બોમ્બે સ્ટાઇલ સેવ પૂરી(bombay sevpuri recipe in Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૧૦ નંગ મસાલા પૂરી
  2. ૧/૨ કપજીણી સમારેલી નાની ડુંગળી
  3. ૧/૨ કપજીણા સમારેલા બાફેલા બટાકા
  4. ૧/૩ કપજીણા સમારેલા ટોમેટો
  5. ૧/૨ કપખજૂર આંબલી ની ચટણી
  6. ૧/૪ કપલીલી કીથમીર ની ચટણી
  7. ૧ કપજીણી નાઈલોન સેવ
  8. ૧ ટેબલ સ્પૂનકોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    એક ડીશ માં મસાલા પૂરી ને એક એક કરી ને બાજુ બાજુ માં બરાબર ગોઠવી દેવી હવે તેની ઉપર બટાકા ને નાખવા તેની ઉપર ડુંગળી ટામેટા ને નાખી દેવા

  2. 2

    હવે ખજૂર આંબલી ની ચટણી ઉપર પથ્થરો તેની ગુપ્ત લીલી કોથમીર ની ચટણી પાથરી દેવી

  3. 3

    ત્યારબાદ તેની ઉપર સેવ નું જાદુ પેડ કરી દેવું અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરવું બસ તૈયાર છે ગમે ત્યારે ઝટપટ બનતી ચટપટી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

ટિપ્પણીઓ

Similar Recipes