ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા બાઈટ(french fries pizza bites recipe in gujarati)

Dimple 2011 @cook_22227672
મારી દિકરી ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી એટલે મેં બનાવી. બનાવતી વખતે વિચાર આવ્યો કે કઈક અલગ શું બની શકે તોમે આ ડીશ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવી તમે પણ એક વાર ટ્રાય કરજો.
ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા બાઈટ(french fries pizza bites recipe in gujarati)
મારી દિકરી ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી હતી એટલે મેં બનાવી. બનાવતી વખતે વિચાર આવ્યો કે કઈક અલગ શું બની શકે તોમે આ ડીશ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને નાના મોટા દરેક વ્યક્તિને ભાવી તમે પણ એક વાર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરી બટાકા ને ફ્રેન્ચ ફ્રાઈઝ સેપ માં કાપી તળીલો
- 2
ફ્રેન્ચ ફ્રાઈઝ તળાય જાય પછી એને ટૂટપીક ભરાવીદો.
- 3
એના પર પીઝા સોસ લગાવીને કેપ્સીકમ અને કાંદા ઉમેરી ચીઝ છીણી પેનમાં શેકીલો
- 4
તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈઝ પીઝા બાઈટ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૅરી પૅરી ફ્રેન્ચ ફ્રાઈઝ(Peri peri French Fries Recipe in Gujarati)
#GA4 #Week16Keyword : peri periફ્રેન્ચ ફ્રાઈઝ એ નાનાથી મોટા બધાને જ ભાવતો નાસ્તો છે.મેં આજે પૅરી પૅરી મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી.મારી દીકરી અને એના ફ્રેન્ડઝ ને બહુ જ ભાવી Payal Prit Naik -
-
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
બેસનની ફ્રેન્ચ ફ્રાઈસ(Besan French fries recipe in Gujarati)
#GA4#Week12#Mayo#besanબટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ બહુ ખા ઘી ચાલો આજે બેસન ની ટ્રાય કરીએ Prerita Shah -
-
પીઝા સીઝનીંગ ફ્રેંચ ફ્રાઈસ (Pizza Seasoning French Fries Recipe In Gujarati)
આ રેસિપી છોકરાઓ ને ખુબ જ પ્રિય હોય છેઆ રીતે બનાવશો તો છોકરાઓ ને ખુબ જ ટેસ્ટી લાગશેતો આવો જોઈએ#Fam#EB chef Nidhi Bole -
-
ફ્રેન્ચ ફ્રાઈસ પીઝ્ઝા (French fries pizza Recipe in Gujarati)
#EB #cookpad #cookpadgujarati #cookpadindia બાળકો ને ફ્રેન્ચ ફ્રાઈસ પણ પસંદ હોય છે અને પીઝા પણ ખૂબ જ પસંદ હોય છે અને બન્નેનું કોમ્બિનેશન કરીએ એટલે ટેસ્ટ માં તો બેસ્ટ જ હોય ખરું ને. Bhavini Kotak -
ફ્રેન્ચ ફ્રાઈચ પીત્ઝા
#ફ્યુઝનવીક #kitchenqueenફ્રેન્ચ ફ્રાઈચ અને પીત્ઝા નાના મોટા બધા ના ફેવરીટ છે આ બંને નું કોમ્બીનેશન કરીને આજે એક ડીલીસીયસ અને યમ્મી ફયુજન રેસીપી બનાવી છે. Sangita Shailesh Hirpara -
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujપીઝા બનાવતી વખતે જ અચાનક વિચાર આવ્યો કે ઘરમાં પાણી પૂરી તો પડી જ છે. કલરફુલ વેજિટેબલ્સ પણ છે અને માર્ગદર્શન માટે કુકપેડ પણ છે જ. તો કેમ પાણીપુરીમાં જ પીઝા ફ્લેવર બનાવી આનંદ ના માણીએ ? Neeru Thakkar -
-
હોમમેડ પીઝા (Pizza in gujrati)
#ડિનરઆ પીઝા સંપૂર્ણ પણે હોમમેડ છે.જેમા યીસ્ટ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી.ચોક્કસ બનાવજો તમે બહારના પીઝા ભુલી જશો. Mosmi Desai -
-
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
ફ્રેન્ચ ફ્રાઇઝ (French Fries Recipe In Gujarati)
#GA4#Week16#periperiઆજે મે બટાકા ની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છે જેમા પેરીપેરી મસાલા નો ઉપયોગ કર્યો છે નાના મોટા બધા ને આ ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ (Peri Peri French Fries Recipe In Gujarati)
#week5બહાર જેવી ટેસ્ટી અને તીખી ફ્રેન્ચ ફ્રાય.જે અત્યરે નાના થી લય્ ને મોટા ને પણ ભાવતી વાનગી તો ચાલો આજે શીખીયે બહાર જેવી ફ્રેન્ચ ફ્રાય બનાવતા. Mansi Unadkat -
પાઉં ભાજી (Pau Bhaji Recipe In Gujarati)
નાના મોટા દરેક વ્યક્તિને ભાવતી ડીશ પાઉં ભાજી આના માટે કોઈ ના ન પાડી શકે Dimple 2011 -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB #cookpad #cookpadindia #cookpadgujarati ફટાફટ બની જતી ફ્રેન્ચ ફ્રાઈસ નાના મોટા બધા ને પસંદ હોય છે. Bhavini Kotak -
પેરી-પેરી ફ્રેન્ચ ફ્રાઇઝ પીઝા (Peri Peri French Fries Pizza Recipe In Gujarati)
#GA4#Week16જયારે કૈક અલગ પિઝા ખાવાનું મન થાય તો આ એક સરસ ઓપ્શન છે. Vijyeta Gohil -
ફ્રેન્ચ ફ્રાય(French Fries Recipe in Gujarati)
#GA4#WEEK9આજે જ બનાવો ફ્રેન્ચ ફ્રાય જેનાથી સમય નો બચાવ થાય છે તથા બનાવવા માં ખુબ જ સરળ છે. બધાજ બાળકો ની ફેવરીટ તેમજ તેમના લંચબોક્ષ માં ભરી શકાય અેવી રેસીપી છે.કંઈપણ ઓપ્શન ના મળતો હોય તો આ ફ્રેન્ચ ફ્રાય બાળકો ના બોક્સ માં ભરવા નો સારોઓપ્શન છે.તો ચાલો આજે જ ઘરે બનાવી એ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ફ્રેન્ચ ફ્રાય.2 ઈન વન રેસીપી ઉપવાસ માં ખાઈ શકાય અેવી તથા બચ્ચા ને ડબ્બા માં નાસ્તા તરીકે બનાવી આપી શકાય એવી રેસીપી.flavourofplatter
-
ફ્રેન્ચ ફ્રાય(french fries recipe in gujarati)
નાના છોકરા હોય કે મોટા બધા ને ફ્રેન્ચ ફ્રાય બોજ ભાવે છે. ઘરે ફ્રેન્ચ ફ્રાય કેવી રીતે બનાવું એ બધાને વિચાર છે.તો હું આજે ખુબજ સરણ રેસિપી બતાવીશ. તેને જરૂર બનાવજો. Bhavini Purvang Varma -
-
ફ્રેન્ચ ફ્રાઈઝ
#goldenapron3#week12#pepper આ ફ્રેન્ચ ફ્રાઈસ ને બટાકાને મોટા કાણાની છીણીથી છીણી નેબનાવી છે. જેનાથી તળવામાં ખૂબ જ ઓછો સમય જશે. અને ક્રિસ્પી બનાવવા માટે બે વખત તડવી પણ નહિ પડે. થોડીક પાતળી હોવાથી એક જ વખતમાં આ ક્રિસ્પી થઈ જાય છે. Megha Desai -
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6કોરોના સમયમાં બહાર જમવા જવું ઈમ્પોસિબલ લાગે ને!! તો મિત્રો આવા સમયે બાળકોની પ્રિય અને નાના મોટા સૌને પસંદ તેમજ ફરાળ માં પણ ખાઈ શકાય તેવી ફ્રેન્ચ ફ્રાઇસ ઘરે જ બનાવી સહેલી પડેને!!!! આજે મેં બહાર ના જેવી જ સ્વાદિષ્ટ ને ટેસ્ટી ફ્રેન્ચ ફ્રાઇસ ધરે બનાવી તમે પણ જરૂર ટ્રાય કરજો... Ranjan Kacha -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6 ફ્રેન્ચ ફ્રાઈસ ને ચીપ્સ ,ફીંગર ચીપ્સ,હોટ ચીપ્સ,સ્ટીક ફ્રાય,ફ્રાઇટસ, પોટેટો વેજીસ જેવા અલગ અલગ નામે ઓળખાય છે.▪️ફ્રેન્ચ ફ્રાઈસ નું ઉદભવ સ્થાન મૂળ બેલ્જિયમ છે.▪️વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકન સૈનિકો બેલ્જિયમ આવ્યા ત્યાં તેમણે ફ્રેન્ચ ફ્રાયસ નો સ્વાદ માણ્યો તે પછી તે રાષ્ટ્રીય સ્તરે ખૂબ જ લોકપ્રિય બની ગયું.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ એટલે બટાકા ની ફીંગર શેપ પતલી સ્લાઇઝ,જેને તેલ માં ફ્રાય કરી ને ગરમા ગરમ સર્વ કરવામાં આવે છે.જેને કેચઅપ,મેયોનીઝ સાથે લઇ શકાય છે.▪️ જે મેકડોનાલ્ડ અને કેફસી (Kfc) દ્વારા વિશ્વ સ્તરે ખૂબ લોકપ્રિય બની.▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને નાના બાળકો થી લઈને ઘરના વડીલો પણ તેને ખાવા નું પંસદ કરે છે.તેનો સાઇડ ડીશ,સ્ટાટર, કે નાસ્તામાં સમાવેશ કરવામાં આવે છે.▪️ રેસ્ટોરન્ટ કે ફાસ્ટ ફૂડ ના આઉટલેટ્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ નો સમાવેશ ના હોય એવું ક્યારેય ન બને.. કોઈ પણ ફાસ્ટ ફૂડ ,ફ્રેન્ચ ફ્રાઈસ વગર ફીકું લાગે છે.તેને ખાવાની મજાજ નિરાલી છે 😃..▪️ ફ્રેન્ચ ફ્રાઈસ ને અલગ-અલગ સ્ટાઈલ અને અલગ અલગ ફ્લેવર્સ થી બનાવી શકાય છે.જે સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.પણ તેનો આપણા ડાયટ માં કોઈક વાર જ સમાવેશ કરી શકાય છે.કેમ કે તેમાં ફે્ટસ ની માત્રા વધારે હોય છે. મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ🍟સિમ્પલ રીતે જ બનાવી છે.જે આપ સૌને જરૂર થી પંસદ આવશે... તો ચાલો રીત જોઇશું.. Nirali Prajapati -
ચીઝી ફ્રેન્ચ ફ્રાઈઝ (Cheesy French Fries Recipe In Gujarati)
#EB#Week 6નાના મોટા બધા ની ફેવરિટ 😊 shital Ghaghada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13332346
ટિપ્પણીઓ (2)