રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગલકાની છાલ કાઢી સમારી લો. અને દાળ ચોખા ને 15 થી 20 મીનીટ માટે પલાળી રાખો.
- 2
ત્યાર બાદ કુકર માં વઘાર માટે તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરું, મીઠી લીમડી અને હીંગ ઊમેરી વઘાર કરો પછી તેમાં ગલકા ઉમેરી હલાવી દો. અને આદુ લસણ ની પેસ્ટ ઊમેરી હલાવી દો.
- 3
ત્યાર બાદ તેમાં પલાળી રાખેલ દાળ અને ચોખા ને પાણી ઊમેરી હડદર, લાલ મરચું પાઉડર, મીઠું સ્વાદ અનુસાર, શીંગદાણા ઉમેરી 3 - 4 સીટી વાગે ત્યા સુધી ચડવા દો.
- 4
કુકર ઠંડુ પડે પછી લીલા ધાણા વડે સજાવટ કરી સવઁ કરો.
- 5
ગલકા ઘણી વાર કડવાં આવે છે માટે હંમેશા સમારતી વખતે ચાખી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગલકા વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
ગલકા ખીચડી (વઘારેલી) ushma prakash mevada -
-
-
-
-
-
સાબૂદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સાબુદાણા ની ખીચડી જે સૌ ને ખુબ જ ભાવતી હોય છે. ઉપવાસ માં બનાવતા હોય ત્યારે તેમાં હળદર નો ઊપયોગ કયાઁ વગર બનાવીએ છે. પરંતુ આજે મેં હળદર ઊમેરી ને બનાવી છે. sonal Trivedi -
-
-
ગલકા ની વઘારેલી ખીચડી (Galka Vaghareli Khichdi Recipe In Gujarati)
#આ ખીચડી ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. ગલકું ઘણા ને ભાવતું નથી. ખીચડી માં નાખવા થી ખબર જ નથી પડતી અને હેલ્થી છે. Arpita Shah -
-
-
-
-
-
ગલકા વટાણા નું શાક(Galka Vatana Shak Recipe In Gujarati)
#EBWeek5 ગલકા એ વેલા પર થતું તુરિયા અને દૂધીના કુળ નું શાક છે.. તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે...આ લોહીને શુદ્ધ કરી બ્લડપ્રેશરને નિયંત્રણ માં રાખે છે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી બ્રેઇન ફંક્શન ને હેલ્ધી રાખે છે Sudha Banjara Vasani -
ટામેટા અને સરગવા શીંગ નો રસમ (Tomato Saragva Shing Rasam Recipe In Gujarati)
#GA4 #Week25 sonal Trivedi -
-
-
-
-
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13252722
ટિપ્પણીઓ