કેળાં ની સ્મુધી (કેળા ની smothee recipe in gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
કેળાં ની સ્મુધી (કેળા ની smothee recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં કેળા,ખાંડ,દૂધ, ઘી બધુજ મિક્સ કરી લેવું પછી તેમાં બ્લેન્ડર ફેરવવું. ત્યાર બાદ તેમાં કીસમીસ એડ કરવું.
- 2
ત્યાર બાદ તેને ૧ કલાક ફ્રીઝ માં રાખવું.૧ કલાક બાદ તેને ગ્લાસ માં સર્વ કરવું અને ઉપર થી કાજુ, બદામ ઉમેરવા. તો તૈયાર છે. બનાના મિલ્ક સૈક. જે ખુબજ હેલ્ધી હોય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધ કેળાં (Doodh Kela Recipe In Gujarati)
#SJR શ્રાવણ મહિનો એટલે મહાદેવ નો માસ. આજે સોમવાર એટલે ફરાળ નો દિવસ. મેં દૂધ કેળાં બનાવ્યા ખૂબ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે
#મિસ્ટ્રીબોક્સ#ગરવીગુજરાતણગણપતી પધારે ને મોદક ને લાડુ તો બનાવાજ પડે. બાપા ને ખૂબ જ પ્રિય છે. તો ચાલુ પ્રતિયોગીતા ના ભાગ સ્વરૂપે મૈ કેળાં ને સીંગદાણા ની ઉપયોગ કરી ને ગણેશજી ને પ્રસાદી રૂપે રવા ના શીરા માં કેળા મિક્સ કરીને સીંગદાણા ને બીજા સૂકા મેવા નું સ્ટુફિગ કરી મીઠી વાનગી ધરાવી છે. જય ગજાનંદ🙏 ગણપતી બાપ્પા મોરયા🙏 Alpa Desai -
-
-
-
-
પપૈયા અને કેળા ની સ્મુધી (Papaya Banana Smoothie Recipe In Gujarati)
પપૈયું ખાવું હેલ્થ માટે ખૂબ જ સારું છે પણ છોકરાઓ જલ્દી થી નથી ખાતા હોતા તો મેં આજે એમાં પણ વેરિએશન કર્યું છે.અને smoothie બનાવી છે. Sonal Modha -
-
-
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
બનાના મિલ્ક શેક (Banana Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2પ્રોટીન થી ભરપૂર એવા કેળા ને એક નવા ટેસ્ટ થી મહેમાનો ને રાજી કરી શકીએ...ફટાફટ તૈયાર કરી શકીએ છીએ... rachna -
કેળા નો ફરાળી શીરો
#માઇલંચઆજે નવરાત્રી નો પાંચમ દિવસ માતાજી ને કેળા નો પ્રસાદ ધરાવવામાં આવે છે. ૧ કેળુ હતું ઘરે પણ બહુ પાકી ગયું હતું એ માતાજી ને પ્રસાદ માં ન ધરાવાય અને હમણા બહાર જવાય નહીં તો પછી મેં આ શીરો બનાવી દીધો અને ફરાળી બનાવ્યો જેથી મારા હસબન્ડ અને સાસુ પણ ખાઈ શકે. આ રીતે જો તમારા ઘરે પણ કેળું વધારે પાકી જાય અને તમે ખાઈ ના શકો તો કેળું ફેકવાને બદલે આ રીતે શીરે બનાવી ને ખાઈ શકો. Sachi Sanket Naik -
ગાજર નો હલવો(Carrot halva Recipe in gujarati)
#GA4#Week3#Carrotગાજર નો હલવો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે જે બધા ને ભાવે છે..Komal Pandya
-
-
ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ પોરેજ (Oats Dry Fruit Porridge Recipe In Gujarati)
સવાર ના નાસ્તા પોરેજ ખાવી હેલ્થ માટે ખૂબ જ સારી.તો આજે મેં પણ સવારના નાસ્તામાં પોરેજ બનાવી. Sonal Modha -
-
-
ઓટસ બનાના સ્મુધી
હેલ્ધી અને પ્રોટીન થી ભરપૂર, ફાઇબર રીચ ઓટસ અને બનાના ની સ્મૂધી બહુ જલ્દી તૈયાર થઇ જાય છે. એને તમે સવારે નાસ્તા માં લઇ શકો છો. કિડ્સ થી લઇ ને મોટા ને ભાવે એવી આ રેસિપી છે.#ઓટસ બનાના સ્મુધી#ફ્રૂટ્સ Hetal Shah -
-
-
-
-
-
-
ગાજર ની ખીર
#ઇબુક૧ #પોસ્ટ૧૩શિયાળામાં ગાજર સારા મલે છે. તો આ ગાજરની ખીર બનાવીને બધાને ખુશ કરી લો. જેટલી સરસ દેખાય છે તેટલી જ ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
-
-
સેવ ની બિરંજ (Sev Biranj Recipe In Gujarati)
#SSR નામ સાંભળતાં જ પહેલા ના દિવસો યાદ આવી જાય. શિરો બિરંજ ખીર દૂધપાક ગળી બુંદી ટે્ડીશનલ મીઠાઇ માં આગવું સ્થાન હોય દિવાળી ના તહેવાર માં 11રસ થી 5 સુધી મીઠાઈ ઓ બનતી. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281135
ટિપ્પણીઓ