કેસર ટોપરા પાક (Kesar Topra Paak Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
કેસર ટોપરા પાક (Kesar Topra Paak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ગેસ ઉપર પેન મા ખાંડ નાખી ડુબે એટલુ પાણી એડ કરી સ્લો ફલેમ પર ગરમ કરવા રાખો ત્યા સુધી મા ટ્રે ને ગ્રીસ કરી લો હવે ખાંડ મા કલર કેસર નાખી એક તાર ની ચાસણી તૈયાર કરો
- 2
ત્યાર બાદ તેમા પેલા માવો નાખી બરાબર મિક્સ થાય એટલે ખમણ નાખી બરાબર હલાવી લો પેન માથી છુટુ થાય એટલે ગેસ બંધ કરો
- 3
પછી તેને ટ્રે મા ઠારી લેવુ 1/2 કલાક રેસ્ટ આપી પછી પીસ કરો
- 4
તો રેડી છે પ્રસાદી રેસિપીઝ કેસર ટોપરા પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
હોમમેડ માવા મોદક (Homemade Mava Modak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SGC Sneha Patel -
-
-
-
અમૃત પાક (Amrut Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR અમૃત પાક/ બરફી (પ્રસાદી રેસિપીઝ) Sneha Patel -
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#દિવાળી ફેસ્ટિવલ ટ્ટીટ્સ#યલો ટોપરા પાક #DFTઆજે દિવાળી નિમિત્તે મે પણ બનાવીય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#EB#Week16Topara Paak#CRCoconut recipe chelleng#Coopadgujrati#CookpadIndia ટોપરાપાક આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. મે તેને માવા ના ઉપયોગ વગર બનાવ્યો છે. મેં કાજુ નો ઉપયોગ કરીને બનાવ્યો છે. ખૂબજ સરસ બન્યો છે. તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Janki K Mer -
-
-
-
-
-
-
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
-
ટોપરા પૂરી (Topra Poori Recipe In Gujarati)
#CR અમારા ઘર ની વાનગી માં અનેરૂ સ્થાન ને ફેમસ દિવાળી મા ખાસ ફેમિલી ની માગણી હોય ટોપરા પૂરી ખાવા આવી છીઅએ. HEMA OZA -
-
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
અમારે વૈષ્ણવો માં ઠાકોરજી ને પ્રસાદ માં ટોપરા પાક,ઠોર.,મગસ જેવાં અનેક પ્રકારના પ્રસાદ નો ભોગ બનવાની ભગવાન ને ઘરાવવા માં આવે છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16476220
ટિપ્પણીઓ (2)