ફરાળી મોરૈયા ની ખીચડી(Farali Moraiya Ni Khichadi Recipe In Gujarati)

Krishna Vaghela @Krishnavaghela
ફરાળી મોરૈયા ની ખીચડી(Farali Moraiya Ni Khichadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયા ની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે મોરૈયાને પાંચ મિનિટ પલાળી રાખશો ત્યાર પછી એક કડાઈમાં તે લઈ તેમાં જીરુનો વઘાર કરીશું ત્યારબાદ તેમાં બટેટાના ટુકડા કરી તેને સાતળી લઈ લેશો આદુ મરચાની પેસ્ટ તને સીંગદાણાનો ભૂકો એડ કરીશું
- 2
ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું પાઉડર હળદર જીરું અને મીઠું નાખીશું પછી તેમાં મોરૈયો નાખી થોડું પાણી એડ કરજો ને પાંચથી દસ મિનિટ ઉકળવા દેશો હા રીતે આપણી મોરૈયા ની ખીચડી તૈયાર છે દાડમ અને કોથમીરથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી મોરૈયા ના ઢોકળા (Farali Moraiya Dhokla Recipe In Gujarati)
#ff2#fried Jain recipe Jayshree G Doshi -
-
-
-
-
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#SJRઉપવાસ માં વેજીટેબલ થી ભરપુર મોરૈયો હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
મોરૈયા ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
આજે એકાદશી નો ઉપવાસ કર્યો છે તો મેં મોરૈયામાં થોડું વેરીએશન કરી અને ફરાળી ખીચડી બનાવી. Sonal Modha -
-
-
-
-
ફરાળી મોરૈયાની ખીચડી (Farali Moraiya Khichadi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
-
-
દુધી અને મોરૈયા ની ખીચડી (Dudhi Moraiya Recipe In Gujarati)
ફ્રેન્ડ આજે બધાને ફલાહાર હોય જ તો અવનવી રેસિપી તો બનતી જ હોય છે પરંતુ મેં અહીં એક સિમ્પલ રેસિપી શેર કરી છે ટેસ્ટી છે Nidhi Jay Vinda -
-
-
-
શક્કરિયા ની ફરાળી ખીચડી (Shakkariya Farali Khichadi Recipe In Gujarati)
આપણે શીંગ બટેટાની ખીચડી તો ખાતા જ હોઈએ છીએ આજે આપણે શીંગ શક્કરિયાની ખીચડી બનાવીએ તે સ્વાદિષ્ટ તો છે જ.. સાથે સાથે બની પણ ફટાફટ જાય છે જે આજના ફાસ્ટ યુગમાં બહુ જ ઉપયોગી છે.. તો ચાલો આપણે આજે એક નવી વાનગી બનાવશું. આશા છે કે આ વાનગી પણ બધાને પસંદ આવશે..્્ @Darshcook_29046696Darshna Pandya -
મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી (Moraiya Bataka Farali Khichdi Recipe In Gujarati)
આજે મારે શુક્રવારના દિવસે ફાસ્ટિંગ હોય તો મેં મોરૈયા બટાકા ની ફરાળી ખીચડી બનાવી છે મને બહુ જ ભાવે છે તળેલા કાજુ લીલા મરચા અને દહીં સાથે ખાવાની બહુ જ સરસ લાગે 😋 Sonal Modha -
મોરૈયા ની ખીચડી (moriya ni khichdi recipe in Gujarati)
#માઇઇબુક#Post13આજે મેં મોરૈયાની ખીચડી બનાવી છે.મોરૈયો એટલે કે સાંબો. મોરૈયા બટેટાની ખીચડી ખાવાની બહુ મજા આવે છે, સાથે મરચાં અને દહીં ખાઈએ તો વધારે મજા આવે છે. Kiran Solanki -
મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી (Moraiya Shingdana Farali Khichdi Recipe In Gujarati)
#AsahikaseiIndia#Cookpadgujrati#Cookpadindiaમોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી(ઓઈલ ફ્રી) મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, માટે તે રોગો સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા મદદ કરે અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવવા માં મદદ કરે છે.100 ગ્રામ મોરૈયામાં કેલરી લગભગ : 350 મિલી ગ્રામ હોય છે.માટે જ ઉપવાસ દરમિયાન મોરૈયા નો ઉપયોગ કરવો જોઈએ. મે અહી ઓઈલ ફ્રી મોરૈયા શીંગદાણા ની ફરાળી ખીચડી બનાવી છે.શીંગદાણા માં જોવા મળતા તત્વો.250 ગ્રામ મગફળીમાં 300 ગ્રામ ચીઝ, 2 લીટર દૂધ અને 15 ઇંડા પ્રોટીન હોય છે. પ્રોટીનની સાથે, તેમાં ઘણા વિટામિન, ખનિજો, પોષક તત્વો અને એન્ટીઓકિસડન્ટો હોય .જેઓ શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખૂબ જ healthy and testy. Bansi Chotaliya Chavda -
-
-
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી. Sushma vyas -
-
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
આ ખીચડી અગિયારસ કે બીજા ઉપવાસ માં મારી ત્યાં બને છે Kinjal Shah -
મોરૈયા ની ખીચડી (Moraiya Khichdi Recipe In Gujarati)
#Cookpadgujrati#Cookpadindia#ff2મોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવેમોરૈયો મુખ્યત્વે આફ્રિકા અને ભારતમાં મુખ્ય ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે તેમજ તે મોટાભાગે ઉપવાસમાં ફરાળ તરીકે વપરાય છે. મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે.મોરૈયા ની ખીર,ખીચડી,ઢોંસા,ઈડલી બનાવી ને ફરાળ માં લઇ સકાય.મે અહી ખીચડી બનાવી છે જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ હેલ્થી છે . Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417166
ટિપ્પણીઓ (3)