દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા દારને ધોઈ ને પલારવી પછી કુકરમા બાફવા મુકવી ને પછી તેમા બધા મસાલા કરવા ને ધાણાભાજી મરચા આદુ લીમડી ગોળ નેબધુ નાખવુ ને ગરમ કરવી પછી ચણાના લોટને ઘઉં નો લોટ મિક્સ કરી લાલમસાલો ગરમ મસાલો ખાંડ મીઠું નૈલીબુનોરસ અજમો નાખી રોટલી જેવો લોટ બાંધવો ને મોટી રોટલી કરવી ને કાપા કરવા ને ગરમ દારમા નાખવા એકેક પછી ઢોકરી બફાય જાય એટલે નીચે ઉતારી ને ઉપર વધાર કરવો એક વાસણમા તેને ઘી મુકવુ તેમા લવીગ તજ તમાલપત્ર લાલમસાલો લીમડીનાપાન ચકરી નાખી ફૂટે એટલે ચપટી હીગ નાખી દાળ મા વધાર કરવો ને હલાવવી આછી પાતરી મનમુજબ રાખવી
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફલાવર અને બટેકા નું શાક(Cauliflower Potato Sabji Recipe In Gujarati)
#GA4 #Week24 Jayshreeben Galoriya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#ATઆ રેસિપી દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે Rathod Dhara -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1લગભગ દરેક ગુજરતીને દાળ ઢોકળી નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. વન ડીશ ફૂલ મેનુ ની ગરજ સારે છે. મોટેભાગે ડિનર માં ખાવાની મજા આવે છે..એની સાથે ગરમાં ગરમ ભાત ખાવાની મઝા આવે છે. Kunti Naik -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14695474
ટિપ્પણીઓ (5)