બ્રેડ કસ્ટડૅ ગુલાબ જામુન(bread custrd gulab jambun recipe in gujarati (

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

બ્રેડ ક્રસ્ટડ ગુલાબ જામુન આ ગુલાબ જામુન માવા વગર બ્રેડ માથી બનાવેલા છે જે #સાતમ માટે એક દમ બેસ્ટ છે.
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગન હોય કે જમણવાર આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે.
#સાતમ
#પોસ્ટ1

બ્રેડ કસ્ટડૅ ગુલાબ જામુન(bread custrd gulab jambun recipe in gujarati (

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બ્રેડ ક્રસ્ટડ ગુલાબ જામુન આ ગુલાબ જામુન માવા વગર બ્રેડ માથી બનાવેલા છે જે #સાતમ માટે એક દમ બેસ્ટ છે.
નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. ભારતમાં લગન હોય કે જમણવાર આ સ્વીટને અવશ્ય મોખરાનું સ્થાન મળે છે.
#સાતમ
#પોસ્ટ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 સર્વિંગ્સ
  1. બ્રેડ- 20મીડીયમ સાઈસ ના (બ્રેડ ની કોર કાપી લેવી)
  2. 20 નંગકિસમિસ
  3. દુધ જરૂર મુજબ (લોટ બાંધવા માટે)
  4. ચાસણી માટે
  5. 3 કપખાંડ
  6. 1/2 કપપાણી
  7. 4-5ઇલાયચી
  8. ક્રસટડ માટે
  9. 4-5 ચમચીક્રસટડ પાઉડર ને 2 કપ દુધ મા નાખી મીક્ષ કરી લેવું
  10. 1.5લીટર દુધ
  11. 2 કપખાંડ
  12. મનગમતા ડ્રાયફ્રુટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સોપ્રથમ બ્રેડ ની કોર કાઢીને અલગ કરી લેવું, ત્યારબાદ બ્રેડ મા જરૂર મુજબ થોડું થોડું દુધ નાખી લોટ બાંધી લેવું(લોટ ને 7-8 મીનીટ મસળવા નુ જેથી જામુન સોફટ થાય) લોટ બંધાય જાય એટલે 15 મીનીટ રુમ ટેમપેચર મા સેટ થવા રાખી દેવું.

  2. 2

    લોટ સેટ થાય ત્યાર સુધી ચાસણી બનાવી લેવું, એના માટે એક પેન મા ખાંડ નાખી જરૂર મુજબ પાણી અને ઇલાયચી નાખી 15 મીનીટ ધિમા તાપે ઉકળવા મુકવું.15 મીનીટ ઉકળી જાય એટલે ચેક કરી લેવાનું આગણી મા લઈ એક તાર થાય છે ક નઈ એ ચેક કરી લેવું. આપણે. એક તાર થાય આગણી મા એવી ચાસણી જોઈએ.

  3. 3

    15મીનીટ પછી લોટ લઈ પાછુ એને મસળવુ,બંનૈ હાથ મા ધી લગાવી નાના નાના લોયા બનાવી એના અંદર 1 લોયા મા 1કિસમિસ નાખવુ અને બરાબર ગોળી બંધ કરવી,ગોળીઓ મા ક્રેક ના પડે એનુ ધ્યાન રાખવું, બરાબર હાથે થી દબાવી ને ગોળીઓ ત્યાર કરવું.

  4. 4

    બધી ગોળીઓ તૈયાર કરી લેવું, પછી એક પેન મા તેલ મુકી ધીમા તાપે બ્રાઈન કલર ના થાય ત્યા સુધી તળી લેવાનું, તળાય જાય પછી એને ચાસણીમાં નાખી 1/2 કલાક માટે ઢાંકી ને મુકી દેવુ જેથી એ સરસ ફુલીને મોટી થઈ જાય.

  5. 5

    એક પેન મા 1.5 લીટર.દુધ નાખી ઉકળવા દેવુ,ઉકળી જાય એટલે એમાં બનાવેલો ક્રસટડ પાઉડર અને ખાંડ નાખી ફાસ્ટ ફેલમ પર મુકી 10-12 મીનીટ માટે હલાવતા રહેવું જેથી એ એકદમ ઘાટુ થઈ જાય,પછી ચાસણીમાં થી ગોળીઓ અલગ કરી લેવું.

  6. 6

    પછી એક બાઉલ મા બનાવેલુ ક્રસટડ મીલ્ક નાખી ગોળીઓ નાખી એના ઉપર ડ્રાયફ્રુટ નાખી સ્વૅ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes