ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં ઘઉં નો લોટ અને ઘઉં નો કરકરો લોટ લઈ તેમાં મીઠું અને તેલ નાખી મિક્સ કરી તેમાં. થોડું થોડું કરી ને પાણી નાખી ઠીક લોટ બાંધી લોઅને તેને પંદર થી વીસ મિનિટ સુધી ઢાંકી ને રહેવા દો
- 2
પછી તેમાં થી એક સરખ લુવા કરી લો અને તેની ભાખરી વની લોપછી તેને તવી પર બને બાજુ એથી શેકી લો
- 3
પછી એક બાઉલ માં ટામેટા કેચઅપ અને રેડ ચીલ સોસ લઈ તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખી સોસ તૈયાર કરી.લો પછી ડુંગળી,કેપ્સીકમ અને ટામેટા ના પીસ કરી લો
- 4
પછી તૈયાર ભાખરી ઉપર તૈયાર કરેલ સોસ લગાવી ઉપર મોઝરેલા ચીઝ સ્પેડ કરી તેની ઉપર ડુંગળી, ટામેટા અને કેપ્સીકમ ના ટુકડા ગોઠવી ઉપર ફરી મોઝરેલા ચીઝ સ્પ્રેડ કરી ઉપર ઓલિવ મૂકી ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો.તૈયાર કરેલ ભાખરી પીઝા ને નોન. સ્ટીક તવી પર મૂકી ઉપર થી કવર.કરી ને દસ મિનિટ સુધી પીઝા ને થવા દો ગેસ ની આંચ ધીમી રાખવી
- 5
તૈયાર થયેલા પીઝા ને તવી માંથી કાઢી સર્વીગ પ્લેટ માં લઇ.ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી.ભાખરી પીઝા ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ભાખરી પીઝા(Bhakhri Pizza Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવા પીઝા નામ વાંચતા જ એમને મોં માં પાણી આવી જાય છે.. ત્યારે ચાલો આપણે પણ બનાવીએ પીઝા.. એ પણ ભાખરી પીઝા.... મેંદો બને ત્યાં સુધી ટાળી શકીએ તો સારુ. Maltigrain લોટ માં થી બનાવી ને પણ આપી શકો છો પીઝા.... 🥰 Noopur Alok Vaishnav -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
ગુજરાતી વાનગી કહી શકાય.આજકાલ બાળકોમાં પીઝા નો ક્રેઝ વધતો જાય છે ત્યારે બહાર નાં પીઝા આપવા ને બદલે તમે આ હેલ્થી પીઝા આપી શકો છો .જે હું મારા મમ્મી પાસે થી શીખી છું. #MDC Stuti Vaishnav -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22#pizza ભાખરી પીઝા જે ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે .આ પીઝા બાળકો ને ટિફિન મા પણ આપી શકાય છે.આમાં મેંદા નો ઉપયોગ નથી થતો એટલે બાળકો ગમે તેટલા ખાઈ તો પણ વાંધો નહીં.આ રીતે બનાવી ને બાળકો ને આપીએ તો તેઓ ભાખરી અને વેજીટેબલ પણ ખાઈ લે છે. એટલે બાળકો પણ ખુશ અને મમ્મી પણ ખુશ. Vaishali Vora -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13Healthy પીઝા છે..મેંદા ના લોટ કરતા ઘઉં ના જાડા લોટ માથી પીઝા કરશું તો ભરપુર પ્રમાણ માં ફાઈબર મળશે અને નાના મોટા સૌને ભાવશે.. Sangita Vyas -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
-
-
-
-
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#AA2#cookpadgujrati#cookpadindia હવે પીઝા બનાવવા રોટલી જેટલું સરળ છે અને આ પીઝા તમે કોઈ પણ તવા પર અને યિસ્ટ વગર બનાવી શકો છો અને મેં આ પીઝા ઘઉં ના લોટ થી બનાવ્યા છે એટલે તે હેલ્થી પણ છે અને સ્વાદિષ્ટ પણ છે Harsha Solanki -
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
ભાખરી બર્ગર પીઝા (Bhakhri Burger Pizza Recipe In Gujarati)
#EB#week13બર્ગર અને પીઝ્ઝા નું નામ સાંભળતા જ નાના-મોટા બધાના મોંમાં પાણી આવી જાય છે એમા જો બાળકો ને પુછવા મા આવે કે શુ ખાશો ? તો એમની પહેલી પસંદ બર્ગર હોય કા તો પીઝ્ઝા હોય , પણ બંને એક સાથે જો મળી જાય તો મજા જ પડી જાય , પણ જો હેલ્થ માટે વિચારીયે તો આ જંક ફુડ ને જો હેલ્થી ફુડ બનાવીને બાળકો ને આપવા મા આવે તો ....આ વિચાર સાથે મે અહીયા મારી એક ઇનોવેટિવ રેસીપી કે જે બર્ગર અને પીઝા બંનેનું ફ્યુજન છે અને તે ભાખરી ના બેઝ સાથે વધારે હેલ્ધી પણ રહેશે તેવી "ભાખરી બર્ગર પીઝ્ઝા " ની રેસીપી શેર કરી છે sonal hitesh panchal -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# GA4WEEK 1ભાખરી પીઝા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. હેલ્ધી પણ છે.મે તેમાં... ઘવનો જાડો લોટ તથા જીણો બને મીક્સ કરી ને ભાખરી બનાવી છે... બ્રેડ કરતા પચવા માં હળવી હોય છે.. તેમાં થોડુક જીરું મરી પાઉડર ,મીઠું નાખવા થી અલગ જ લાગે છે... બાળકો ને નાસ્તા મા પણ સારું લાગે છે...મારા ઘરમાં તો બધા ને બહુ ભાવે છે તમે બધા પણ ટ્રાય કરજો.....,😊Hina Doshi
-
-
-
More Recipes
ટિપ્પણીઓ