રાઈસ વળી(rice vadi recipe in gujarati)

#સુપરશેફ 4વીક 4 રાઈસ-દાળ પોષ્ટ3
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાંધેલા ભાત ને થોડીવાર માટે ફ્રીઝમાં રાખી દેવો ટમેટૂ તથા કેપ્સીકમ અને કોથમીર સમારીને તૈયાર કરી લેવી
- 2
ત્યારબાદ મિક્સર જારમાં હાથ નાખી ક્રોસ કરી લેવું ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું ત્યારબાદ તેમાં મોળું દહીં ઉમેરી સારી રીતે મિક્સ કરીને હલાવી લેવું ત્યારબાદ તેમાં સમારેલું કેપ્સિકમ ટમેટું અને કોથમીર નાખી ફરી પાછું લાવવું તેની ઉપર મરી પાઉડર અને હળદર તેમજ મીઠું અને ખાંડ ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવું
- 3
ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ આવી ગયા બાદ તેમાં 1/2ચમચી રાઈ નાખી તતડવા દેવી ત્યારબાદ તેમાં મરચું પાઉડર અને હળદર નાખી આ તેલને ખીરા ની અંદર ઉમેરી દેવું ત્યારબાદ આ ખીરાને ફરીથી મિક્સ કરી હલાવી લેવું
- 4
એક કઢાઈમાં થોડું તેલ લઈને ગરમ કરવા મૂકો તેલ આવી ગયા બાદ ખીરાના મિશ્રણમાંથી લુઓ લઈ ભજીયા ની ગેમ તેલમાં નાખી ફ્રાય કરવા આ વળી ને આછો બદામી રંગની થાય ત્યાં સુધી તળી લેવી આ ગરમાગરમ વળીઓ દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 5
તો તૈયાર છે આપણી રાઈસ વળી નાના બાળકોને ભૂખ લાગે ત્યારે વધેલા ભાતમાંથી આ વાનગી બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચિલ્ડ કર્ડ રાઈસ (Chilled Curd Rice Recipe In Gujarati)
#SR#કર્ડ રાઈસસાઉથ માં અલગ અલગ જાતના રાઈસ બનાવવામાં આવે છે મેં આજે દહીં રાઈસ બનાવ્યા છે. Jyoti Shah -
કર્ડ રાઈસ(curd rice recipe in gujarati))
#સુપરશેફ4 કર્ડ રાઈસ એક દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી ને સાઈડ ડીશ તરીકે અથવા તો કયારેક રાત્રિ ના હળવા ભોજન માં પણ તમે લઈ શકો છો.સાઈડ ડીશ તરીકે આપણાં ગુજરાતી ભોજન સાથે પણ આ વાનગી સારી સંગત કરી શકે છે.આ વાનગી ને 4-5 કલાક પહેલા બનાવી ને ઉપયોગ મા લેવાની હોય છે.આ રીતે 4-5 કલાક પહેલા તૈયાર કરવાથી આ વાનગી વધુ પૌષ્ટિક બને છે.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Mamta Kachhadiya -
ટીંડોળા રીંગણનું સુકુ શાક(tindalo rigan dry saak recipe in Gujarati)
#સુપરશેફ 1 વીક 1 શાક કરીસ પોષ્ટ 4 Pushpa Kapupara -
-
-
-
-
-
-
-
-
વેજ ફ્રાઈડ રાઈસ(Veg Fried Rice in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળસુપરશેફ ના કોન્ટેસ્ટ ના ૪ વીક માટે ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે વરસાદ ની વાતાવરણ માં ફ્રાઈડ રાઈસ ખાવાની મજા જ કંઈ અલગ હોય છે. Sachi Sanket Naik -
-
નમકીન બિસ્કીટ(namkin biscuit recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોસ્ટ 6 Pushpa Kapupara -
-
-
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
બાજરા ના લોટ ના વડા(bajra na lot na vada recipe in Gujarati)
#સુપરશેફ 2 વીક 2 ફ્લોસૅ લોટ પોષ્ટ 1 Pushpa Kapupara -
પંચરત્ન દાળ(Panchratna dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસ એન્ડ દાળપંચરત્ન દાળ એટલે એક ટાઈપના કઠોળ માથી બનતી દાળ.. જેમાં ભરપૂર પ્રોટીન હોય છે. આ દાળ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે... Hetal Vithlani -
-
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
ગરમીમાં ઠંડા કર્ડ રાઈસ ખાવાની બહુ મજા પડે. #RC2 Dr. Pushpa Dixit -
કડૅ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
#AM2 સામાન્ય રીતે કડૅ રાઈસ નો મતલબ થાય દહીં અને ભાત. આ વાનગી મૂળ દક્ષિણ ભારતમાં ફેમસ છે. ત્યાં ના લોકો જમવામાં છેલ્લે કડૅ રાઈસ ના ખાઈ તો જમવાનું અધૂરું ગણાય.ત્યાં આ રાઈસ પહેલાથી જ બનાવી રાખી ઠંડા કરી ને ખાવામાં લેવાતા હોય છે. ત્યાં ની ગરમીમાં ગરમ ભોજનની ઉપર છેલ્લે કડૅ રાઈસ ખાવામાં આવે તો પેટમાં ઠંડક નો અનુભવ થાય છે.કડૅ રાઈસ માં દહીં અને ભાત ઉપરાંત થોડા મસાલા,દાડમ નાખી બનાવવા માં આવે છે. દક્ષિણ ભારતમાં કડૅ રાઈસ મંદિરમાં પ્રસાદ માં પણ મૂકવામાં આવે છે.આ રાઈસ લેફ્ટઓવર રાઈસ માથી પણ બનાવી શકાય છે.અહી કડૅ આ રાઈસ મંદિરમાં બનતી સ્ટાઈલથી બનાવીશું. Chhatbarshweta -
More Recipes
ટિપ્પણીઓ