થીન ક્રસ્ટ પીઝા(thin crust pizza recipe in Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

થીન ક્રસ્ટ પીઝા(thin crust pizza recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપઘઉં નો લોટ
  2. 1/4 કપદહીં
  3. 1/4 ટી સ્પૂનબેકિંગ પાઉડર
  4. 1/8 ટી સ્પૂનબેકિંગ સોડા
  5. 2 ટી સ્પૂનતેલ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ટોપિંગ માટે
  8. *******
  9. 1વાટકો મિક્સ માં કેપ્સીકમ બોઇલ મકાઈ ડુંગળી પનીર
  10. 1 વાટકીપ્રોસેસ્ડ ચીઝ
  11. 3 ચમચીબટર
  12. 1/2 વાટકી પીઝા સોસ
  13. 1 ચમચીમિક્સ હર્બ
  14. 1 ચમચીચીલી ફ્લેક્સ
  15. 1/2 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ ની સામગ્રી લઈ નરમ કણક બાંધી 20 મિનીટ ઢાંકી ને રાખી દીધી

  2. 2

    1 ચમચી બટર ગરમ કરી વેજીસ ને સોતે કરી તેમાં મારી મિક્સ હર્બ મીઠું નાખી લીધું

  3. 3

    હવે લોટ માંથી મેં 2 લુવા બનાવી મીડીયમ થિક વણી ફોરક થી દબાવી પેન માં બને બાજુ શેકી લીધા

  4. 4

    હવે તેના પર સોસ લગાવી વેજીસ મૂકી પ્રોસેસ્ડ ચીઝ અને ચીલી ફ્લેક્સ છાટી પેન માં ઢાંકી ને 3 મિનિટ શેકવા દીધા

  5. 5

    હવે કટ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes