ભાત અને કોથમીર ના વડા(bhaat and kothmir vada recipe in gujarati)

#સુપરશેફ૪.
આ વડા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તાજો ભાત પણ બનાવાય અને સવાર નો ભાત વધ્યો હોય તેનો પણ ઉપયોગ કરી શકાય મેં બનાવ્યાં મારા ધરે બધાને બહુભાવ્યા.
ભાત અને કોથમીર ના વડા(bhaat and kothmir vada recipe in gujarati)
#સુપરશેફ૪.
આ વડા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તાજો ભાત પણ બનાવાય અને સવાર નો ભાત વધ્યો હોય તેનો પણ ઉપયોગ કરી શકાય મેં બનાવ્યાં મારા ધરે બધાને બહુભાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લેવા જો સવાર નો ભાત હોય તો તેને વરાળે ગરમ કરી લેવા ભાત થોડા સોફ્ટ હોવા જોઈએ હવે તેમાં ચણા નો લોટ ને ધંઉ નો જાડો લોટ નાખવો જાડો લોટ ન હોય તો રોજ વાપરતા હોય તે લોટ લઈ શકાય પણ તેમાં તમારે બે ચમચી જેટલો રવો ઉમેરવો.
- 2
હવે તેમાં આદું ની પેસ્ટ,લીલા મરચાં ની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર ને સ્વાદ મુજબ મીઠું ઉમેરવું, સફેદ તલ નાંખવા તેનાથી સ્વાદ ખૂબ સરસ આવે છે હવે કોથમીર નાખવી અને બધું મિક્સ કરી લેવું. ભાત માં મિક્સ કરવું પાણી નાખવું નહીં.
- 3
મિક્સ થઈ જાય એટલે તેમાં 1/2ચમચી દળેલી ખાંડ નાખવી પછી તેમાં ચપટી ખાવાનો સોડા નાખી તેની ઉપર એક ચમચી લીંબુનો રસ નાંખવો હવે બધું મિક્સ કરી લેવું માપ પ્રમાણે લોટ લેવા તો વટા સરસ બનસે.
- 4
હવે હાથ માં તેલ લગાવી ને વડા ને ટીકી નો સેપ આપવો ને તેના ઉપર હાથ વડે સફેદ તલ લગાવવા હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં વડા તળી લેવા વડા તૈયાર છે સર્વ કરવા માટે.તેને તમે સોસ કે ગ્રીન ટી સાથે ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરી કોથમીર ના વડા (Bajri Kothmir Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#CWM1#Hathimasalaશિયાળાની સીઝન આવી ગઈ છે અને બધા લીલા શાકભાજી પણ મળી રહે છે. તેથી અલગ અલગ ભાજીમાંથી અને લીલા શાકભાજી માંથી અવનવી વાનગીઓ બનાવી શકાય છે. અહીં મેં મેથી અને કોથમીરનો ઉપયોગ કરીને બાજરી કોથમીરના વડા બનાવ્યા છે. બાજરીના વડા બે ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. બાજરીના વડા ચા અને દૂધ સાથે ટેસ્ટી લાગે છે. Parul Patel -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#WEEK9#COOKPADમકાઈના વડા ગુજરાતી લોકોનો ફેવરિટ છે.આ વડા માત્ર મકાઈ નો લોટ કે સાથે બીજા લોટ મિક્સ કરી ને બનાવી શકાય છે. પણ મે અહીં લીલી મકાઈ ,મકાઈનો લોટ, ચણાનો લોટ,ઘઉંનો લોટ અને ચોખા નો લોટ નો ઉપયોગ કરી બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રીસ્પી થયા છે. Ankita Tank Parmar -
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9મારી ઘરે ઘણી વખત મકાઈ ના વડા બનતા હોય છે. તે ચા સાથે બહુ જ સરસ લાગે છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકો છો .5-6 દિવસ સુધી સાચવી શકાય છે. Arpita Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
સાત ધાન ના વડા(saat dhaan na vada recipe in gujarati)
#સાતમ સાત ધાન ના વડા ખાસ સાતમ ઉપર બનાવાય છેજે ટેસ્ટી બને છે Kajal Rajpara -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16સાતમ આઠમે તો આવા વડા અને ઢેબરા બનાવતા જ હોય છીએ, ઠંડુ ખાવાનું હોય એટલે આગલે દિવસે બધું બનાવી દેતા હોય છે..આજે હું વડા બનાવાની છું એ બહુજ easy સ્ટેપ્સ માં છે..તમે પણ ટ્રાય કરજો.. Sangita Vyas -
ચણાની દાળનોતીખો ભાત (chana dal no bhaat recipe in Gujarati)
મારા ધર પાસે બાલાજી ભગવાનું એક નાનું મંદિર છે.ધનુઁમાસ માં ત્યાં આખો મહિનો તીખો અને ગળ્યો ખીચડો બને.આ બન્ને ખિચડો બનાવવા ચોખાનો ઉપયોગ કરે.મારા ધરે અમને તીખો ખિચડો વધારે ભાવે.એટલે હું આ ખિચડો ધરે બનાવું.બનવામાં એકદમ સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી.અમેતો આને બાલાજી નો તીખો ખિચડો જ કહીએ.એટલે આ રેસિપીનું શું નામ આપવું એ પણ એક મુંઝવણ હતી.એટલે મેં આને ચણાનીદાળ નો તીખો ભાત નામ આપ્યું. Priti Shah -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week24 આ વડા ખૂબ જ સરસ લાગે છે ચા સાથે કે દહીં સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
ખાટા વડા (Khatta Vada Recipe In Gujarati)
#DTR ઘારવડા જે ગરમાગરમ અથવા બીજાં દિવસે ઠંડા પણ એટલાં જ સરસ લાગે છે.કાળી ચૌદસ માટે અને નિવેદ માં પણ બનાવાય છે.પાણી નાં ઉપયોગ કર્યા વગર બનાવ્યાં છે. Bina Mithani -
મેથીના વડા(Methi Vada Recipe in Gujarati)
#MW3# બાજરી ના ભજીયા(વડા)# પોસ્ટ ૧#Cookpadgujaratiમારા ઘરે વિન્ટરમાં હંમેશા બાજરીના લોટના મેથીની ભાજી ઉમેરેલા આ વડા બનાવવા ના. આ એક હેલ્ધી નાસ્તો કહી શકાય SHah NIpa -
વડા પરાઠા (Vada Paratha Recipe In Gujarati)
આ રેસિપી ત્યારે બનવવાની વધારે શક્ય બને જ્યારે આપણે બટાકા વડા કે વડાપાઉં ક બહાર થી લાવેલ વડાપાઉં ના વડા વધ્યા હોય અથવા મેથી ગોટા માં પણ આ રેસિપી બનાવી શકાય આમ કરવાથી ગોટા કે વડા પણ ઉપયોગમાં લેવાય જાય અનેં નવી રેસિપી થાય Fataniyashipa -
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#supersદક્ષિણ ગુજરાતના દેસાઈ લોકો આ વડા બનાવે છે. આ વડા તે લોકોની ટ્રેડિશનલ વાનગી છે. અનાવિલ બ્રાહ્મણ લોકો શુભ અશુભ બંને પ્રસંગે આ બનાવે છે. રાંધણ છઠના દિવસે પણ બનાવાય છે. આ વડા પૂરીને દૂધપાક સાથે બનાવાય છે. વરસાદની મોસમમાં આ વડા ચા સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Hemaxi Patel -
વડા(vada recipe in Gujarati)
#સુપરશેફ2 : ચોમાસાની ઋતુમાં ગરમાગરમ વડા ખાવાની બહુ જ મજા આવે સાથે ચટણી પણ હોય તો વડા નો સ્વાદ કંઈક અલગ જ માણવા મળે છે. kinjal mehta -
મેથી બાજરી ના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#ff3 #EBથીમ 16અઠવાડિયું 16#childhood#શ્રાવણબાજરીના વડાને ગુજરાતી નાસ્તાની યાદમાં ટોચનું સ્થાન આપવું પડે. ગરમાગરમ ચા સાથે જો સ્વાદિષ્ટ બાજરીના વડા મળી જાય તો ગુજરાતીઓની સવાર સુધરી જાય છે. એમાંય શિયાળો હોય તો મેથી નાંખીને બનાવેલા બાજરીના વડાની મજા જ કંઈક ઓર હોય છે. પરંતુ જો તેનો લોટ બરાબર ન બંધાય તો બાજરીના વડા ચવ્વડ થઈ જાય છે અથવા તો તેનો સ્વાદ બરાબર નથી આવતો. આ રેસિપીથી બાજરીના વડા બનાવશો તો તે બિલકુલ ચવ્વડ નહિ બને અને એટલા ટેસ્ટી બનશે કે બધા જ વખાણશે.કાઠિયાવાડમાં આ વડાને છમ વડાપણ કહે છે ,આ વડા ઠંડા ખુબ જ સરસ લાગે છે એટલે શીતળા સાતમ પર ખાસ બનાવાય છે . Juliben Dave -
મકાઈના લોટના વડા (Makai Flour Vada Recipe in Gujarati)
#EB#Week9#CookpadGujarati મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય. આ વડા વઘાર પડતા રાંથણ છઠ ના દિવસે વધારે બનાવવામા આવે છે. Daxa Parmar -
રાંધેલા ભાત ના વડા(Rice Vada Recipe In Gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 45......................જ્યારે આપણે અથવા વડીલો બિમાર હોય ત્યારે જમવાનું મન ન થાય એટલે એ વખતે આ ભાત ના વડા બનાવવા. Mayuri Doshi -
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ#વેસ્ટગુજરાતી ફરસાણ મકાઈ ના વડા, જે ટેસ્ટી અને હેલ્થી છે,જેમાં મેથી દહીં તલ,નો ઉપયોગ થાય છે,જે ચા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે, તેમજ સાતમ ના દિવસે ઠડું ખાવા નું હોય ત્યારે આ વડા દરેક ઘરમાં બનતા હોય છે,તેમાં મકાઈ,ની જગ્યા એ બાજરી ના લોટ નો પણ ઉપયોગ કરી શકાય છે, Dharmista Anand -
મકાઈના વડા(makai na vada in Gujarati)
સવાર સવારમાં ગરમાગરમ ચા ન્યુઝ પેપર અને તીખા વડા મળી જાય તો સવાર સુધરી જાય અને મકાઈના વડા તો વરસાદની સીઝનમાં પણ બહુ મજા આવે અને સરળ પણ એટલા છે કે ફટાફટ બની જાય#ફ્રાય#પોસ્ટ૪૨#વિકમીલ૩#માઇઇબુક Khushboo Vora -
લીલા ચણા ના સ્વાદિષ્ટ વડા
શિયાળામાં લીલા ચણા એટલે કે પોપટા કે જીજરા મળે છે.લીલા ચણા નો ઉપયોગ કરી શાક,પરાઠા, સૂપ,સલાડ, ઘૂઘરા, કચોરી....જેવી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે...તો જીજરા ને શેકી ને કે બાફી ને પણ ખાઈ શકાય....આરોગ્ય ની દષ્ટિ એ ગુણકારી એવા લીલા ચણા માં થી આજે મેં વડા બનાવ્યાં...સરસ થયા .#લીલા ચણા ના વડા#પોપટા ના વડા#લીલાં ચણા મલટીગ્રેઈન લોટ ના વડા# લીલા ચણા બાજરી ના વડા Krishna Dholakia -
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR: મકાઈ ના વડાસાતમ આઠમ ઉપર બધા ના ઘરમાં પૂરી થેપલા ઢેબરા વડા બનતા જ હોય છે . તો મે આજે મકાઈ ના વડા બનાવ્યા. મારા સન ને મકાઈ ના વડા બહુ જ ભાવે . Sonal Modha -
પૌંક વડા (Ponk Vada Recipe in Gujrati)
#cookpadindia#આ પોંક સુરતી સ્પેશિયલ વાનગી છે અને શિયાળામાં મળતા જુવારના લીલાં પોંક માંથી #પોંક_વડા બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે સાંજે સ્નેકસ/ બાઈટીંગમા આપવામાં આવતી આ ખૂબ પ્રખ્યાત વાનગી છે. નાના બાળકોથી લઈને મોટા બધાને પંસદ આવે છે. આજે મેં આ વડા સૂકાં પોંકને પલાળી બનાવ્યા છે. એટલે લીલાં પોંક જેવો રંગ નથી પણ સ્વાદિષ્ટ લાગે છે. Urmi Desai -
મકાઈના વડા(makai na vada recipe in gujarati)
#સાતમ રેસીપીમકાઈના વડા ગુજરાતમાં બહુ ચલણ છે અને ગુજરાતમાં મકાઈની અવનવી વેરાયટી બનતી હોય છે વડા નો ટેસ્ટ ખાટો મીઠો હોય છે અને ચા સાથે ખુબ સરસ લાગે છે ઘણા લોકો દહીંની ચટણી સાથે પણ ખાતા હોય છે Kalyani Komal -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#week12#cookpadindiaઆ દેસાઈ વડા ને ખાટા વડા , જુવાર - ધઉં ના વડા ના નામે પણ ઓળખાય છે. મારા ફેવરીટ વડા છે. મારા પિયર ની ડીશ છે. મેં લગ્ન પછી પહેલીવાર બનાવીયા મોકો જ નહીં મળતો હતો બનાવવાનો આજ સુધી. આ અનાવીલ બ્રાહમણ ની ટ્રેડિશનલ લોકપ્રિય ડીશ છે. આ વડા ઠંડા અને ગરમ ગરમ પણ મજા માણી શકો છો. Khushboo Vora -
પાપડા વડા (Pappada vada recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ2પાપડા વડા એ કેરાલા નું સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘર ઘર માં બનતો. જો કે હવે ફ્રાયમ્સ અને ચિપ્સ ના સમય માં તેની ચાહના ઘટી છે. નામ પર થી જ ખબર પડે કે આ વ્યંજન પાપડ થી બને છે. પાપડ પોતે જ એક સ્વાદિષ્ટ અને જોતા જ ખાવાનું મન થાય એવું છે અને એમાં થી બનેલા આ વડા તો જોતા જ જાત ને રોકી ના શકાય. અને પળભર માં તો સફાચટ.સામાન્ય રીતે આપણે જ્યારે પાપડ તળીયે ત્યારે તે ફૂલી ને મોટા થાય છે પણ આ વાનગી માં પાપડ ફુલતા નથી.પાપડા વડા ચોખા નો લોટ અથવા ચોખા બન્ને થી બનાવી શકીએ. મેં ચોખા ના લોટ થી બનાવ્યા છે. ચોખા વાપરીએ તો તેને પલાળી, વાટી ને વાપરી શકાય. કેરાલા ના પાપડ નો ઉપયોગ થાય આ બનાવા માં પરંતુ મેં ચોખા ના નાના પાપડ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
-
More Recipes
ટિપ્પણીઓ (2)