રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
6 સવિૅગ્સ
  1. 2 કપચોખા
  2. 1નાનુ બાઉલ કોબીજ
  3. 3 નંગડુગળી
  4. 4 નંગમરચા
  5. 1બટેટુ(ચીપ્સ માટે)
  6. 7 નંગકાજુ
  7. વઘાર માટે:
  8. 1 નંગબાદયુ
  9. 2 નંગલવિંગ
  10. 1 ટુકડોતજ
  11. 1તમાલપત્ર
  12. 1સુકુ મરચુ
  13. 1 ચમચીજીરૂ
  14. મીઠુ સ્વાદ અનુસાર
  15. 1 ચમચીહળદર
  16. 1પેકેટ સેઝવાન રાઈસ મસાલો
  17. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા ચોખા ને 30 મીનીટ પલાળવા, અને કોબીજ, મરચા ડુગળી ને સમારી લેવા.

  2. 2

    એક તપેલી 4 કપ પાણી મુકી ણેમા ચોખા,મીઠુ,તેલ ઉમેરી તેને ઘીમા ગેસ પર ચડવી ઓસાવી લેવા.

  3. 3

    બટેટા ની ચીપ્સ કરી લેવી,કાજુ ને ફા્ય કરી લેવા.

  4. 4

    એક પેન મા તેલ મુકી જીરૂ, લવિંગ,તજ,બાદયા,બઘુ ઉમેરી સમારેલ શાકભાજી ઉમેરી 10 મીદીટ ચડવા દેવુ.

  5. 5

    10 મીનીટ પછી મીઠુ,હળદર,સેઝવાન મસાલો ઉમેરી મીકસ કરી લેવુ.

  6. 6

    તે પછી તેમા ભાત ઉમેરી,ચીપ્સ કાજુ ઉમેરી મીકસ કરી ગેસ બંઘ ગરી દેવો.

  7. 7

    તૈયાર છે સેઝવાન રાઈસ ગરમ રાઈસ ને દહિં સાથે સવૅ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes