ખાટા ઢોકળા(khata dhokal recipe in gujarati)

Kumud Vyas @cook_25373450
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ અને ચોખાને દરી લેવા પછી તેમાં છાશ અને ગરમ પાણી નાખીને આથા માટે ૨૪ કલાક માટે રાખી મૂકો
- 2
24 કલાક પછી આથો આવી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી લસણ મરચાની ભૂકી હળદર નાખી મિક્સ કરવું
- 3
મિક્સ થઈ જાય પછી થારી મા થોડું તેલ લગાવી મિશ્રણ ભરો તેના પર મરચાની ભૂકી છાટી ને તૈયાર કરો પછી તેને ઢોકરીયા અથવા તપેલામાં પાણી મૂકી 15 મિનિટ માટે બાફવુ
- 4
ઢોકળા બફાઈ જાય પછી તેના નાના પીસ કરી પીરસવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
-
ખાટા ઢોકળા
#ટ્રેડિશનલહેલ્લો ,મિત્રો કેમ છો બધા ખાટા ઢોકળા ખાવા ચાલો. આજે મેં ટ્રેડિશનલ ગુજરાતી ડીશમાં ખાટા ઢોકળા બનાવ્યા છે. જે એકદમ સોફ્ટ અને જાળીવાળા બન્યા છે. આપણા ગુજરાતી લોકો ને ઢોકળા મળી જાય એટલે બીજું કંઇ ખાય નહીં .એમાં જો ખાટા ઢોકળા હોય તો મજા જ મજા આવી જાય . ઢોકળા એવી વસ્તુ છે જે ખાધા પછી પણ સંતોષ ના થાય. તો આ ઢોકળા ની રેસીપી હું તમારી સાથે કરું છું. Falguni Nagadiya -
-
-
ખાટા-મીઠા ઢોકળા(khata mitha dhokal recipe in Gujarati)
#સૂપરશેફ2 #ફ્લોરસ#વિક2ઢોકળા દાળ અને ચોખા માંથી બનાવવામાં આવે છે .તેથી તે પૌષ્ટિક અને હેલ્ધી છે. ગુજરાત માં ગુજરાતીઓને ઢોકળા બહું ભાવે છે. Parul Patel -
-
-
-
-
-
-
-
ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
#SFR#SJR#cookpadgujarati#cookpadindia#cookpad જન્માષ્ટમીનો તહેવાર ઉજવવા માટે અમારા ઘરમાં દર વર્ષે વિવિધ જાતના ફરસાણ અને મીઠાઈઓ બને. તેમાં પણ સાતમના દિવસે ટાઢું ખાવા માટે રાંધણ છઠના દિવસે ઘણી બધી વાનગીઓ બને. તેમાં પણ ખાટા વડા અમારા ઘરમાં બધાની ફેવરિટ વાનગી છે. આ વડા બનાવવા ખુબ સરળ છે અને ઓછા સમયમાં બની જાય છે. આ ઉપરાંત આ વડાને આગલે દિવસે બનાવી બીજા દિવસે સારી રીતે ખાઈ શકાય છે. ઘણી વખત પ્રવાસમાં જતી વખતે પણ આ વડા બનાવીને સાથે લઈ જઈ શકાય છે. તો ચાલો જોઈએ રાંધણ છઠના દિવસે બનાવવામાં આવતી આ સ્પેશિયલ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
લસણીયા ખાટા ઢોકળા (Lasaniya Khata Dhokla Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#WD#cookpadindia#cookpadgujrati આજે મેં ખાટા ઢોકળા બનાવ્યા છે, શીતલબેન ચોવટીયા ની રેસીપી જોઈને ખૂબ જ સરસ બન્યા છે.😋 તમે પણ જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ શીતલબેન રેસિપી શેર કરવા બદલ હેપ્પી વુમન્સ ડે 👩🍳 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13324985
ટિપ્પણીઓ