દાલ (Dal Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બધી દાલ ભેગી કરી ધોઈ લેવી પછી કુકરમા પાણી બે કપ નાખી મીઠું ને હળદર નાખી ચાર સીટી થાય એટલે સહેજ ચમચાથી દબાવીલેવી પછી એક પેન મા તેલ ગરમ મુકવુ તેમા તેલ પછી રાઈને જીરૂ નાખવા તે ફુટે એટલે ડુંગળી નાખી સાંતળવું આદુ મરચા નાખવા નેલસણની પેસ્ટ નાખી દાળ અંદર નાખવી તેમા
- 2
લાલમસાલો ને બધા ખડા મસાલા નાખી ને દાળ અંદર નાખવી પછી બધા મસાલા કરવા ને ગરમ કરી અંદરગોલ નાખી હલાવવી પછી લીબુનો રસ મીઠું ને ધાણાભાજી નાખી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાલ ફ્રાય માં મિક્સ દાળ નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર છે સાથે ફુલ મીલ તરીકે પરફેક્ટ છે. નાનાં મોટાં સૌને ભાવે છે.#trend2#weekendrecipe Rinkal Tanna -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15886411
ટિપ્પણીઓ