ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)

Saroj Shah @saroj_shah4
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ વધેલા ભાત,ઘંઉ ના કકરા લોટ,બેસન,આદુ મરચા ની પેસ્ટ, મીઠુ દહીં,ગોળ, હળદરતેલ,ઈનો નાખી મિકસ કરીને ડો બનાવી લો. અને મુઠિયા વારી ને તૈયાર કરો.
- 2
સ્ટીમર(ઢોકળિયા) મા પાણી ભરી ને ગરમ કરવા મુકો, પાણી ઉકળે જાળી વાલી પ્લેટ મુકી ને બધા મુઠિયા ગોઠવી દો અને ઢાકંણ ઢાકી ને સ્ટીમ કરવા મુકી દો.15મિનીટ મા મીડીયમ ફલેમ પર બફાઈ જાય છે ટુથપીક થી ચેક કરી લેવુ જો ટૂથપીક કલીન ના નિકળે તો 5 મીનીટ ફરી સ્ટીમ થવા દો ્નીચે ઉતારી ને ઠંડા કરી ને વઘાર કરો.
- 3
વઘાર માટે એક વઘારિયા મા તેલ મુકી ને રાઈ,તલ,લીલા મરચા,કરી પત્તા ના વઘાર કરી ને મુઠીયા નાખી દો સહેજ વાર શેકાવા દો પછી પ્લેટ મા કઢી ને સર્વ કરો. તૈયાર છે વધેલા(લેફટ ઓવર)"ભાત ના મુઠીયા.,"..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભાત ના રસિયા મુઠિયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#AM2#KS6 લેફટ/ઓવર રાઈસ મા થી બનતી રેસીપી છે આ થ્રી ઈન વન રેસીપી કહી શકાય છે રાન્ધેલા ભાત મા ઘંઉ ના લોટ ,મસાલા ઓનિયન વેજીટેબલ નાખી ને મુઠિયા ને ઢોકળિયા મા સ્ટીમ કરી ને બનાવી શકાય છે ,મુઠિયા ને તળી ને અથવા સેલો ફ્રાય કરી ને બનાવાય છે અને આ મુઠિયા ને ગ્રેવી વાલા કરી ને "રસિયા મુઠિયા " પણ બનાવાય છે મે ત્રણો રીત બનાવી છે.્ Saroj Shah -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
#સાતમ#ફેસ્ટીવલ વીકગુજરાત મા રાધંણ છટ્ અને શીતલા સાતમ ની વિશેષ ઉજવની થાય છે અને બાજરી , ના વડા બનાવાની અનેરી મહિમા છે, છટ્ટ ના દિવસે પૂરી વડા બનાવી ને સાતમ ના દિવસે ઠંડુ ખવાના મહત્વ છે. આ ગુજરાતી ટ્રેડીશનલ વાનગી બનાવાની રીત જોઈયેઆ વડા ને 4,5દિવસ સ્ટોર કરી શકાય છે. પ્રવાસ મા કે છટ,સાતમ મા reબનાવી શકાય છે. Saroj Shah -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન અપ્પે (Multigrain Appe Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#હેલ્ધી ,ઓઈલ લેસ રેસીપી#ઈવનીગ સ્નેકસ, ટી ટાઈમ રેસીપી Saroj Shah -
વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#Fam#wr(weekendrecipe)#ભાવનાબેન ની. recipe જોઈ ને વાટી દાળ ના ખમણ થોડા ફેરફાર કરી ને બનાવયા છે. સરસ ટેસ્ટી ,સ્પોન્જી બનાયા છે. Saroj Shah -
પંચફોરમ દુધી ના મુઠિયા
#સ્નેકસ #પોસ્ટ4#માઇઇબુક રેસીપી#પોસ્ટ.4મુઠીયા ગુજરાતી સ્પેશીયલ વાનગી છે. પાચ લોટ,,દાળ મીકસ કરી ને મીકસ લોટ ના દુધી નાખી ને સ્વાદિષ્ટ,પોષ્ટિક .મુઠીયા બનાવયા છે. લંચ,ડીનર ,બ્રેકફાસ્ટ ,ઇવનીગ સ્નેકસ તરીકે ખઈ શકાય છે.આમ તો દરેક ઘરો મા મુઠીયા બનતાજ હોય છે .મે વેરીયેશન કરી ને બનાવયા છે Saroj Shah -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week 2Post 1દુધી ના મુઠિયા એક ગુજરાતી ફરસાણ છે વિવિધ જાત ના લોટ અને દુધી ની છીણ મિક્સ કરી ને બાફી ને બનાવાય છે . સ્ટીમ્ડ રેસીપી છે તેલ ઓછુ હોય છે માટે હેલ્ધી રેસીપી છે..મે હાડંવા ના લોટ ની સાથે ઘંઉ અને રાગી ના ઉપયોગ કરયા છે Saroj Shah -
અળવી ના પાન ના રોલ (Alavi Pan Roll Recipe In Gujarati)
ગુજજુ સ્પેશીયલ,બધા ને ઘરે બનતી. બધા ને ભાવતી મંનપસંદ રેસીપી છે.. ગુજરાતી ફરસાણ ની પરમપરા ગત રેસીપી છે..#ટી ટાઈમ સ્નેકસ...મલ્ટી ગ્રેઈન પાત્રા રોલ.(અળવી ના પાન ના રોલ) Saroj Shah -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
ખાજલી (પડ વાળી)(khajali recipe in Gujarati)
#સુપરશેફ2# ફલોર/લોટ#મૈદો, રવો ,ચોખા ના લોટ,ઘંઉ ના લોટ નાસ્તા અને ફરસાણ ની કવીક એન્ડ ઈજી રેસીપી ,છે, 20,25 દિવસ સ્ટોર કરી શકો છો ટી ટાઈમ નાસ્તા ,ની સાથે કીટસ ને લંચ બાકસ મા પણ આપી શકો છો.. Saroj Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#ગુજરાતી સ્પેશીયલ ફૂડ રેસીપી# મલ્ટીગ્રેઈન દુધી મુઠીયા# ફેમીલી ફેવરીટ #Fam Saroj Shah -
મેથી ના ફ્રાય મુઠીયા (Methi Fry Muthiya Recipe in Gujarati)
#GA4#week19# methi મેથી ના મુઠીયા ના વિવિધ રીતે ઉપયોગ કરી શકાય, ઉધિયા મા કે શાક.મા નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો છો.. Saroj Shah -
ક્રિસ્પી ખાડા પૂરી (Crispy Khada Puri Recipe In Gujarati)
#કુકબુક#નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ 1દિવસ બનાવી ને 20,25દિવસ ખઈ શકોછો. બનાબી ને ઠંડી કરી ને એર ટાઈટ ડબ્બા મા ભરી ને સ્ટોર કરી શકો છો Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#RC2 રવા ના ઢોકળા નાસ્તા ની ભટપટ બનતી રેસીપી છે . ફરસાણ તરીકે લંચ કે ડીનર મા પણ પીરસી શકાય છે , ખુબ હેલ્ધી અને ઓછી સામગ્રી થી બનતી કયુક એન્ડ ઈજી રેસીપી છે. ઓછા તેલ ,અને સ્ટીમ્ રેસીપી હોવા થી હેલ્ધી ,ટેસ્ટી છે Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન મુઠીયા (Multigrain Muthiya Recipe In Gujarati)
#મૉમ રેસીપી#કીટસ સ્પેશીયલ#ગુજરાતી વાનગી Saroj Shah -
સેમોલીના બાઈટ(soji na bite in Gujarati)
#સ્નેકસ#માઇઇબુક10-15મીનીટ મા સોજી થી બનતી નાસ્તા ની હેલ્ધી,ટેસ્ટી બ્રેકફાસ્ટ , ઇવનીગ સ્નેકસ ની રેસીપી છે જે દરેક ઉમ્ર ના લોગો માટે બનાવી શકાય.દક્ષિળ ભારત ની રેસીપી થોડુ વેરીયેશન સાથે બનાવી છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
મઠરી -(mathri recipe in gujarati)
#સાતમરેગુલર નાસ્તા મા બનતી રેસીપી છે જે એક જ લોટ મા થી બની જાય છે. જીદા આકાર આપી ને બે રેસીપી બની જાય છે . 8,10દિવસ સ્ટોર કરી શકાય છે , ટી ટાઈમ સ્નેકસ અને કોરા નાસ્તા ની શ્રેષ્ઠ આઈટમ છે. આ સ્નેકસ રેસીપી બનાવી ને છટ્ટ,સાતમ એન્જાય કરો.્ Saroj Shah -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
વેજ અપ્પે (Veg Appe Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી#લંચ બાકસ રેસીપી અપ્પે સાઉથ ની ડીશ છે , સોજી,ચોખા ના લોટ અને દહીં મિક્સ કરી ને અપ્પે ના સ્પેશીયલ પાત્ર મા બને છે , સ્વાસ્થ અને સ્વાદ ની દિષ્ટ્રી ધણી વિવિધતા જોવા મળે છે , Saroj Shah -
કિસ્પી સાલ્ટી પૂરી (crispy salty puri in Gujarati
#માઇઇબુક રેસીપી#નમકીન ,સાલ્ટીઘંઉ ના લોટ ની સ્વાદિષ્ટ,હેલ્દી રેસીપી છે જે ફટાફટ, નાસ્તા,બ્રેકફાસ્ટ.કે ટી ટાઈમ ઈવનીગ સ્નેકસ મા બનાવી શકાય છે.ઓછા સમય મા ઓછી સામગ્રી જે ઘર મા સરલતા થી મળી જાય છે બનાવી શકાય છે Saroj Shah -
-
-
ગળયા મુઠિયા (Sweet Muthia Recipe In Gujarati)
આજે ભાદ્ર કૃષ્ણપક્ષ આઠમ છે અને 16દિવસ ના મહાલક્ષમી વ્રત ની પૂર્ણા હુતિ છે યુ .પી,એમ.પી ,બિહાર ની પરમ્પરિક પુજા છે. પોરાળિક કથાનુ સાર કુન્તી ,ગાન્ધારી ને 16દિવસ ના વ્રત પુજા કરી હતી. લક્ષમી ,પુત્ર,પૌત્ર સમૃદ્ઘિ માટે સ્ત્રિયા મહાલક્ષમી ના પુજા કરી ને ખીર અને સુરહી(ગળયા મુઠિયા) લક્ષમી ને અર્પણ કરી ને વ્રત કરે છે મે આ સુરહી બનાવાની રેસીપી શેર કરુ છૂ Saroj Shah -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13232148
ટિપ્પણીઓ