બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar @chandnis_cookbook
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.
#ફટાફટ
બીટ લેમન સ્મુથી(Beet Lemon Smoothie Recipe In Gujarati)
બીટ ના ફાયદા ઘણા છે. બ્લડ પ્રેશરવાળા માટે ઉપયોગી છે. લોહીનું ભ્રમણ સારી રીતે થાય છે ડાયટ કરતા હોઈએ તો ઘણું છે ઉપયોગી બને છે. બીટ અને લેમન નો એક સાથે સ્વાદ ખુબ જ સરસ આવે છે.
#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ ને ધોઈ બાફી લઇ ઠંડા કરી લેવા એક મિક્સરમાં ઠંડા બીટના ટુકડા લઈ દહીં,ઓલિવ ઓઇલ, લીંબુનો રસ, ફુદીનાના પાન, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સર ફેરવી લેવું. પીસવા માં જરૂર પડે તો અડધો ગ્લાસ પાણી ઉમેરો.
- 2
તૈયાર છે બીટ લેમન સમુધી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નું જ્યુસ
#ઇબુક૧#30 શાકભાજી માં બીટ એ ખુબ જ હેલ્ધી અને સત્વ વાળું છે એ ઉપયોગ માં લેવાથી ઘણા ફાયદા થાય છે Varsha Karia I M Crazy About Cooking -
લેમન ગ્રાસ ફ્લેવર રાઈસ (Lemon Grass Flavored Rice Recipe in Gujarati)
# લેમન ગ્રાસ નો ઉપયોગ થાઈ વાનગી બનાવવા માં તે દવા બનાવવા અને અનેક પ્રકારની વાનગી બનાવવા માટે અને ચા બનાવવામાં ઉપયોગી થાય છે લેમન ગ્રાસ Weight lose માટે પણ ઉપયોગી છે ઘણા પ્રકારના રોગ મટાડવા માટે ઉપયોગી છે હુ લેમન ગ્રાસ ફ્લેવર રાઈસ ની રેસીપી સેર કરુ છુ બહુ જ ટેસ્ટી બને છે ને લેમન ગ્રાસ ની સુગંધ બહુ જ સરસ આવેછે Rinku Bhut -
બીટ રૂટ વ્રપ્સ (Beet root Vrups Recipe In Gujarati)
બીટ રૂટ એકકંદમૂળ છે, તેનો ઉપયોગ સલાડ માં વધારે જોવા મળે છે તેને બાફીને કે કાચું પણ ખવાય છે અને તેનો હલવો પણ ખુબ જ સરસ બને છે પણ આજે આપણે તેનો હલવો નહીં પણ તેનો અલગ જ રીતે ઉપયોગ કરીશું તો ચાલો આજે બીટ ની એક અલગ વાનગી બનાવીએ.#GA4#Week5#BeetrootMona Acharya
-
બીટ હમસ (Beetroot Hummus Recipe In Gujarati)
હમસ, મધ્ય-પૂર્વીય ભોજનનું સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર એક ઘટ્ટ અને ક્રીમી ડીપ છે, જે કાબૂલી ચણા માંથી બનાવવામાં આવે છે. તેને ઘરે બનાવવું બહુ જ સરળ છે કારણકે તેને બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીની જરૂર પડે છે. તેને બિસ્કિટ, પીતા ચિપ્સ, કાપેલા શાકભાજી (ગાજર, કાકડી, બ્રોકોલી, ઝુકિની) ની સાથે એક ડીપની જેમ અથવા ફલાફલ અને પીતા બ્રેડની સાથે એક સોસની જેમ ખાવામાં આવે છે અથવા સેન્ડવિચ બનાવવા માટે એક સ્પ્રેડની જેમ ઉપયોગ કરવામાં આવે છે. આ ડીપને વધારે હેલ્ધી અને રંગીન બનાવવા મેં બીટનો ઉપયોગ કર્યો છે.#hummusrecipe#pinkhummus#હમસ#Beetroothummus#beetroot#colourfulfood#healthyfoodideas Mamta Pandya -
બીટ ના સ્પાઈસી પરોઠા(beet root spicy parotha recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ:-11#વિકમીલ૧# સ્પાઈસી/તીખીબીટ ના સ્પાઈસી પરોઠા દહીં, લીલી ચટણી સાથે સરસ લાગે છે... મારા ઘરે બીટ એમ જ ખાતાં નથી તો હું બીટ ના પરોઠા, કટલેસ, લોલીપોપ,હલવો બનાવી ને આપું છું..જે હોંશે હોંશે ખવાય છે.. Sunita Vaghela -
બીટ ની ચટણી (Beet Chutney Recipe In Gujarati)
#GA4#Week5.....Beetroot.🌰. ...સામાન્ય રીતે કાચું બીટ (ગુણોથી ભરેલું)ભાવતું નથી. તેથી આ રીતે ચટણી બનાવીને ખાવાથી ગુણ અને સ્વાદ બંનેનો સમન્વય કરી શકાય છે. Krishna Jimmy Joshi -
બીટરુટ એપલ સ્મૂથી (Beetroot Apple Smoothie Recipe in Gujarati)
બીટ ના ઘણા ફાયદા ને ધ્યાન માં રાખી ને આજે એક શુગર ફ્રી સ્મૂથી લઇ ને આવી છું#GA4 #Week5 Meha Pathak Pandya -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ રાઈસ બને જ તો એક ને એક રાઈસ ન ભાવે તો આજે મેં થોડું વેરિએશન કરી ને લેમન રાઈસ બનાવ્યા. Sonal Modha -
વોટરમેલન ફેટા સેલેડ (Watermelon Feta Salad Recipe In Gujarati)
ઉનાળાની ઋતુ દરમ્યાન બનાવીને આનંદ લઈ શકાય એવું આ એક ખૂબ જ રિફ્રેશિંગ સેલેડ છે. ફુદીના ના પાનને લીધે સેલેડ ને એક તાજગી મળે છે જ્યારે ફેટા ચીઝની ખારાશને લીધે એક ખૂબ જ અલગ પ્રકારનો ટેસ્ટ મળે છે જેના લીધે આ સેલેડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જાય એવી અને હેલ્ધી સેલેડ રેસિપી છે જે ઉનાળા ની ઋતુ દરમ્યાન મારી પ્રિય સેલેડ રેસીપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SR#cookpadgujaratiસાઉથ ઇન્ડિયામાં વધારે પડતાં રાઈસનો ઉપયોગ કરી ભોજન બનાવવામાં આવતું હોય છે. તેઓ વિવિધ પ્રકારના રાઈસ બનાવે છે, તેમાં એક લેમન રાઈસ છે. જે સાઉથ ઇન્ડિયા માં ફેમસ છે. લેમન રાઈસ લંચ તેમજ ડિનરમાં લઈ શકાય છે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને પચવામાં હલકા હોય છે. Ankita Tank Parmar -
બીટ રૂટ ખાંડવી
ખાંડવી એ એક પૌષ્ટિક વાનગી છે. તેમાં બીટરૂટ ઉમેરવાથી તે વધરે પૌષ્ટિક બની જાય છે. અને સ્વાદ માં પણ સારી લાગે છે. #ફટાફટ Ruchi Shukul -
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
બીટ મિન્ટ રાઈસ (Beet Mint Rice recipe in Gujarati)
#સુપરશેફ4#પોસ્ટ3ભારતીય ભોજન માં ભાત એ એક મહત્વ નું અંગ છે. ભારત ના દરેક રાજ્ય માં ભાત કોઈપણ રીતે ખવાય જ છે.લોહતત્વથી ભરપૂર બીટ ના અનેક ફાયદા છે તેમ છતાં ઘણાં લોકો ને તે અપ્રિય છે. મારા જ ઘર ની વાત કરું તો મારા નાના દીકરા નેજ બીટ નથી ભાવતું એટલે તે બીટ ના ફાયદા થી વંચિત ના રહે તે માટે હું અલગ રીતે બીટ નો ભોજન માં ઉપયોગ કરી કાઈ ને કાઈ બનાવતી રહું.આજે એક બહુ જ સરળ અને જલ્દી બનતા રાઈસ બનાવ્યા છે. ફુદીનો તેના સ્વાદ માં એક અલગ નવીનતા લાવે છે. Deepa Rupani -
બીટ પુરી
#ઇબુક૧#૨૨આપણે પુરી ને ઘણી રીતે બનાવતા હોય છીએ આજે મેં બીટ નો ઉઓયોગ કરી ને સરસ સ્વાસ્થ્ય વર્ધક પુરી બનાવી છે.કલર ને સ્વાદ બને સરસ લગે છે. Namrataba Parmar -
બીટ બ્રેડ રોલ (Beet Bread Roll Recipe In Gujarati)
આ રેસિપી માં બીટ નાં જૂયસ નો ઉપયોગ કરીયો છે...Red Recip... Neena Teli -
બીટ રૂટ પોરિયલ(Beetroot Poriyal Recipe In Gujarati)
#સાઈડબીટ રૂટ પોરિયલ સાઉથ ઇન્ડિયન સલાડ છે.સાંજે ડીનરમાં કઠોર સાથે આ સલાડ ખુબ જ સરસ લાગે છે. Nilam patel -
વોટરમેલન સ્મૂધી (Watermelon smoothie recipe in Gujarati)
સ્મૂધી એક પ્રકારનું પીણું છે જે ફળો અને / અથવા શાકભાજી માંથી બનાવવામાં આવે છે જેમાં બધી વસ્તુઓને મિક્સર જારમાં ઉમેરીને વાટી લેવામાં આવે છે. સામાન્ય રીતે સ્મૂધી બનાવવા માટે ફળોના રસ, દહીં કે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ઘણીવાર બરફ અથવા તો ફક્ત ઠંડા પાણીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.દહીં સાથે બનાવવામાં આવતી વોટરમેલન સ્મૂધી ઉનાળાના સમયમાં શરીરને ઠંડક આપે છે. ફુદીના ના પાન સ્મૂધી ને રિફ્રેશિંગ અને સ્વાદિષ્ટ બનાવે છે અને એક સરસ ફ્લેવર આપે છે. ફ્રોઝન તરબૂચના ટુકડા વાપરવાથી ખુબ જ સરસ સ્મૂધી બને છે.પાણીથી ભરપૂર એવું તરબૂચ વિટામિન સી અને વિટામિન એ ધરાવે છે. તરબૂચમાં હૃદય ને ઉપયોગી એવા ઘણા બધા વિટામિન અને મિનરલ રહેલા છે. ઓછી કેલેરી ધરાવતું આ ફળ પાચનક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત એના ઘણા બધા ફાયદા છે.સ્મૂધી માં ઉમેરવામાં આવતું દહીં અને ફુદીનો પણ શરીરને ઉપયોગી એવી ઘણી બધી વસ્તુઓ થી ભરપુર છે અને શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે.. Sangita Vyas -
બીટ, ફુદીના પુલાવ (Beet Pudina Pulao Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadguj#cookpad#Pulaoબીટના એક નહીં અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો બીટ ફાયદાકારક સાબિત થશે. બીટમાં રહેલું મેગ્નિશયમ વેઇટ રિડયુસ કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બીટ ડાયજેસ્ટીવ સીસ્ટમ સ્મુધ બનાવે છે. પેટની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. બીટમાં નેચરલ ખાંડ ઉપરાંત કેલ્શિયમ, મીનરલ, મેગ્નિશયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન મળે છે.ફુદીનો માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. પેટની સમસ્યા માટે ફાયદાકારક છે હાડકાં મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય રાખે છે.તો ચાલો બીટ, ફુદીના નો ઉપયોગ વિવિધ વાનગી બનાવી કરીએ. Neeru Thakkar -
વેજીટેબલ લેમન રાઈસ (Vegetable Lemon Rice Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : વેજીટેબલ લેમન રાઈસરાઈસ પણ કેટલી બધી ટાઈપ ના બને છે. તો આજે મેં વેજીટેબલ લેમન રાઈસ બનાવ્યા.જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. Sonal Modha -
બીટ વેજ કટલેસ (Beet Veg Cutlet Recipe In Gujarati)
#RC3#week3આજે મેં વેજીસ નો ઉપયોગ કરી આ કટલેસ બનાવી છે જેમાં મેં બીટ પણ યુઝ કર્યો છે અને સેલો ફ્રાય કરી છે Dipal Parmar -
-
બીટ ની મસાલા પૂરી (Beet Masala Poori Recipe In Gujarati)
બીટ એ શરીરમાં હીમોગ્લોબિન વધારે છે, ખુબ જ ગુણકારી છે, બીટ ની મસાલા પૂરી ટામેટા ની ચટણી સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
બીટ રાઇતું (Beetroot Raita Recipe In Gujarati)
રાઇતું એ સાઈડ ડીશ તરીકે સર્વ થાય છે. રાઈતા ધાણા પ્રકારે બને છે. ફ્રૂટ રાઈતા, બુંદી રાઈતા અને વેજીટેબલ ના પણ રાઈતા બનાવવામાં આવે છે. દરેક રાઈતા ખુબ સુંદર દેખાતા હોય એવી રીતે સર્વ થાય છે એટલે ડીશ ની શોભા વધારે છે. Daxita Shah -
-
બીટરૂટ જ્યુસ (Beetroot juice Recipe In Gujarati)
બીટરૂટ જ્યુસ#GA4#week5બીટ માં કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,આયર્ન વગેરે ઘણી માત્રા માં વિટામિન્સ મળે છે .બીટ ઘણું ફાયદાકારક છે .બીટ ના સેવન થી બ્લડ માં હિમોગ્લોબીન ની માત્રા માં વધારો થાય છે .બાળકો બીટ સલાડ તરીકે ખાતા નથી .બીટ નું જ્યુસ બનવી ને આપી શકાય છે Rekha Ramchandani -
પમ્પકીન કેરટ સૂપ (Pumpkin Carrot soup recipe in Gujarati)
આ સૂપ કોળા અને ગાજર માંથી બનાવવામાં આવે છે. કોળું અને ગાજર બંને જ વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ધરાવતા વેજિટેબલ્સ છે. આ બંને વેજીટેબલ નો યોગ્ય રીતે ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી અને આરોગ્યપ્રદ વાનગીઓ બનાવી શકાય. પમ્પકીન અને કેરટ સૂપ એકદમ સરળ અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખુબ જ ઝડપ થી બની જાય છે. આ બંને શાકભાજી ના લીધે સૂપ ને એક જાડું અને ક્રીમી ટેક્ષ્ચર મળે છે. આ સૂપ બ્રેડ, સેન્ડવીચ કે સલાડ સાથે સર્વ કરી શકાય.#ફટાફટ#પોસ્ટ2 spicequeen -
લેમન રાઇસ(lemon rice recipe in gujarati)
#લેમન રાઇસ#ફટાફટસાંજ પડે કાંઇક હલકો ખોરાક લેવો હોય તો ફટાફટ લેમન રાઇસ બનાવી પાડો બાપ્પુડી... મજ્જા ની જીંદગી.... Ketki Dave -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13583423
ટિપ્પણીઓ (6)