બીટ મિન્ટ રાઈસ (Beet Mint Rice recipe in Gujarati)

#સુપરશેફ4
#પોસ્ટ3
ભારતીય ભોજન માં ભાત એ એક મહત્વ નું અંગ છે. ભારત ના દરેક રાજ્ય માં ભાત કોઈપણ રીતે ખવાય જ છે.
લોહતત્વથી ભરપૂર બીટ ના અનેક ફાયદા છે તેમ છતાં ઘણાં લોકો ને તે અપ્રિય છે. મારા જ ઘર ની વાત કરું તો મારા નાના દીકરા નેજ બીટ નથી ભાવતું એટલે તે બીટ ના ફાયદા થી વંચિત ના રહે તે માટે હું અલગ રીતે બીટ નો ભોજન માં ઉપયોગ કરી કાઈ ને કાઈ બનાવતી રહું.
આજે એક બહુ જ સરળ અને જલ્દી બનતા રાઈસ બનાવ્યા છે. ફુદીનો તેના સ્વાદ માં એક અલગ નવીનતા લાવે છે.
બીટ મિન્ટ રાઈસ (Beet Mint Rice recipe in Gujarati)
#સુપરશેફ4
#પોસ્ટ3
ભારતીય ભોજન માં ભાત એ એક મહત્વ નું અંગ છે. ભારત ના દરેક રાજ્ય માં ભાત કોઈપણ રીતે ખવાય જ છે.
લોહતત્વથી ભરપૂર બીટ ના અનેક ફાયદા છે તેમ છતાં ઘણાં લોકો ને તે અપ્રિય છે. મારા જ ઘર ની વાત કરું તો મારા નાના દીકરા નેજ બીટ નથી ભાવતું એટલે તે બીટ ના ફાયદા થી વંચિત ના રહે તે માટે હું અલગ રીતે બીટ નો ભોજન માં ઉપયોગ કરી કાઈ ને કાઈ બનાવતી રહું.
આજે એક બહુ જ સરળ અને જલ્દી બનતા રાઈસ બનાવ્યા છે. ફુદીનો તેના સ્વાદ માં એક અલગ નવીનતા લાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ભાત માં બીટ ની પ્યુરી નાખી હલકા હાથ થી ભેળવી લો.
- 2
તેલ ગરમ મૂકી, ડુંગળી લસણ સાંતળો.
- 3
હવે ભાત નાખો અને મીઠું નાખી,ધીમી આંચ પર 1-2 મિનિટ કૂક કરો.
- 4
છેલ્લે ફુદીનો નાખો અને એક મિનિટ પછી આંચ બન્ધ કરો.
- 5
રાઈતા અથવા તમારા પસંદ ની કરી શાક સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ રાઈસ (Coconut Rice Recipe In Gujarati)
#LB#cookpad_guj#cookpadindiaબાળકો ના લન્ચ /ટીફીન બોક્સ માં શુ આપવું એ દરેક માતા ને સતાવતો પ્રશ્ન છે. ટીફીન માટે એવી વાનગી ની પસંદગી કરવાની હોય કે જે બાળક ને પસંદ હોય અને સાથે સ્વાસ્થ્યપ્રદ પણ હોય. આજે એકદમ ઝડપી અને સ્વાદિષ્ટ એવી ભાત ની વાનગી બનાવી છે જે મૂળ દક્ષિણ ભારતની છે. થેંગાઈ સાદમ ના નામ થી પ્રચલિત આ ભાત ત્યાં ના દરેક ઘર માં વારે તહેવારે બને છે તો મંદિરમાં પ્રસાદ તરીકે પણ ધરાવાય છે. ખાસ કરી ને શ્રીમંત ના પ્રસંગ માં આ ભાત બને જ છે.મેં આ ભાત સાથે ટીફીન બોક્સ માં ઘઉં ની નાનખટાઈ, જામફળ નો જ્યુસ અને ચોકલેટ આપી છે. Deepa Rupani -
પાલક કઢી વિથ સ્ટીમ રાઈસ
#જોડીકઢી ભાત ની જોડી તો બહુ પ્રખ્યાત છે જ.. આજે મેં પરંપરાગત કઢી ને બદલે પાલક કઢી બનાવી છે. લોહતત્વ થઈ ભરપૂર પાલક ને અપડે ભોજન અવનવી રીતે સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
લેમન રાઈસ
#પીળીઆ ભાત એ ભારત ના દક્ષિણ ભાગ માં આવેલા તામિલનાડુ રાજ્ય ની ખાસ વાનગી છે જે ત્યાં ના દરેક ઘર બનતી વાનગીઓ માની એક છે. Deepa Rupani -
બીટ રુટ કઢી (Beetroot kadhi recipe in Gujarati)
#દાળકઢી#OnerecipeOnetreeઆપણા રોજિંદા ભોજન માં દાળ - કઢી ના સમાવેશ થાય છે. આપણે સૌ તેમાં એકવિધતા ના રહે તેથી કાઈ ને કાઈ ફેરફાર કરતા હોઈએ છીએ જેથી ભોજન માં રસ રહે , એમાં પણ જો સ્વાસ્થ્ય જળવાય તો સોના માં સુગંધ ભળે. આજે મેં કઢી માં બહુ જ સ્વાસ્થ્યપ્રદ એવા બીટ ને કઢી માં ઉમેર્યું છે. Deepa Rupani -
બીટ રૂટ રાઈસ(Beet Root Rice Recipe in Gujarati)
#GA4#week5આ એક હેલથી અને ટેસ્ટી રેસીપી છે મારા ઘેર વીક મા એક વખત તો બને જ છે મારી દીકરી ની ફેવરીટ છે 😋 Heena Kamal -
બેકડ ભાજી વિથ મિન્ટ કોદરી
#જોડીપાઉં ભાજી કે ભાજી પાઉં એ આપણા દેશ નું બહુ જાણીતું સ્ટ્રીટ ફૂડ છે. પાઉં અને ભાજી ની જોડી તો સ્વાદિષ્ટ છે જ પણ આજે આપણે થોડી જુદી રીતે જોડી બનાવીશું. ભાજી માંથી પાઉં ને કાઢી ને મિન્ટ કોદરી સાથે બેક કરશું. તેને લીધે આ વાનગી સ્વાસ્થયપૂર્ણ બનશે. Deepa Rupani -
બીટ - કેરેટ મસાલા રાઈસ (Beet Carrot Masala Rice Recipe in Gujarati)
#valentinesdayspecial#valentine'sweek#cookpadgujrati#cookpadindia#Heart❤️તમારા લવ વન્સ ની મનપસંદ કોઈ પણ વાનગી બનાવી ને તમે તમારા પ્રેમ ને એક્સપ્રેસ કરી શકો. કારણ કે બધા ને જ ખબર છે કે કોઈ ના દિલ ને જીતવાનો રસ્તો એના પેટ થી જાઈ છે.પછી એ વાનગી સ્વીટ, સ્પાઇસી કઈ પણ હોઈ શકે છે.પણ એ પસંદગી ની હોવી એ imortant છે. મારા ઘર માં રાઈસ ની diffrent varity એ બધા ની 1st ચોઈસ છે. તો આજે મે એમાં healthy ટચ આપીને એક સ્વાદિષ્ટ આંખ ને અને દિલ ને ગમે એવો બીટ - ગાજર મસાલા રાઈસ બનાવ્યો છે. મોટા અને નાના બધા બીટ ને જોતા મોઢું ફેરવતા હોય છે..એથી મે આજે અહીં એના ઉપયોગ થી બધા ને ભાવતી વાનગી બનાવી સર્વ નું દિલ જીતવાનો પ્રયાસ કર્યો..જેમાં હું સફળ રહી છું☺️😍 Kunti Naik -
દલિયા પનીર કબાબ
#દિવાળી#ઇબુક#day29દિવાળી માં મીઠાઈ અને નમકીન સાથે ગરમ નાસ્તા પણ હોય જ છે. જ્યારે તહેવાર માં ખાવાનો અતિરેક જ થતો હોય ત્યારે જો આપણે નાસ્તા ,મીઠાઈ ની પસંદગી સમજણપૂર્વક કરીએ તો સ્વાસ્થ્ય પણ સચવાય.દલિયા-ઘઉં ના ફાડા ના સ્વાસ્થ્ય લાભ થી આપણે અજાણ નથી. આપણે તેની લપસી, ખીચડી વગેરે તો બનવીયે જ છીએ. આજે તેમાં પનીર ને ભેળવી ને એક સ્વાસ્થ્યપ્રદ કબાબ બનાવ્યા છે. Deepa Rupani -
સેસમે ગારલીક રાઈસ
#ચોખાતલ નો ઉપયોગ આપણે મુખવાસ, વઘાર, ચીકી ,કચરિયા માં કરીયે છીએ. તલ નું તેલ પણ આપણે વાપરીએ છીએ. આજે કાળા તલ ને રાઈસ બનાવા માં લીધા છે. Deepa Rupani -
ચીલી કોરિઅન્ડર રાઈસ
#એનિવર્સરી#મૈનકોર્ષ#પોસ્ટ1ભારતીય ભોજન માં ભાત, ચાવલ, ચોખા નું સ્થાન અહમ છે. રોજિંદા જીવન માં કોઈ પણ પ્રકારની ચોખા ની બનાવટ કોઈ પણ ભારતીય ભોજન માં અવશ્ય હોય છે. આજે એક એવી ચોખા ની વાનગી બનાવી છે જે દાળ શાક સાથે પણ ખાઈ શકાય અને દહીં-રાઈતા કે સૂપ સાથે પણ લઈ શકાય. Deepa Rupani -
સ્પિનાચ ક્લિયર સૂપ (Spinach Clear soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલ#પોસ્ટ2વરસાદ ની મૌસમ માં ભજીયા - પકોડા તો ભાવે જ ,પણ કાયમ ખવાય નહીં ને. વરસાદી ઠંડી સાંજ ના ગરમાગરમ સૂપ ની મજા કાઈ ઓર જ હોય છે વળી સ્વાસ્થ્ય માટે પણ સારું. મને તો ગરમ ગરમ સૂપ બહુ જ ભાવે. આજે મારી પસંદ નું સ્વાસ્થ્યપ્રદ સૂપ તમારી સાથે શેર કરું છું.પાલક ની સાથે શાક વાળું આ સૂપ જોવા માં તો સુંદર છે જ પણ સ્વાદ માં પણ અવ્વલ છે. Deepa Rupani -
બીટ રૂટ પરાઠા (beetroot paratha recipe in Gujarati)
#રોટીસરોટી, પરાઠા, નાન, કુલચા, પુરી, ભાખરી ,થેપલા વગેરે ભારતીય ભોજન નું મુખ્ય અંગ છે. જુદા જુદા રાજ્ય-પ્રાંત, મોસમ, સ્વાદ પ્રમાણે દરેક ઘર માં બને છે. પરાઠા માં ઘણી વિવિધતા અને સ્વાદ લાવી શકાય છે. લોહતત્વ થી ભરપૂર એવું બીટ રૂટ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોવા છતાં ઘણા ને એ પસંદ નથી આવતું ત્યારે આ રીતે પરાઠા માં ઉપયોગ કરી તેના પોષકતત્વ મેળવી શકાય છે. Deepa Rupani -
રાઈસ ચીઝ બોલ્સ (Rice cheese Balls Recipe In Gujarati)
#ભાતઅહીં મેં રાંધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
રાઈસ બરફી (Rice burfi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ12આપણે સૌ અન્ન નું મહત્વ જાણીએ જ છીએ અને તેનો બગાડ ના થવો જોઈએ એ પણ જાણીએ જ છીએ. સામાન્ય રીતે આપણે સૌ જે કાંઈ ખોરાક બચ્યો હોઈ તેને કાઈ ને કાઈ રીતે ઉપયોગ કરતા જ હોઈએ છીએ. "લેફ્ટઓવર કા મેકઓવર" સાચું ને? વધેલા ભાત થી આપણે, થેપલા ,મુઠીયા, વઘારેલા ભાત, રસિયા, ભજીયા એવું ઘણું બનાવીએ છીએ. આજે મેં તેમાંથી બરફી બનાવી છે. Deepa Rupani -
સેઝવાન ખીચડી
#ચોખાખીચડી એ સાત્વિક અને હળવા ભોજન ની શ્રેણી માં શ્રેષ્ટ છે. બીમાર નું ભોજન માં આવતી એવી ખીચડી ને બાળકો અને ઘણા વડીલો પણ પસંદ નથી કરતા. ત્યારે એમાં થોડો ટ્વિસ્ટ આપી ને બાળકો પણ હોંશે હોંશે ખાય તેવી બનાવી છે. Deepa Rupani -
રાઈસ-પોટેટો પનિયારામ (rice potato paniyaram recipe in Gujarati)
#ભાત#પોસ્ટ3પનિયારામ એ દક્ષિણ ભારતીય વાનગી છે જે એક ખાસ પ્રકાર ના વાસણ માં બને છે. જેનાંથી આપણે સૌ માહિતગાર જ છીએ. દક્ષિણ ભારતીય પનિયારામ ચોખા - દાળ ના ખીરા થી બને પણ આપણે આપણી કલ્પનાશક્તિ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ. આમ પણ રસોડું એ ગૃહિણીઓ ની પ્રયોગશાળા જ છે ને.?આજે મેં વધેલા ભાત અને સેવપુરી ના બચેલા બાફેલા બટેટા ના પનિયારામ બનાવ્યા છે. લેફ્ટઓવર કા મેકઓવર😊 Deepa Rupani -
રાજમા રાઈસ (Rajma Rice Recipe in Gujarati)
#માઈલંચઓછી વસ્તુ અને સ્ટોર કરેલી વસ્તુઓ વાપરી ને આપણે વધારે ને વધારે દિવસો સુધી રસોઈ બનાવી શકીએ છીએ. કારણકે લોકડાઉન ની પરિસ્થિતિ માં એક સ્ત્રી જ ઘર નેસારી અને મક્કમતા થી સંમભાળી શકે છે.અનાજ ના એક એક ઘટક ની કિંમત તે આવા વિકટ સમયે જ જાણી શકાય છે. Parul Bhimani -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
ચોલાર દાળ
#ડિનર#starદાળ કે કોઈ પણ રાજ્ય માં, કોઈ પણ સમય ના ભોજન નો ભાગ છે. રાજ્ય અને પ્રાંત પ્રમાણે બનાવવા ની રીત માં ફરક હોઈ છે. આજે આપણે બંગાળી રીત થી ચણા ની દાળ બનાવસું જે ભાત તથા રોટલી, ભાખરી સાથે સરસ લાગે છે. Deepa Rupani -
બીટરૂટ પનીર રાઈસ
#ચોખાબીટ આપણા સ્વાથ્ય માટે ખુબજ અગત્ય નું છે આથી જેમ બને એન એને આપણા ભોજન માં સમાવેશ કરવો જોઈએ બીટ નો ટેસ્ટ બધાને ભવતો નથી હોતો પણ જો આ રીતે બીટ ને બનાવીયે તો મોટા અને બાળકો બન્ને ને ભાવશે Kalpana Parmar -
થયીર સાદમ (કર્ડ રાઈસ)
થયીર એટલે દહીં અને સાદમ એટલે ભાત.. દક્ષિણ ભારત માં થયીર સાદમ થી ઓળખાતા અહીં આપણે કર્ડ રાઈસ થી જાણીએ છીએ. આ એક હળવા ભોજન નો ઉત્તમ વિકલ્પ છે. ગરમી માં ઠંડા ઠંડા કર્ડ રાઈસ ખાવા ગમે છે. વળી બનવા માં પણ સરળ અને ઝડપી છે. Deepa Rupani -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried rice recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ5સેઝવાન ફ્રાઇડ રાઈસ એ એક તીખી તમતમતી અને સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. ભાત અને વિવિધ શાકભાજી સાથે બનતી આ વાનગી માં સેઝવાન સોસ એ ખાસ ઘટક છે. Deepa Rupani -
બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.#ફટાફટ Chandni Kevin Bhavsar -
ટોમેટો બીટ સૂપ (Tomato beet soup recipe in gujarati)
વરસાદી વાતાવરણ માં ગરમા ગરમ સૂપ ની લિજ્જત માણવાની મજા જ કંઇ ઔર છે, અને બીટ ટામેટા નું હેલ્ધી સૂપ તો મૂડ ફ્રેશ કરી નાંખે. Bansi Thaker -
બીટ રૂટ ફ્રાઈડ રાઈસ (Beet root fried rice recipe in Gujarati)
#GA4 #week5#beetrootOne-pot-mealDinnerPost -10 આ એક એવી રેસીપી છે જે સંપૂર્ણ આહાર ની ફીલિંગ આપે છે...બીટ રૂટ ના સોહામણા કલર સાથે બીજા વેજિસ અને ખાસ મસાલાઓના સંયોજનથી એક વિશિષ્ટ સ્વાદ અને ફ્લેવર આપે છે....રેસ્ટોરન્ટ કરતાંય વધારે સ્વાદિષ્ટ ડીનર ઘરે પણ માણી શકાય તેવી અનુભૂતિ થાય છે...ચાલો માણીયે...👍 Sudha Banjara Vasani -
રાઈસ ટીક્કી
#ચોખાચોખા એ આપણા ભોજન ની એક મહત્વ ની સામગ્રી છે. ચોખા અને તેના જુદા જુદા સ્વરૂપ થી ઘણી જુદી જુદી વાનગી બનતી હોય છે. આજે ભાત ના ઉપયોગ થી ટીક્કી બનાવસુ. Deepa Rupani -
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LOઅહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR :. સાઉથ ઈન્ડિયન રાઈસ રેસિપી અલગ અલગ ટાઈપ ના રાઇસ બને છે તે મા આજ લેમન રાઈસ બનાવિયા. Harsha Gohil -
કર્ડ- રાઈસ(curd rice recipe in Gujarati)
#સુપરશેફ4 કર્ડ- રાઈસ કે થાઇર સદમ એટલે કે દહીં ભાત એ દક્ષિણ ભારતીય ભોજન માં કે થાળી માં સમાવેશ થાય છે. રાંધેલા ભાત ને દહીં સાથે ભેળવી ઉપર થી વઘાર કરવામાં આવે છે. અહી તમે બચેલા ભાત ને પણ આ રીતે બનાવી ને વપરાશ કરી શકો છો. દહીં એ કેલ્શિયમ થી ભરપુર છે, ભાત સાથે તેને મિક્સ કરવાથી સ્વાદ બેવડાઈ જાય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (13)