રાંધવાની સૂચનાઓ
- 1
દાળ ને ધોઈ ને દસ મિનિટ પલાળી રાખવી.પછી તેમાં મીઠું અને લાલ મરચું પાઉડર નાખી મધ્યમ આંચ પર કૂક થવા દેવી.દાળ કૂક થાય એટલું જ પાણી નાખવું.એક વાટકા માં ગરમ દૂધ મા કેસર નાખી પલળવા દેવું.
- 2
લવિંગ અને ઈલાયચી ના દાણા ખાંડી ને પાઉડર કરી લેવો.એક બાઉલ માં દૂધ,દહીં,ક્રીમ મિક્સ કરવું.તેને એક મસલીન ના કપડા થી ગાળી લેવું જેથી આ મિશ્રણ એકદમ સ્મુથ બને.
- 3
દાળ ચઢી જાય એટલે તેને ચમચા થી બરાબર પ્રેસ કરી એકરસ કરી નાખવી.દાળ પર પણ મૂકી તેના પર સળગતો ચારકોલ મૂકવો.તેના પર ઘી નાખી ઢાંકણું તરત જ બંધ કરવું.આમ કરવાથી દાળ ને સ્મોકી ઇફેક્ટ આવશે.હવે દાળ ને ધીમી આંચ પર કૂક થવા દેવી.તેમાં દૂધ દહી ક્રીમ નું મિશ્રણ,કેસર વાળું દૂધ અને લવિંગ ઈલાયચી નો ભુક્કો પણ નાખવો.બધું બરાબર મિક્સ કરવું.
- 4
દાળ ને ઢાંકી ને ધીમી આંચ પર 5 મિનિટ કૂક થવા દેવી.વઘાર માટે એક પેન માં ઘી ગરમ કરવું.તેમાં જીરું અને ક્રશ કરેલું લસણ નાખી સાંતળવું.લસણ પિંક થવા આવે એટલે તેને દાળ ની તપેલી મા નાખી તરત જ ઢાંકી દેવું.ગરમ દાળ ને બાઉલ મા કાઢી તેના પર ફુદીના ના પાન અને ચીરેલુ લીલું મરચું મૂકી પ્લેન રાઈસ સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ફ્રાઇડ રાઈસ(vegetable fried rice recipe in Gujarati)
#સુપરશેફ4 #વીક4 #રાઈસ #સુપરશેફ ચેલેન્જ Suchita Kamdar -
-
પાન શોટ્સ (Paan Shots Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#paan#shots#dessert#મુખવાસ Keshma Raichura -
-
દાલ ફ્રાય એન્ડ જીરા રાઈસ(dal fry and jira rice recipe in Gujarati)
#સુપરશેફ4#દાલફ્રાયજીરારાઇસ#વીક4 Riddhi Shukla Ruparel -
ક્રીમી સ્પીનેચ સૂપ (Creamy Spinach Soup Recipe In Gujarati)
#GA4#Week16#spinachsoup#soup#પાલક#સૂપ#cookpadindia#cookpadgujaratiશિયાળા માં ગરમ ગરમ સૂપ પીવા ની ખૂબ માજા આવે. વિવિધ પ્રકાર ના સૂપ બનાવ્યા અને પીધા પણ પાલક નો સૂપ પેહલી વખત ટ્રાઈ કર્યો. મન માં એમ હતું કે ઘર માં બધા ને ભાવશે કે નહિ. પણ આખરે પાલક નો સૂપ સફળ થયો. બધા ને ભાવ્યો. અમારા ઘર માં બનતા સૂપ ની યાદિ માં આ સૂપ નો ઉમેરો થયો. આમ પણ પાલક મારા હસબન્ડ ની મનપસંદ ભાજી છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને ઝડપી છે તથા સ્વાદ માં ક્રીમી લાગે છે. ઉપર થી લીંબુ નીચવી ને પીવા થી સૂપ ના સ્વાદ માં વૃદ્ધિ થાય છે. Vaibhavi Boghawala -
ક્રિમી પાલક સૂપ (Creamy Palak Soup Recipe In Gujarati)
#WK3#week3#cookpadindia#cookpadgujarati#homemade Keshma Raichura -
દાલ સુલ્તાની(Dal Sultani Recipe in Gujarati)
દાલ સુલ્તાની ખરેખર એક પરંપરાગત રોયલ વાનગી છે જે રાજસ્થાન માં મહારાજાઓના રોયલ ભોજન માં તેનો સમાવેશ કરવામાં આવતો હતો નામ પ્રમાણે ટેસ્ટ માં પણ તે એકદમ રોયલ લાગે છે👌😋😋😋😍😍😍😍 Gayatri joshi -
દાળ ઓસામણ વિથ રાઈસ (dal osaman vith rice recipe in Gujarati)
#સુપરશેફ4 દાળ અને ભાત ની રેસીપી મા મને આ વિસરાતી રેસીપી બનાવાનું મન થયું....... Kajal Rajpara -
-
પાન આઇસક્રીમ ને કુલ્ફી (Paan Icecream Kulfi Recipe In Gujarati)
#RB1#Week1#cookpadindia#cookpad_gu#નોફાયરદૂધ કે માવા વગર બનાવેલી પાન આઇસક્રીમ જરૂર થી ટ્રાય કરજો .મારા ઘરે હોમમેડ આઈસ્ક્રીમ બધાને ખૂબ ભાવે છે .એટલે નવી નવી ફ્લેવર્સ બનાવતી હોઉં છું . Keshma Raichura -
-
-
-
-
-
-
ગ્વાવા આઈસ્ક્રીમ (Guava ice cream recipe in gujarati)
#CookpadTurns4#Theam1#fruitજામફળ શિયાળામાં મળતું ટેસ્ટી કલરફૂલ અને હેલ્ધી ફ્રુટ છે. એમાં એન્ટીઓક્સિડન્ટ, વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે. તો આવા હેલ્ધી ફ્રુટ માંથી મે બધાનો ઓલ ટાઈમ ફેવરિટ આઈસ્ક્રીમ બનાવ્યો છે.કુકપેડ ના જન્મદિવસ માટે ડેઝર્ટ તો બનતા હૈ. યુનિક અને રીફ્રેશીન્ગ ટેસ્ટ સાથે. તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
-
-
જીરા રાઈસ દાળ ફ્રાય
#લોકડાઉન#પોસ્ટ2આંખો દિવસ ઘરે હોઈએ તો ઘણા લોકો હળવું ભોજન પસંદ કરે છે. કારણ કે ખાસ કંઈક કામ હોતું નથી. અને જો ફુલ ડીશ જમી લઈએ તો સાંજે વળી જમવાની પ્રોબ્લેમ થાય. અમે પણ ઘણી વાર હળવું અને એકાદ વસ્તુ બનાવી લઈએ છીએ જેથી સાંજે કંઈક નવીન બનાવી શકાયઃ આજે મેં બનાવ્યા બધા ના માનીતા જીરા રાઈસ અને દાળ ફ્રાય. જોડે પીરસ્યું છાસ કાકડી અને નવી નવી કાચી કેરી.. Khyati Dhaval Chauhan -
ફ્રૂટ ક્રીમ(Fruit cream recipe in Gujarati)
અાજે ફ્રૂટ ક્રીમ ની રેસિપી તમારી સાથે શેર કરું છું જે કોઈ મહેમાન આવે ત્યારે જલ્દી બની જાય છે અને બહુજ યમ્મી લાગે છે જરૂર થી બનાવજો બહુ જ ભાવશે દરેક ને#GA4#week2#banana Archana Ruparel -
પાલક સૂપ(palak soup recipe in Gujrati)
#WK3 પાલક એ એન્ટીઓક્સિડન્ટ થી ભરપૂર છે.તેનાંથી ઈમ્યુનીટી વધે છે.પાલક માં ફાયબર ખૂબ જ હોય છે. જેનો સૂપ પૌષ્ટિક અને બનાવવું સરળ છે.નાનાં-મોટા ને પસંદ પડશે. જોવું પણ ગમે તેવું ગ્રીન ગ્રીન. Bina Mithani -
ગ્રીન પુલાવ વિથ લાઇમ રાઈસ (Greenpulao withlime rice ingujarati)
#સુપરશેફ4#રાઈસ&દાળઅહીં મેં રાઈસ ને અલગ અલગ ટેસ્ટ આપ્યો છે. એક સ્પાઈસી અને બીજો ચટપટો. Kinjalkeyurshah -
-
-
તિરુપાગમ (tirupagam Recipe In Gujarati)
#south recipy #tamilnadu na tirunelveli ની દિવાળી સ્પેશિયલ વાનગી છે.ખૂબ જ સરળ અને ખૂબ જ યમ્મી છે. Dhara Jani -
-
More Recipes
ટિપ્પણીઓ