પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 ચમચીતુવેરની દાળ
  2. 3 ચમચીચણાની દાળ
  3. 3 ચમચીઅડદની દાળ
  4. 2 ચમચીમગની મોગરદાળ
  5. 2 ચમચીમગની ફોતરાવાળી દાળ
  6. 1 નંગટામેટું
  7. 5કળી ફોલેલી લસણની કળી
  8. 5 નંગલીલા મરચાં
  9. 1ટૂકડો આદુ
  10. 2 નંગનાની ડુંગળી
  11. 2 ચમચીતેલ (વધાર માટે)
  12. 2 ચમચી ઘી (વધાર માટે)
  13. 1/2 ચમચી રાઇ
  14. 1/2 ચમચી જીરું
  15. 1/4 ચમચી હીંગ
  16. 1/2 ચમચી હળદર
  17. 1 ચમચીમીઠું
  18. 2 ચમચીલાલ મરચું
  19. 1/2 ચમચી ગરમ મસાલો
  20. કોથમીર સમારેલી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાંચેય દાળને ધોઈને સાફ કરો.

  2. 2

    આ દાળને એક કલાક પલાળી રાખો.

  3. 3

    તેને કુકરમાં લઇને બે સીટી વગાડો લો.

  4. 4

    એક પેનમાં ઘી અને તેલ ગરમ કરવા મૂકો.

  5. 5

    તેમાં રાઇ, જીરું અને હીંગ મૂકીને આદુ, મરચાં, લસણની પેસ્ટ સાતળો પછી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાતળો. તેમાં ઝીણું સમારેલ ટામેટું સાતળો. આ

  6. 6

    તેલ,ઘી છૂટું પડે પછી તેમાં દાળ ઉમેરો પછી તેમાં જરુર મુજબ પાણી ઉમેરો પછી મસાલા કરો.

  7. 7

    પાંચ મિનિટ ઉકાળો.

  8. 8

    નીચે ઉતારી ને કોથમીરથી સજાવો.

  9. 9

    (તેમાં ડબલ વધાર કરવો હોય તો કરી શકાય)

  10. 10

    આ દાળને મે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes