દહીં વડા(dahivada recipe in gujarati)

Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
India (Jamnagar)

#સુપર સેફ ૪
# દાળ/ભાત

દહીં વડા(dahivada recipe in gujarati)

#સુપર સેફ ૪
# દાળ/ભાત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૨ વાડકીઅડદ દાળ
  2. ૪ ચમચીમગ દાલ
  3. ૧ ચમચીમીઠું
  4. ૧/૪ ચમચીહિંગ
  5. લીલું મરચું
  6. આદુ ટુકડો
  7. ૧ વાડકીદાડમ ના દાણા
  8. ૧ વાડકીતળેલા સીંગદાણા
  9. ૧ વાડકીખજૂર આમલીની ચટણી
  10. ૩ ચમચીજીરૂ પાઉડર
  11. ૨ ચમચીચાટ મસાલો
  12. કોથમીર
  13. તેલ તળવા માટે
  14. ૨ ગ્લાસગરમ હુફળું પાણી
  15. ૫૦૦ ગ્રામ દહીં

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પેલા દાળ ને ૨ પાણી એ ધોઈ ને ૪ કલાક પલાળી લો.૪ કલાક થાય એટલે દાળ પીસી લો.હવે એમાં આદુ મરચા નાખો.મીઠું નાખો.અને હલાવી લો.હિંગ નાખી હલાવી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો એમાં હાથ ની મદદ થી વડા મુકતા જાવ.આછા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળો.

  3. 3

    આમ બધા વડા બનાવી લો.હવે એક તપેલી મા પાણી ગરમ મૂકો.ગરમ થાય એટલે ગેસ બંધ કરી વડા અંદર નાખી લો.૧૫ મિનિટ રાખવા.હવે એક બીજી તપેલી મા ૧ વાટકી ગરમ પાણી મૂકો.એમાં ૨ ટુકડા આંબલી અને ૨ ખજૂર ની પેશી નાખો.અને પલળી જાય એટલે મસળી લો.

  4. 4

    હવે એક વાટકી માં ગાળી લો.એમાં મીઠું મરચું ધાણજીરું નાખી દો.ચટણી રેડી.હવે

  5. 5

    હવે એક બાઉલ મા દહીં લો એમાં ૫ ચમચી ખાંડ નાખી બ્લેન્ડર ફેરવી લો.હવે વડા ને એક વાડકા માં પાણી નિતારી ને કાઢી લો.એમાં ઉપર દહીં નાખો.

  6. 6

    હવે ઉપર સીંગદાણા દાડમ ના દાણા જીરૂ પાઉડર ચાટ મસાલો કોથમીર ખજૂર આમલીની ચટણી નાખો.તો રેડી છે દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal D Pathak
Nehal D Pathak @Ndpathak_2411
પર
India (Jamnagar)

ટિપ્પણીઓ

Similar Recipes