ડેટ્શ એનરજી બોલ

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786

# માઇઇબુક
# પોસ્ટ 28

ડેટ્શ એનરજી બોલ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# માઇઇબુક
# પોસ્ટ 28

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનટ
4 સર્વિંગ્સ
  1. 200 ગ્રામખજુર
  2. 4 ચમચીકાજુ ફેલકશ
  3. 4 ચમચીબદામ ફેલ્કશ
  4. 4 ચમચીપેસ્ટા ફેલ્કશ
  5. 100નારયલ બુરૂ (ખમણ જીનૂ)
  6. 1 કપફ્રાય ગોંદ
  7. 4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મીનટ
  1. 1

    પેલા ખજુર ના ઠરીયા કાઢી લો

  2. 2

    1 પેન મા 1 ચમચી ઘી લય ઘી ગરમ કરો ટેમા ડ્રાયફ્રટ બઘુ શોટે કરી લયો 2 મીનટ ઘીમા આચે શેકવૂ

  3. 3

    ડ્રાયફ્ટ શેકેલુ બાઉલ મા નીકાલીલયો

  4. 4

    હવે બચેલુ ઘી પેન મા એડ કરો એમા ખજુર શાટરો ખજુર સોફટ થાય તયા શુઘી 3 મીનટ શાટરો ઘીમી આચ પર

  5. 5

    ટેમા ખમન એડ કરો ગેશ બઘ કરી ગોંડ એડ કરો અને બઘુ બરાબર મીક્શ કર

  6. 6

    ટેને ડ્રાઇફ્રૂટ પન એડ કરો એક બાઉલ મા બઘુ મીક્શ કરો

  7. 7

    ટેના નાના ગોલ ગોલ બોલ બનવો કાજૂ લગાવી શજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
પર
hey my name zainabcooking is my first love
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes