ગુજરાતી દાળ ભાત(dal bhaat recipe in gujarati)

Kankshu Mehta Bhatt @cook_21652845
ગુજરાતી દાળ ભાત(dal bhaat recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે દાળ બનાવી શું દાળમાં શરૂઆતમાં ગોળ લીમડો હળદર મીઠું આદુ મરચાની પેસ્ટ નાખીને પંદરથી વીસ મિનિટ સુધી ઉકળવા દેવું ઉકાળેલી દાળ તડકા માટે રેડી છે
- 2
હવે દાળમાં તડકો કરવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે શરૂઆતમાં તેલ મૂકવું ત્યારબાદ તેમાં રાઈ હિંગ પલાળેલી મેથી સીંગદાણા સુકા મરચા બેસન લાલ મરચું પાઉડર નાખી હલાવવું ત્યારબાદ તેમાં પાણી રેડી તડકો તૈયાર કરવો
- 3
હવે આપણી દાળ તૈયાર છે ભાત બાસમતી આ દાળ સાથે ખાઈએ તો મજા આવે છે ચાલો આપણે ગરમ ગરમ દાળ ભાત ની મજા માણીએ
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1દાળ ભાત વગર ગુજરાતી થાળી અધૂરી ગણાય.અને પણ કહેવાય કે જેની દાળ બગડે એનો દા"ડો બગડે એવું ના થાય એ માટે જુવો મરી રેસીપી... Daxita Shah -
ગુજરાતી પ્રસંગમાં હોય એવું ટેસ્ટી વરા નું દાળ ભાત(Vara Nu Dal Bhat Recipe In Gujarati)
#ફટાફટ#ષોસટ_૨ગુજરાતી ટ્રેડીશનલ દાળ ભાત જેવા આપણે ગુજરાતી લગ્નપ્રસંગ માં દાળ ભાત ખાઈએ છીએ એવા જ સરસ ટેસ્ટી ઘરે બનાવવા ખુબજ સરળ છે આને “ વરાનું દાળ ભાત “ કહે છે આને તમે પાપડ , દહીં છાસ કે અથાણા સાથે સર્વ કરી શકો છો દાળ ભાત ગુજરાતી થાળીનો એક અગત્યનો કે મહત્વનો ભાગ છે જેના વગર ગુજરાતી થાળી અધુરી લાગે Sheetal Chovatiya -
મસાલા ભાત (masala bhaat recipe in Gujarati)
#માઇઇબુક,# પોસ્ટ ૨, વીકચેલેન્જ, ગોલ્ડન એપરન, સુપર સેફ ૪ Pinal Parmar -
ખાટી મીઠી ગુજરાતી દાળ
#RB2 : ખાટી મીઠી ગુજરાતી દાળઅમારા ઘરમાં દરરોજ લંચ માં દાળ ભાત બે શાક રોટલી સલાડ છાશ પાપડ બનાવવાના જ હોય.તો આજે મેં ગુજરાતી દાળ બનાવી Sonal Modha -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1રોજબરોજની રસોઈ આપણે બનાવતા જ હોઈએ છે. દાળ ઢોકળી એ ગુજરાતી લોકોની પહેલી પસંદગી છે. ટ્રેડિશનલ દાળ ઢોકળી. @Darshcook_29046696Darshna Pandya -
દાળ ભાત
#દાળકઢીદાળ ભાત અને બટેકાની સૂકી ભાજી એ ગુજરાતી ઓ નો જીગર જાન મુખ્ય ખોરાક છે.દાળ ભાત વગર ગુજરાતી ઓ ની સવાર પડતી નથી.ગુજરાતી ઓ ની દાળ ખાટી અને મીથી હોઈ છે. Parul Bhimani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1દાળ એટલે ગુજરાતીઓ માટે ખૂબ જ ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ શાક રોટલી ખાધા પછી પણ થોડા તો દાળ ભાત ખાવા જોઈએ તો જ આપણી થાળી ફૂલ થાય છે અને સંતોષ થાય છે મેં આજે ગુજરાતી દાળ aj આપણે દરરોજ બનાવીએ છીએ તે બનાવી છે આપણને લગ્નની દાળ ભાવે છે પરંતુ દરરોજ એવી દાળ ના ખાઈ શકાય આંબલી અને ચડિયાતા મસાલા દરરોજ આપણને ન થાય દરરોજ માટે તો આપણે આપણા ઘરની હેલ્ધી દાળ ખાવી જોઈએ Kalpana Mavani -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookoadindia#cookpadgujarati ગુજરાતી ના ઘરે ડેઇલી રૂટિનમાં સવારે દાળ ભાત બને જ છે. ગુજરાતી દાળ તુવેર દાળ માંથી બને છે, અને તેમાં ગળપણ હોય એટલે ભાત સાથે મસ્ત લાગે છે અને વધે તો પણ ઉપયોગ કરી ને દાળઢોકળી બનાઈએ, કેમ ખરું ને? सोनल जयेश सुथार -
ગુજરાતી તુવેરદાળ/વરાની દાળ (Gujarati Tuvardal Recipe in Gujarati
ગુજરાતી દાળ.. એ તુવેર દાળ અને ઘણા બધા ભારતીય મસાલાઓથી ભરપૂર એક પૌષ્ટિક દાળ છે જે બીજી ભારતીય દાળની સરખામણીમાં થોડી ખાટી-મીઠી હોય છે અને આ દાળને ગુજરાતમાં મુખ્યત્વે બપોરના ભોજનમાં પીરસવામાં આવે છે. ગુજરાતીઓને ખાસ જમવામાં બપોરે દાળ અને ભાત તો હોય જ. શાક રોટલી ખાધા પછી પણ થોડા દાળ ભાત જોઈએ, તો જ આપણી થાળી પૂરી થાય છે અને સંતોષ થાય છે. આમ તો ગુજરાતી દાળ આપણે દરરોજ બનાવીએ જ છીએ પણ આપણને લગ્ન પ્રસંગોની દાળ વધારે પસંદ આવે છે. તો મેં લગ્નપ્રસંગોમાં બને તેવી ટેસ્ટી ખાટ્ટી મીઠી ગુજરાતી દાળની રેસીપી રજુ કરી છે.#tuverdal#gujaratidalrecipe#dalrecipe#વરાનીદાળ#dalbhaat#gujaratikhattimeethidal#cookpadindia#cookpadgujarati#tastyrecipes Mamta Pandya -
ગુજરાતી દાળ (Gujrati Dal recipe in Gujarati (Jain)
#FFC1#week1#gujrati_dal#dal#CookpadIndia#COOKPADGUJRATI નાતનું જમણ દાળ વગર અધૂરું કહેવાય છે. જમણવાર હોય કે રોજિંદી ગુજરાતી થાળી હોય તો એમાં દાળ અગત્યનું સ્થાન ધરાવે છે. દાળ પ્રોટીનથી ભરપૂર તો હોય જ છે સાથે સાથે ગુજરાતી દાળમાં ખટાશ, તીખાશ, મીઠાશ, કડવાશ, ખારાશ વગેરે સ્વાદ ઉમેરીને તૈયાર કરવામાં આવે છે. આથી દાળ માટે એવું કહી શકાય કે તે બધા જ રસથી ભરપૂર હોય છે. Shweta Shah -
ગુજરાતી દાળ-ભાત
#કાંદાલસણ #goldenapron3#week12 #tomatoદાળ-ભાત ગુજરાતીઓની ફેવરિટ છે. આજે હું લઈને આવી છું ગુજરાતી દાળ એટલે ખાટી-મીઠી ટેસ્ટી..... જે અત્યારે lockdown ના સમયમાં બેસ્ટ અને હેલ્ધી ઓપ્શન છે.. Kala Ramoliya -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
-
દાળ ભાત (Dal Bhat Recipe In Gujarati)
#Myalltimefavouritrecipeગુજરાતી દાળ એ ગુજરાતીનો મુખ્ય ખોરાક છે. ગુજરાતી દાળ એ ગુજરાતી થાળી અથવા ભોજનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. આ મૂળ ખાટી-મીઠી ગુજરાતી દાળ ખૂબ જ આરોગ્યપ્રદ અને પ્રોટીનથી ભરપૂર છે. ગુજરાતી દાળ સ્વાદિષ્ટ, હળવી મીઠી અને તીખી હોય છે, તેથી જ ગુજરાતી લોકો આ દાળને ખાટી-મીઠી દાળ પણ કહે છે. તે સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે અને તેને દાળ-ભાત પણ કહેવાય છે. દાળ-ભાત નાનપણથી જ મારું એક આરામદાયક અને મનપસંદ ભોજન છે. આ ગુજરાતી તુવેરની દાળનો સાદાભાત અને ઘી સાથે સ્વાદ મને તો ખૂબ જ પ્રિય છે. Riddhi Dholakia -
-
ગુજરાતી દાળ ભાત
બેઠા બેઠા તો એમાં પણ શ્રાવણ માસ ચાલુ હતો તો ને રાઈસ ના શિવલિંગ બનાવી અને દાળ-ભાત કર્યા છે# સુપર સેફ્ ૪# દાળ ભાત રેસિપી# vik 4 Kalyani Komal -
ખટમીઠી દાળ & ભાત [ Khatmithi Dal & Bhat Recipe in Gujarati ]
#સુપરશેફ4દાળ-ભાત વગર ગુજરાતી ઓનું જમવા નું અધુરૂ છે મૈ પણ ખટમીઠી દાળ બનાવી છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો😍 Nehal Gokani Dhruna -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#AM1ગુજરાતી ની ગોળ કોકમ ની ખાટી મીઠ્ઠી દાળ Vaishali Parmar -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1 ફૂડ ફેસ્ટિવલ ગુજરાતી દાળ ખાટી મીઠી તુવેર દાળ વિટામિન અને પ્રોટીન થી ભરપુર. બનાવવામાં સરળ. ખાટો મીઠો સ્વાદ અને ટામેટા અને મસાલા થી દાળ નો સ્વાદ બે ઘણો વધી જાય છે. આ દાળ દરેક ગુજરાતીઓ ના ઘરે લંચ માં બનતી જ હોય છે. રોટલી અને ભાત સાથે સર્વ કરી શકાય. Dipika Bhalla -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe in Gujarati)
ગુજરાતી દાળ ટેસ્ટી લાગે અને તે પણ ગોળ આંબલી ની દાળ તો બધા માં જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે ગુજરાતી ખાટી મીઠી દાળ એટલે કે તુવેર દાળ બનાવી છે. આ દાળનો સ્વાદ તેના નામ પ્રમાણે ખાટો - મીઠો અને ચટપટો હોય છે. ગુજરાતી ઘરોમાં આ દાળ ઘણી પ્રિય અને પ્રસિદ્ધ હોય છે. આ દાળ બનાવવા માટે તુવેરની દાળ, ગરમ મસાલા, ગોળ, લીંબુ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#GA4#week4#ગુજરાતી દાળગુજરાતી વાનગી માં દાળ ભાત એ બધાની પ્રિય અને રોજ બનતી રેસિપી છે, ખુબ જ , પૌષ્ટિક અને સરળ આ ડીશ જલ્દી થી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
.ગુજરાતી દાળ ખાવા માં ખાટી મીઠી ટેસ્ટી હોય છે Harsha Gohil -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#ફ્રુડ ફેસ્ટિવ રેસિપી ચેલેન્જ#ગુજરાતી દાળઅમારે દાળ એટલી સરસ બને કે વાટકા ભરી ને પીવાનું મન થાય.... ને મારા કરતાં મારી દીકરી ના હાથ ની દાળ superb બને છે તો આજે શેર કરું છું....... Pina Mandaliya -
દાળ રાઈસ(daal rice recipe in Gujarati)
નો ઓનીયન, નો ગ્રાલિક ખાટી મીઢી દાળ,આ દાળ આપણા ગુજરાતી કલચર ની ટ્રેડિશનલ દાળ માં આવે.આ ખુબ હેલ્થી ડિશ કહેવાય.આ દાળ ભાત આપણુ રોજિંદા મીલ કહેવાય#માઇઇબુક#પોસ્ટ 20 #સુપરસેફ4#જુલાઈ Rekha Vijay Butani -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#MBR5 Week5 ગુજરાતી લોકો ની ફેવરીત ખાટ્ટી મીઠી દાળ કે જામવામાં દાળ ભાત ન હોયતો જમવાનુ અદુરુ લાગે આજ અમે ગુજરાતી દાળ બનાવી Harsha Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13318574
ટિપ્પણીઓ