ફરાળી મોરૈયા ની ખીચડી (moriya ni khichdi recipe in gujarati)

Jignasha Upadhyay @cook_22679195
#ઉપવાસ પોસ્ટ૪
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મોરૈયા ને પાણી માં બે થી ત્રણ વાર ધોઈ લેવું.
- 2
ત્યાર બાદ તેને પાણી ઊમેરી 5 - 10 મીનીટ સુધી પલાળી રાખો.
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડી, કટ કરેલ મરચાં, પાણી, બટેટુ ઉમેરી હલાવી દો થોડી વાર ચઢવા દો.
- 4
હવે તેમાં ફરી થોડું પાણી અને મોરૈયા અને મીઠું સ્વાદ અનુસાર ઊમેરી હલાવી દો થોડી વાર કુક થવા દો. થોડી વાર પછી ચેક કરી ચઢી જાય પછી સ્ટવ બંધ કરી દો.
- 5
હવે સવિઁગ ડીશ માં કાઢી સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast Neeru Thakkar -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#SFR#cookpad#cookpadindia#cookpadgujaratiઉપવાસમાં ખવાતો મોરૈયો સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. રાઈસ ના રસિયાઓ માટે વેઇટ લોસ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. મોરૈયા નું સેવન કરવાથી શરીરને પૂરતા પ્રમાણમાં એનર્જી મળી રહે છે. Neeru Thakkar -
-
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે. sonal Trivedi -
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
-
-
-
-
-
-
-
ફરાળી મોરૈયા ની ખીચડી(Farali Moraiya Ni Khichadi Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ Krishna Vaghela -
-
-
મોરૈયા ના ઢોકળા
#cookpadindia#cookpadgujઆ મોરૈયા ના ઢોકળા ફરાળમાં વાપરી શકાય છે પરંતુ અહીં મેં ગાજરનો યુઝ કર્યો છે ફરાળી બનાવતી વખતે ગાજર નો ઉપયોગ ના કરવો. Neeru Thakkar -
-
મોરૈયા ની ખીચડી(moryeo khichdi recipe in gujarati)
#ઉપવાસઉપવાસ મા મોરૈયો ની ખીચડી ફટાફટ બની જાય છે.તે પચવામાં પણ સરળ છે..અને ખાવામાં સ્વાદિષ્ટ પણ બને છે..Komal Pandya
-
-
-
-
મોરૈયા ની ખીચડી (moriya ni khichdi recipe in Gujarati)
#માઇઇબુક#Post13આજે મેં મોરૈયાની ખીચડી બનાવી છે.મોરૈયો એટલે કે સાંબો. મોરૈયા બટેટાની ખીચડી ખાવાની બહુ મજા આવે છે, સાથે મરચાં અને દહીં ખાઈએ તો વધારે મજા આવે છે. Kiran Solanki -
મોરૈયા ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#moraiyakhichdi#faralikhichdi#samakhichdi#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ફરાળી સાબુદાણા ની ખીચડી
#RB10 ઉપવાસ માં ઘર માં સૌ ને વહાલી છૂટી સાબુદાણા ની ખીચડી અને દહીં મસાલા Sushma vyas -
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302858
ટિપ્પણીઓ