દાળ ફ્રાય (dal fry recipe in gujarati)

#માઇઇબુક
#superchef4
#rice or Dal_post_1
#West
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળને 1 કપ પાણીમાં 1 કલાક માટે પલાળી લો. ત્યારબાદ દુધીને ધોઈ એની છાલ ઉતારી એના ટુકડા કાપી લો. હવે પ્રેસર કુકરમાં તેલ ગરમ કરો અને એમાં રાઈ અને જીરું નાખી ફૂટવા દો. પછી રાઈ ફૂટવા લાગે એટલે હિંગ, લસણ નાખી થોડી વાર સાંતળો. હવે કુકરમાં કાપેલા ટામેટા નાખી થોડી વાર રહેવા દો.
- 2
પછી ચણાની દાળ અને દુધી નાખી હલાવી લો. ઉપરથી હળદર, લાલ મરચું, ધાણાજીરું અને મીઠું નાખી સારી રીતે મસાલા મિક્ષ કરી લો. હવે કુકરમાં પાણી નાખી ઢાકણ બંધ કરી 2 થી 3 સીટી વગાડો. આમ, કુકર ઠંડુ થઇ જાય પછી ઢાંકણ ખોલી વધારાનું પાણી ઉકાળી લો, તો તૈયાર છે ‘દુધી ચણાની દાળ’નું શાક.
- 3
બીજા કુકર માં ચોખા નાખો અને ૪ કંપ પાણી અને મીઠું નાખી ૩-૪ સીટી વગાડી લો.
- 4
બનેલા માંથી એક લાડુ બનાવી ૨ મરી થી આંખ બનાવો, ધાણા થી વાડ આને ટામેટા ની છાલ થી હોંઠ બનાવી એક ડીશ માં મૂકી દાળ નાખી સર્વ કરો. છોકરો ઓને બહું ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
ડિનર માટે પરફેક્ટ છે. #cookpadgujarati #cookpadindia #dal #dalrecipe #dalfray Bela Doshi -
-
-
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar -
-
-
-
-
દાળ ફ્રાય જીરા રાઇસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
આ એક પંજાબી વાનગી છે.જે તમને લોકોને ખુબજ સારી લાગસે. #trend2 Aarti Dattani -
-
-
-
-
રાજસ્થાની પંચમેલ ડબલ તડકા દાળ (Rajasthani Panchmel Double Tadka Dal Recipe In Gujarati)
#FFC6#FOOD FESTIVAL#cookpad Gujarati Jayshree Doshi -
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad
More Recipes
ટિપ્પણીઓ (2)