વોટરમેલન સ્લસ (સોરબેટ)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#માઇઇબુક
#પોસ્ટ_૩૨

ગરમીની ઋતુમાં તો બધાને જ ભાવે...

વોટરમેલન સ્લસ (સોરબેટ)

#માઇઇબુક
#પોસ્ટ_૩૨

ગરમીની ઋતુમાં તો બધાને જ ભાવે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. તડબૂચ
  2. ૯-૧૦ ફુદીનાંના પાન
  3. થી દોઢ ટે ચમચી ખાંડ(optional)
  4. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    એક તડબૂચ લઈ તેને નાના ટુકડામાં કાપી લો. પછી તેને મિક્સરમાં લઈ લો અને તેમાં ફુદીનો અને ખાંડ નાખી બરાબર રીતે મિક્સરમાં ક્રશ કરી લો. અને તેને એક ગળણીથી એક એક તપેલીમાં ગાળી લો. અને તેમાં એક લીંબુ નીચોવી લો. અને તેને એક ટ્રે, અથવા એક વાડકામાં લઈને ફ્રીજરમાં ૭-૮ કલાક અથવા જામી ન જાય ત્યાં સુધી રાખો.

  2. 2

    સેટ થઈ ગયા પછી ફ્રિજરમાંથી કાઢી લઈ તેને આઈસ ક્રિમના સ્કૂપ થી સર્વ થાય અથવા કાંટા ચમચીથી ખોતરી ખોતરીને પણ એક બાઉલમાં સર્વ કરી શકાય. અને તૈયાર છે વોટરમેલન સોરબેટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes