રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેદા માં મીઠું,બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી ને તેમાં તેલ નાખી મિકસ કરી લો
- 2
પછી તેમાં થોડું થોડું કરી દહીં નાખી ને લોટ બાંધી લો અને ઢાંકી ને દસ મિનિટ સુધી રહેવા દો
- 3
દસ મિનિટ પછી લોટ ને થોડો મસળી કો અને તેને ત્રણ ભાગ માં કરી લો
- 4
પછી એક ભાગ લઈ તેમાંથી ઠીક રોટલી વણી લો અને તેના ઉપર કટ ચમચી થી ટીચા પડી લોપછી એક કડાઈ મા નીચે રેતી મૂકી તેના ઉપર કેટલો મૂકી એક ડિશ મૂકી ને તેની ઉપર બીજી ડીશ મૂકી ને ૨૦ મિનિટ સુધી ગરમ કરી લો
- 5
એક દમ ગરમ થાય એટલે ગેસ.ને મિડિય મ કરી ઉપર ની ડિશ ઉપર થોડું તેલ લગાવી લો અને તેના ઉપર પીઝા નો રોટલો મૂકી ઉપર ઢાંકી મે દસ થી બાર મિનિટ માટે.બેંક થવા દો
- 6
બાર મિનિટ પછી કડાઈ ખોલી રોટલા ને પલટાવી લોને ૨ મિનીટ પછી તેને નીચે ઉતારી લો પછી તેની ઉપર પીઝા સોસ લગાવી લો
- 7
પછી તેની ઉપર ચારે બાજુ ડુંગળી લગાવી દો પછી કેપ્સીકમ લગાવી લો પછી તેની ઉપર ઝીણી સમારેલી કોબીજ નાખી ને તેની ઉપર ટામેટાં ગોઠવી લો
- 8
પછી તેની ઉપર ચીલી ફ્લેક્સ, અને ઓરેગણો છાંટી ઉપર પઝ ચિઝનીગ છાંટી લો અને ચારે બાજુ ઓલિવ મૂકો અને પછી તેની ઉપર ચીઝ છી ની ને સ્પ્રેડ કરી ને ફરી થી દસ મિનિટ બેક કરવા મુકો.ચીઝ મેલડ થાય એટલે પીઝા ને નીચે ઉતારી લો.
- 9
પીઝા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઈટાલીયન પીઝા (Italian Pizza Recipe In Gujarati)
#GA4#Week22#pizzaપીઝા એ આજની યુવાપેઢી અને બાળકોને ખૂબજ ભાવે છે.તો હું અહીં ઓવન અને યીસ્ટ વગર પણ ટેસ્ટી અને કેફે સ્ટાઈલ પીઝા ઘરે બનાવી શકાય તેવી રેસીપી શેર કરુ છું. Dimple prajapati -
-
-
-
-
-
-
વેજ.ચીઝ પીઝા (veg. Cheese pizza recipe in gujarati)
#Noovenbaking#wheat pizza#without oven Parul Patel -
પીઝા (Pizza racipe in gujarati)
#NoOvenBakingસેફ નેહા જી ની રેસીપી રીક્રિયેટ કરી ને oven વિના મેં પીઝા બનાવ્યા છે જેમાં વેજીટેબલ ની સાથે પનીર એડ કર્યું છે. Manisha Kanzariya -
-
-
-
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
રીંગણ ના પીઝા (Ringan na pizza recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૨#રીંગણના નિયમિત સેવનથી કોલેસ્ટોરોલના સ્તરને પણ ઓછો કરી શકાય છે. સાથે જ તે બ્લડ પ્રેશરને પણ સામાન્ય રાખવામાં મદદ કરે છે. જ્યારે કોલેસ્ટેરોલ લેવલ અને બ્લડ પ્રેશર સામાન્ય રહે છે તો તેનાથી હદયની બીમારીનો ખતરો પણ ઓછો થઈ જાય છે.રીંગણમાં ફાઈટોન્યૂટ્રીએન્ટ મળી આવે છે જે સેલ મેંબરેંસને કોઈ પણ રીતના નુકશાનથી સુરક્ષિત રાખે છે. સાથે જ તેનાથી યાદદાસ્ત પણ સારી થાય છે.રીંગણ તમારા ઈમ્યૂન સિસ્ટમને પણ મજબૂત કરશે. તેનાથી તમે સ્વસ્થ રહેવાની સાથે-સાથે ફિટ પણ રહેશો. રીંગણ બાળકો ખાતા નથી પરંતુ રીંગણા ના પીઝા સૌ ના મનપસંદ છે. નીલમ પટેલ (Neelam Patel) -
તિરંગા પીઝા (Tiranga Pizza Recipe In Gujarati)
#TR#તિરંગા રેસિપી#SJR#શ્રાવણ /જૈન રેસિપી Smitaben R dave -
-
હેલ્થી પીઝા(pizza recipe in gujarati)
#NoOvenBakingમે શેફ નેહાજી ની રેસીપી ફોલો કરી ને બનાવ્યા છે હેલ્થી પીઝા એ ખાઈ ને હુ પણ ખુશ અને બાળકો પણ ખુશ 😊😊😊 Vaghela bhavisha -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ