મસાલા રાઈસ masala rice recipe in gujarati)

આ એક મહારાષ્ટ્ર ની રાઈસ ડિશ છે..અને આ રાઈસ મા બધા ઘર ના જ ખડા મસાલા નો યુઝ કરી ને તેને ટેસ્ટ આપવામાં આવે છે..સો હેલ્ધી સાથે ટેસ્ટી ..😋
મસાલા રાઈસ masala rice recipe in gujarati)
આ એક મહારાષ્ટ્ર ની રાઈસ ડિશ છે..અને આ રાઈસ મા બધા ઘર ના જ ખડા મસાલા નો યુઝ કરી ને તેને ટેસ્ટ આપવામાં આવે છે..સો હેલ્ધી સાથે ટેસ્ટી ..😋
રાંધવાની સૂચનાઓ
- 1
સો, પહેલા રાઈસ ને 20-25 મિનિટ પાણી માં પલાળી રાખવા..હવે એક પેન મા ઉપર ના બધા ખડા મસાલા એડ કરી ને રોસ્ટ કરવા..લાઇટલી
- 2
પછી, સૂકું નારિયેળ ની છીણ ને ભી રોસ્ટ કરી 1/2 ચમચી તેલ મા કાજુ ને પણ લાઈટ બ્રાઉન રોસ્ટ કરવા.કાજુ ને ગાર્નિશ માટે યુઝ કરવા. પેલા મસાલા ઠંડા થાય એટલે તેમાં નારિયેળ ની છીણ ને એડ કરી ને મિક્સર મા ક્રશ કરી ફાઇન પાઉડર કરવો.
- 3
હવે પેન મા 2-3 ચમચી તેલ આવે એટલે તેમાં રાઈ,જીરું એડ કરી બધા વેજીટેબલ નાખી ને 5મિનિટ સોતે કરવું...પછી રાઈસ અને પાણી એડ કરી ને ક્રશ મસાલો નાખી ને મિક્સ કરવું..હવે લીડ બંધ કરી ને 15-20મિનિટ સ્લો ગેસ પર કૂક કરવા..
- 4
રાઈસ બની ગયા પછી તેમાં કાજુ અને લીલાં ઘનિયા થી ગાર્નિશ કરી રાઈસ ને દહીં સાથે સર્વ કરવા..બોવ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ તમે પણ try કરજો..😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કડૅ રાઈસ (Curd Rice Recipe in Gujarati
#સુપરશેફ4કડૅ રાઈસ દક્ષિણ ભારતીય પારંપરિક ભોજન છે તે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે પેટ ને સ્વસ્થ રાખવામાં લાભકારી હોય છે. Hiral A Panchal -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
આ રાઈસ અમારા ઘર માં બધા ને ભાવે છે જયારે એમ લાગે કે ભૂખ નથી ત્યારે અમારા ઘર માં આ રાઈસ બને છે. Hiral kariya -
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiસેઝવાન રાઈસ એટલે ઘણા બધા વેજીટેબલ્સ નો એકસાથે સંગમ !! તમારી મનપસંદ વેજીટેબલ્સ એમાં એડ કરી શકો છો.વડી એકદમ ટેસ્ટી !! રાઈસમાં સેઝવાન મસાલો નાખવાથી એકદમ સુપર ટેસ્ટી બને છે. Neeru Thakkar -
સિંગાપુરી ફ્રાઈડ રાઈસ (Singapuri fried rice recipe in gujarati)
#સુપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસ માં મદ્રાસ કરી પાવડરનો ઉપયોગ કર્યો છે. આ મદ્રાસ કરી પાઉડર બ્રિટિશર લોકો ની શોધ છે. આ રાઈસ નો કલર યેલો થાય છે. આ રાઈસ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રાઈસ માં સૂકા લાલ મરચાં અને સ્ટારનીઝ ( ચકરી ફૂલ ) ફરજિયાત છે. Parul Patel -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3#COOKPADINDIA#COOKPADGUJARATI#Schezwan_fried _riceસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ચાઈનીઝ વેજીટેરિઅન રાઈસ નો પ્રકાર છે જેમાં સારા પ્રમાણમાં મિશ્રણ શાકભાજી, ભરપૂર પ્રમાણમાં આદુ અને લસણથી બનેલી અને મસાલેદાર હોમમેઇડ શેઝવાન ચટણી નાખી ને બનાવવા માં આવે છે. આ એક ઇન્ડો ચાઇનીઝ રેસીપી છે જે અહીં એશીયા માં ઘણા રેસ્ટોરન્ટમાં અને સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ લોકપ્રિય છે આ રેસીપી તમે તમારી પસંદગીઓ અનુસાર બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે એકદમ સરળ છે. Vandana Darji -
મેગી વિથ મસાલા રાઈસ(maggi with masala rice recipe in Gujarati)
મારા ઘર ની બધા ની પ્રિય વાનગી અને બનવા મા ફટાફટ તૈયાર કરી શકાય છેપોસ્ટ 3 khushbu barot -
વેજ કોમ્બિનેશન રાઈસ
#ઇબુક#દિવસ ૧એમ તો બધા નૂડલ્સ ખાતા જ હોઈ છે અને બધા નું ફેવ. પણ હોઈ છે પણ મે આજે તેમાં બધા વેજિટેબલ નો યુઝ કરીને તેને અલગ રીતે બનાવ્યું છે જેમાં રાઈસ અને સાથે સાથે નૂડલ્સ બંને ને એક મિક્સ કરીને એક અલગ રીતે બનાવ્યું છે જે ખૂબ જ સરળ અને ખૂબ જ ટેસ્ટી પણ લાગશે. તો તમે પણ બનાવજો આ સ્વાદિષ્ટ ડિશ જેનું નામ છે વેજ કોમ્બિનેશન રાઈસ .. મેહુલ પ્રજાપતી કાનુડો -
વેજ મેગી મસાલા રાઈસ(veg Maggi masala rice recipe in Gujarati
#સુપરશે 4#રાઈઝ દાલ રેસિપિમેં વેજ મેગી મસાલા રાઈસ બનાવ્યા છે.તે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય. મારા સન ને ખૂબ જ ભાવે છે. Yogita Pitlaboy -
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
મહેમાન આવ્યા ગપ્પા પણ મારવા છે અને એમની સામે રસોઈ પણ તો આ છે બેસ્ટ રીતે બનાવેલ રાઈસ. મસાલા ઝટપટ રાઈસ Sushma vyas -
રાઈસ પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
#સ્પાઈસી#વિકમીલ૧ લેફ્ટ ઓવર ચોખા (જીરા રાઈસ) નો શ્રેષ્ઠ ઉપયોગ .. સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ..😋😋 Foram Vyas -
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
અંગૂરી રાઈસ( angoori rice in recipe Gujarati
#સુપરશેફ4આ રાઈસ મા ફ્યુઝન ટેસ્ટ આપી સાથે વેજીટેબલ અંગુર બનાવી છે આમા પંજાબી મસાલા તેમજ ટામેટાં મસાલાવાળી પૂરી બનાવીને પંજાબી વઘાર કર્યો અને સાથે મેક્રોની ,નુડલ અને સોયા સોસ મિક્સ કરી અને ચાઈનીઝ ટેસ્ટ પણ આપ્યો છે અને તેમા મિક્સ કરેલી અંગુર તો ટેસ્ટમાં લાજવાબ લાગે છે આ રાઈસ ખૂબ જ ટેસ્ટમાં સરસ બન્યા છે આ રાઈસ સાથે સલાડ અને દહીં સર્વ કરી શકાય છે parita ganatra -
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
દાળ રાઈસ નું એક જબરદસ્ત કોમ્બીનેશન છે. એમાં પણ અમારા ઘર માં દાલ ફ્રાય અને જીરા રાઈસ બધા ને ભાવે અને પચવા માં પણ સારુ. Anupa Thakkar -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
રાઈસ મસાલા (Rice Masala Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન માં રાઈસ બનાવવા માટે અલગ મસાલો વપરાય છે જે મેં બનાવ્યો છે તેના લીધે રાઈસ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ લેમન રાઈસ (South Indian Style Lemon Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રેસીપી માની આ રાઈસ ની એક વાનગી છે. #SR Stuti Vaishnav -
સળદળીયુ (Saldaliyu Recipe In Gujarati)
#Famસળદળીયુ(એ વન પોટ મીલ)સળદળીયુ એ અમારા ફેમીલી ની સ્પેશિયલ રેસીપી છે. આ રેસીપી મારા દાદા બનાવતા અને હવે પપ્પા બનાવે છે. આ રેસીપી મા તુવેર અને થોડી ચણા ની દાળ, ભાત અને વેજીટેબલ બધા નુ મીક્ષર છે. દાળ મા થોડા ચડીયાતા મસાલા કરી એકદમ ટેસ્ટી દાળ બનાવામા આવે છે. ખાવામા એકદમ ટેસ્ટી પ્રોટીન અને વિટામીન વાળુ આ સળદળીયુ એક કમ્પલીટ મીલ છે. Bhumi Rathod Ramani -
પાલક રાઈસ અને પાલક રાયતું
#ડિનરઆ ડિશ એક કંપ્લીટ મીલ છે . સ્વાસ્થ ની દૃષ્ટિએ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે. નાના મોટા દરેક ને પસંદ આવે છે. Disha Prashant Chavda -
ટમાટર સોરબા(tamatar shorba recipe in Gujarati) (Jain)
#GA4#WEEK20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA ટોમેટો શોરબા એ ખડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો તીખો અને ફ્લેવર ફૂલ સૂપ છે. જેમાં ટામેટા સાથે કોથમીર ની દાંડી અને અન્ય ખડા મસાલા નો ઉપયોગ કરીને એક અલગ જ ફ્લેવર્સ આપવામાં આવે છે. Shweta Shah -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
વેજ પોટ રાઈસ (Veg Pot Rice Recipe In Gujarati)
#AM2 વેજ પોટ રાઈસ એક ડીફરન્ટ રાઈસ રેસીપી છે. આ વાનગી નો ટેસ્ટ થોડો ચાઇનીઝ વાનગીને મળતો આવે છે. આ વાનગી મિક્સ વેજીટેબલ અને રાઈસ માંથી બનાવવામાં આવે છે. વેજ પોટ રાઈસ નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. Asmita Rupani -
હેલ્ધી બ્રાઉન રાઈસ(browan rice recipe in gujarati)
#સુપરશેફ#વીક -૪#ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉન રાઈસ#માઇઇબુક#પોસ્ટ -૨૧ Rubina Virani -
દાલ એન્ડ રાઈસ કબાબ (dal rice kabab recipe in gujarati)
#રાઈસ_દાળ#વીક_૪#માસ્ટરશેફ_૪#Dal_Chawal_Aranciniઆ એક ઇટાલિયન ડિશ નું ફયૂઝન છે. Rajeshree Shah (Homechef), Gujarat -
-
રાજમા અને સ્ટીમ રાઈસ
#જોડી#જૂનસ્ટાર રાજમા અને રાઈસ એક એવી ડિશ છે જે નાનાથી લઈ મોટા બધાને ભાવે છે Jalpa Soni -
મસાલા રાઈસ બોલ્સ (Masala Rice Balls Recipe In Gujarati)
આપણે વધેલા ભાતમાં થી ઘણી બધી રેસિપી બનાવી એ છે આજે હુ નવી રેસિપી લઈને આવી છુ મસાલા રાઈસ બોલ્સ ખૂબ જ સરસ બનીયા છે તમે આ રીતે જરૂર બનાવજો#AM2#post2#ricerecipes chef Nidhi Bole -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ