ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા

ફરાળી બોલ્સ વીથ ચટણી (Farali Balls Chutney Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સાબુદાણા અને બટાકા થી ઉપવાસ કરતા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે ફરાળી વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૮ લોકો
  1. ૨ કિલોબટાકા
  2. ૧ કપસાબુદાણા
  3. ૩ ટે સ્પૂનઆદું મરચા ની પેસ્ટ
  4. ૧ કપકોથમીર
  5. ૫ ટે સ્પૂનતપકીર નો લોટ
  6. ૨ ટે સ્પૂનશીંગદાણા નો ભુક્કો
  7. મીઠું જરૂર મુજબ
  8. ૧ ટે સ્પૂનલીંબુનો રસ
  9. તેલ તળવા માટે
  10. ફરાલી ચટણી
  11. ૪ નંગલીલા મરચા
  12. ૧/૨ કપકોથમીર
  13. ૨ ટે સ્પૂનશીંગદાણા નો ભુક્કો
  14. મીઠું જરૂર મુજબ
  15. ૧ નંગબરફ
  16. ૧ ટે સ્પૂનલીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ની છાલ કાઢી સ્મેશ કરી દો. સાબુદાણા ૧ કલાક પલાળી રાખવા.

  2. 2

    સાબુદાણા નુ પાણી નીતારી ને ઓવન મા બાફી લો. પછી બટાકા અને સાબુદાણા ને બાઉલમાં મિક્સ કરી બધા મસાલો, લોટ, રસ,પેસ્ટ કોથમીર નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે બોલ્સ વાળી તેલ મા તળી લો. ચટણી માટે મિકસરમાં બધુ ક્રશ કરી દો

  4. 4

    હવે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes