ફરાળી ટમેટાની ચટણી(farali tomato Chutney recipe in Gujarati)

#ઉપવાસ
ગુજરાતીઓને ચટણી વગર જરા પણ ના ચાલે... ચટણી બધા સાથે સારી લાગે છે... ચટણીનો ઉપયોગ આપણે ઢોકળા, પાત્રા, ભાખરી, થેપલાં ઘણા બધા સાથે કરીએ છીએ.... તો તેવી જ રીતે આજે મેં ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે.. જેને આપણે પેટીસ, સાબુદાણા ના વડા, કે ઢોકળા, બધાની સાથે કરી શકે છે....
ફરાળી ટમેટાની ચટણી(farali tomato Chutney recipe in Gujarati)
#ઉપવાસ
ગુજરાતીઓને ચટણી વગર જરા પણ ના ચાલે... ચટણી બધા સાથે સારી લાગે છે... ચટણીનો ઉપયોગ આપણે ઢોકળા, પાત્રા, ભાખરી, થેપલાં ઘણા બધા સાથે કરીએ છીએ.... તો તેવી જ રીતે આજે મેં ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે.. જેને આપણે પેટીસ, સાબુદાણા ના વડા, કે ઢોકળા, બધાની સાથે કરી શકે છે....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પ્લેટમાં બધી વસ્તુઓ તૈયાર કરી લો.... ત્યારબાદ ટામેટા સુધારી તેમાં જીરું, મીઠું, ખાંડ, એ ૧ ચમચી તલ. લીલુ મરચું,, ઉમેરી લો... મિક્સરમાં ક્રશ કરી લો... એકથી બે ચમચી પાણી મેળવો... ત્યારબાદ મિક્સર જારમાં લઈ લો....
- 2
ત્યારબાદ તેને સર્વિંગ કપમાં કાઠી લો....
- 3
તો મારી રેસીપી આપને કેવી લાગી તે મને જરૂરથી જણાવશો....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ફરાળી કોથમીર ટોપરાની ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ પહેલા ના જમાના કરતા અત્યારે ફરાળમાં પણ વિવિધતા જોવા મળે છે.. તો આજે મેં કોથમીર અને ટોપરા ને મિક્સ કરી ફરાળી કોથમીરની ચટણી બનાવી છે જેને આપણે ફરાળી રાજગરાના થેપલાં સાથે પણ ઉપયોગ કરી શકાય છે.... Khyati Joshi Trivedi -
ફરાળી ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ ગુજરાતીઓને જેમ routine ભોજનમાં વિવિધતા હોય છે તેમ ફરાળી વાનગીમાં પણ વિવિધતા હોય છે. તેમાં પણ તેને ચટણી વગર ચાલતું નથી.. તો આજે હું લઈને આવી છું ફરાળી ચટણી.. Khyati Joshi Trivedi -
ફરાળી મેનુ(farali menu recipe in gujarati)
ગુજરાતમાં ગુજરાતી મહિના પ્રમાણે શ્રાવણ માસશ્રાવણ માસ નું ખૂબ મહત્વ છે. તેમાં પણ શ્રાવણના ચાર સોમવારનો મહત્વ અલગ છે.... પણ હવે લોકો જુદુ જુદુ બનાવે છે... અને હવે તો ઘણી બધી વિવિધતા આવી છે ફરાળી આઇટમ માં...... તો આજે મે રાજગરાના થેપલાં, બટાકા નુ રસાવાળુ શાક, સાંબા ની ખીચડી, દહીં અને ફરાળી ટામેટા ની ચટણી બનાવી છે..... Khyati Joshi Trivedi -
ફરાળી ઇડલી વિથ ફરાળી ચટણી (Farali Idli Chutney Recipe In Gujarati)
#ff1ફરાળી ઈડલી ખૂબ જ સારી લાગે છે તે ચટણી સાથે સર્વ કરવામાં આવે છે આ શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં નવી વાનગી બનાવવાની ખૂબ મજા પડે છે અને આ એટલે તમે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ ફાઇન લાગે છે Vidhi V Popat -
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#GA4#Week7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA ટામેટા ની ચટણી એકદમ ચટાકેદાર અને ફટાફટ તૈયાર થઇ જાય છે. આ ચટણી રોટી, પરાઠા, ભાખરી, ચીપ્સ, રોલસ્, કટલેસ વગેરે સાથે ખાઈ શકાય છે. Shweta Shah -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)
સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા Avani Suba -
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
ફરાળી ડોનટ્સ(farali donuts recipe in gujarati)
#ઉપવાસ#વેસ્ટસાબુદાણા ના વડા એ મહારાષ્ટ્ર ની વાનગી છે ઉપવાસ હોય ત્યારે ગુજરાતમાં પણ ઘણા લોકો સાબુદાણા ના વડા બનાવતા હોય છે મેં જરાક અલગ ટેસ્ટ અને ક્રિએટિવ રીતે બનાવ્યા છે જેને જોઈને જ ખાવાનું મન થઈ જાય છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. તથા તેને મસાલાવાળા દહીં સાથે સર્વ કર્યા છે. Vishwa Shah -
ટામેટા ની ચટણી(tomato chutny recipe in gujarati)
#સાઉથ સાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ટમેટાની ચટણી કરવામાં આવે છે... તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ડુંગળી અને ટામેટા ની ચટણી(dungri and tomato chutney recipe in gujarati)
આજે આપણે બનાવીશું ડુંગળી અને ટામેટા ની ચટણી. જમવાની સાથે ડુંગળી અને ટામેટા ની ચટણી હોય તો જમવા નો સ્વાદ વધી જાય છે. આ ચટણી દાળ ભાત,રોટલી અને પરાઠા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યારે શાક બનાવવા નો ટાઈમ ના હોય ત્યારે આ ચટણી સાથે પણ તમે રોટલી આનંદથી ખાઈ શકો છો. તો ચાલો આજ ની સ્વાદિષ્ટ રેસીપી શરૂ કરીએ ડુંગળી અને ટામેટાની ચટણી.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
ટોમેટો ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#GA4#WEEK4#CHUTNEY(POST:5)આ ચટણી પરોઠા, રોટલાં,થેપલાં, ઢોકળાં સાથે ખુબજ ટેસ્ટી લાગે છે. Isha panera -
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati#bufwada#faraliફરાળી પેટીસ અમારે ત્યાં હર મોટા તહેવાર માં ફરાળ માં બનતી હોય છે ..સૌરાષ્ટ્ર માં તેને પેટીસ કહેવાય છે ,ખરેખર ફરાળી બફવડા પણ આને જ કહેવાય ..તો આ બફ વડા ની રેસિપી જોઈ લઈએ . ફરાળી પેટીસ (બફવડા) Keshma Raichura -
ચટણી(Chutney Recipe in Gujarati)
#week4ચટણી ઢોકળા ખમણ સાથે સારી લાગે.શાક ના હોય તો પણ ફટાફટ બની જાય. SNeha Barot -
ટામેટા ધાણા ની ચટણી (Tomato Coriander Chutney Recipe In Gujarati)
#GA4#Week4Keyword: chutney#cookpad#cookpadindiaટામેટા ની ચટણી એક ખુબજ ટેસ્ટી સાઇડ ડીશ છે. જે બધીજ dishes જોડે સારી લાગે છે. તમે શાક રોટલી સાથે પણ ખાઈ શકો. અથવા, ભજીયા, ડોસા, ઈડલી, ઢોકળા, મેન્દુ વડા સાથે પણ ખાઈ શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફરાળી મેંદુ વડા વિથ ફરાળી ચટણી(farali menduvada recipe in Gujarati)
#ઉપવાસ#ફરાળીવાનગીસાવન મહિનો ચાલે છે. લોકો ને ફરાળ માં પણ નવીનતા જોઈએ છે. તો પ્રસ્તુત છે ફરાળી મેંદુ વડા સાથે ફરાળી ચટણી. સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ માં ભોજન ના અંતે લોકો ફિલ્ટર કોફી પીવે છે. તો મેંદુ વડા અને ચટણી સાથે માણો ફિલ્ટર કોફી ની ચુસ્કી. Vaibhavi Boghawala -
દહીં ની ફરાળી ચટણી (Curd Farali Chutney Recipe In Gujarati)
ફરાળી પેટીસ કે ફરાળી ખીચડી સાથે આ ચટણી બનાવી શકાય છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે. Varsha Dave -
ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
ગઈકાલે શિવરાત્રી ના ઉપવાસ માં ખાવા માટે મેં ફરાળી ઢોકળા બનાવ્યા હતા. સાથે ફરાળી ચટણી બનાવી હતી. Sonal Modha -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી બિહારમાં સ્ટફ્ડ ટામેટા વડા સાથે પીરસવામાં આવે છે.#RC3 Vibha Mahendra Champaneri -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Puzzel word is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તીખી, મીઠી, ખાટી,.. તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ.... પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ન હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે.. અને દાળિયા માં અનેક જાતના પોષક તત્વો છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
લસણની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#સાઈડઆ ચટણી ભાખરી પરાઠા ઢેબરા હાંડવો ઢોકળા મુઠીયા બધા સાથે ખાઈ શકાય છે Nayna Nayak -
અળવી ના ફરાળી ગોટા (Arvi Farali Gota Recipe In Gujarati)
#ફરાળીઅળવી (પાત્રા) ના ફરાળી ગોટા Reshma Tailor -
ફરાળી ચટણી(Farali Chutney Recipe In Gujarati)
#વેસ્ટ #પોસ્ટ11કોઈ પણ ફરાળી જોડે સરસ લાગે છેજેમ કે પેટીસ, ભાખરી, પરાઠા, બફવડા Dipika Malani -
ફરાળી લોટ અને ફરાળી વેજ ઉત્તપમ (Farali Lot And Farali Veg Uttapam Recipe In Gujarati)
ફરાળી લોટ હું કાયમ ઘરે જ બનાવું છું કેમ કે ઘર નો લોટ ચોખ્ખો અને ભેડ શેર વગર નો હોય છે. અને આ લોટ બહાર ના સ્વામિનારાયણ ફરાળી લોટ અને 5 સ્ટાર ફરાળી લોટ જેવો જ દેખાય છે અને તે લોટ માંથી જે વસ્તુ બંને છે તે ઘર ના ફરાળી લોટ માં થી બંને જ છે. તમે મેં બતાવ્યા માપ પ્રમાણે ફોલ્લૉ કરશો તો ખુબ જ સરસ રિઝલ્ટ મળશે. આ ફરાળી લોટ માંથી આપણે રોટલી, ભાખરી, પૂરી, પરાઠા અને ખીરા માંથી ઉત્તપમ, ઢોસા, ઢોકળા વગેરે બનાવી શકીયે છે. Arpita Shah -
લસણની ચટણી(Lasan Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1ભાખરી સાથે ચટણી ખાવાથી ટેસ્ટી લાગે છે ખીચડી માં ઘી ને ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે Kapila Prajapati -
ફરાળી ડીશ (Farali Dish Recipe In Gujarati)
#MA આપડા ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં આપડે બધા ધાર્મિક તેહવાર પણ ઉજવતા હોઈએ છીએ.જેમાં આપડે અનેક પ્રકારના ત્યોહાર ઉજતા હોઈએ છીએ જેમકે અગિયારસ, જન્માષ્ટમી , મહાશિરાત્રિ , sharavan મહિનો.આમ આપડે અનેક પ્રકારના ત્યોહાર કરીએ છીએ જેના આપડે ફરાળી આઇટમ નો જ ઉપયોગ કરતા હોય છીએ.તો આજે મે પણ તેવી જ એક રેસિપી લઈને આવી છું .ચાલો આપડે જોઈએ . Khyati Joshi Trivedi -
ટોમેટો ઇટાલિયન ચટણી (Tomato Italian chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyટમેટાની ચટણી સામાન્ય રીતે આપણે બધા બનાવતાં હોઈએ છીએ પણ ટમેટાની ચટણીમાં ઇટાલિયન ટેસ્ટ ઉમેરીને ટોમેટો ઇટાલિયન ચટણી બનાવી છે. ઇટાલિયન ટેસ્ટ માટે મે તેમાં ઇટાલિયન હર્બસ ઉમેરીયા છે. બાળકો ને આ ચટણીની સાથે થેપલા, પરોઠા, બ્રેડ, રોટલી બધી આઇટમ ખૂબ સારી લાગે છે. આ સિવાય પણ પીઝા, પાસ્તા, મેક્રોની, મેગી આ બધી વસ્તુઓમાં પણ આ ચટણી ઉમેરી શકીએ છીએ જેથી આ બધી ડીસીસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Frali Dhokla Recipe In Gujarati)
#ઢોકળા રેસિપી#DRCઢોકળા એ ગુજરાતી લોકો ની ઓળખ છે. તેથી બધા જ લોકો ના ઘર માં અલગ અલગ પ્રકાર ના ઢોકળા બનતા હોઇ છે. ને બધા ના ફેવરિટ પણ હોઈ છે. તો આજે મેં ફાસ્ટ માં ખાઈ શકી એ માટે ફરાળી લોટ ના ફરાળી ઢોકળા બનાવ્યા છે.. સાથે ફરાળી લિલી ચટણી સર્વ કરી છે.. તો તમે પણ ઉપવાસ માટે આ રેસિપી ચોક્કસ ટ્રાઇ કરશો. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ (9)