સબ્જી. Jarina Desai -
પુલાવ(pulav recipe in gujarati)
#EastIndiaRecipeઅરુણાચલ પ્રદેશ ની ચીઝ, સ્પીરીંગ ઓનિઓન નો પુલાવ ની ડીશ. Jarina Desai -
પકોડાં (pakoda recipe in Gujarati)
ગાર્લિક ટેસ્ટ વાળા આ પકોડા મસ્ત છે એમાં હાથ થી ખાડી ને ચટણી બનાવી છે. ટેસ્ટી છે Jarina Desai -
દહીં બૈંગન(Dahi Baingan Recipe In Gujarati)
#GA4#Week16#Orissa ઓરીસ્સા એ ઈન્ડિયા ની ઈસ્ટ કોસ્ટ તરફ આવેલું છે.રીંગણા મારા ફેવરીટ છે. ગમે ત્યારે ગમે તે સમયે..તેથી ઓરીસ્સા ની બધી ડીશ માંથી પહેલાં બનાવ્યા. ત્યાં ની આ પોપ્યુલર ડીશ છે. જેમાં દહીં માં તળેલા રીંગણા અને થોડા મસાલા સાથે મસ્ત ડીશ બનાવાય છે. આ સિમ્પલ ડીશ છે. જે સાઈડ ડીશ તરીકે ઉપયોગ માં લેવાય છે. Bina Mithani -
ભરેલા પરવળ (Stuffed Pointed Gourd Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiભરેલા પરવળ Ketki Dave -
પરવળ પકવાન (Parval Pakwan Recipe In Gujarati)
આ એકદમ જુદી રીતે બનતું પરવળ પકવાન છે.,આ રીતે પરવળ નું શાક બનાવાથી ખાવા ની બહુ મઝા આવે છે. બધા ને બહુ જ ભાવશે#EB થીમ 2 Bela Doshi -
પનીર વેજીટેબલ રાઈસ (Paneer Vegetable Rice Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
પોટોલ (પરવળ) ભાજા
#EBweek2#cookpadindia#cookpadgujaratiપરવળ મા ભરપૂર માત્રા મા પ્રોટીન, વિટામિન એ અને સી હોય છે. પરવળ મા ખુબજ અંતીઓકસાઈડન્ટ્સ હોય છે. એ ખાવાથી આપડું પાચન ક્રિયા સારી થાય છે. આજે મે પરવળ નું શાક બંગાળી સ્ટાઇલ મા બનાયું છે. આ ડીશ મે મે લાલ મરચા ની જગ્યા એ લીલા મરચા નો ઉપયોગ કર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પરવળ બટાકા નું સુકુ શાક (Parvar Bataka Suku Shak Recipe In Gujarati)
આ શાક અમારા ઘર માં પરવળ ની સીઝન માં દર અઠવાડિયે બને છે. પરવળ ની ધણી બધી વેરાઇટી બને છે એમાં ની આ એક છે.બિહાર માં પરવળ ની મિઠાઈ પણ બનાવે છે.#EB#Week2 Bina Samir Telivala -
ખીચડી (khichdi recipe in gujarati)
ફણગાવેલા મગ, ઘઉં ના ફાડા માંથી બનાવેલી હેલ્થી ડીસ છે Jarina Desai -
વેજીટેબલ્સ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી નું નામ આવે એટલે મોંમા પાણી આવી જાય ,ખીચડી નાના મોટા બધાની પ્રિય વાનગી છે,ખીચડી અલગ પ્રકાર ની બનાવી શકાય,આખા મગની,બાજરી ની,સાબુદાણા ની,મોરૈયા ની અહીં હું એ દાળ-ચોખા ની ખીચડી બનાવી છે Tejal Hitesh Gandhi -
શાહી ભરેલા પરવળની સબ્જી (Shahi Stuffed Parval Sabji Recipe in Gujarati)
#EB#week2 બધા ઘરે પરવળ નું શાક બનાવતા જ હશો. પણ દર વખતે એક જ જેવું પરવળ નું શાક ખાઈ ને કંટાળી જવાય. કોઈક વાર નવી રીતે પણ પરવળ નું શાક બનાવવું જોઈએ. એટલે હું અહીંયા ભરેલા પરવળ નું શાક ની રેસીપી બતાવી રહી છું. ભરેલા પરવળ નું શાક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકો ને તો ખબર પણ નહિ પડે કે આ પરવળ નું શાક છે. અને જે લોકો ને પરવળ નું શાક નથી ભાવતું તે લોકો પણ આંગળા ચાંટી ને ખાતા રહી જશે આ ભરેલા પરવળ નું શાક. આરોગ્ય માટે તો આ પરવળ વરદાન છે. પરવળમાં રહેલા એંટીઓકસિડન્ટ, કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન એ, બી1, બી2 અને સી ઈમ્યુનિટી વધારવાની સાથે આરોગ્ય સાથે જોડાયેલ અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. એટલુ જ નહી, આયુર્વેદમાં તેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે.પરવળનું શાક મોટાભાગના લોકોને ભાવતુ નથી હોતુ. આ રીતે બનાવશો તો તમને પરવળ નુ શાક ખૂબ જ ભાવશે. Daxa Parmar -
ચીઝી કોર્ન પકોડા(cheese corn pakoda recipe in gujarati)
રેઈની સિઝન માં ગરમ કોર્ન પકોડા, તેમાં ચીઝ હોય તો ખાવાની મઝા આવે Jarina Desai -
સમોસા ની કઢી (samosa ni kadhi recipe in Gujarati)
કોકનટ મિલ્ક વાપરી કઢી બનાવી સમોસા જોડે મસ્ત લાગે છે Jarina Desai -
#નોનઈન્ડિયનસેઝવાન ફ્રાઈડ રાઈસ
આ એક ચાઈનીઝ ડિશ છે.. અત્યારે ચાઈનીઝ ફુડ નુ વધુ ક્રેઝ છે.. નૂડલ્સ, મંચુરીયન, અને અનેક ચાઈનીઝ ડીશ..આ ટેસ્ટી રાઈસ છે અને રીત પણ સરલ છે.. Tejal Vijay Thakkar -
મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ફુદીના ની ચટણી વાળા બેબી પોટેટો ને મેં અહીંયા એક ક્વિક અને અલગ જ ગ્રેવી માં સર્વ કર્યા છે. ગ્રેવી નો માઈલ્ડ ટેસ્ટ સાથે સ્પાઇસી પોટેટો ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
પરવળ બટાકા નું શાક (Parval Bataka Shak Recipe In Gujarati)
#EBપરવળ બટાકા નું શાકખૂબ જ ટેસ્ટી લાગે છે. Priti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13365045
ટિપ્પણીઓ (7)