ઘઉંના લોટ ના બિસ્કીટ(Wheat flour Biscuit Recipe in gujarati)

Shah Prity Shah Prity @prity72cook_20902006
ઘઉંના લોટ ના બિસ્કીટ(Wheat flour Biscuit Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મિક્સી જાર મા ઘી,દળેલી ખાડ ક્રશ કરો.
- 2
હવે તેમાં લોટ,દૂધ ઉમેરી ક્રશ કરો.
- 3
હવે બાઉલમાં કાઢી તેના પેડા વાળી પ્રિહીટ કરેલા ઓવન મા (ઘી થી ગ્રીસ કરી ને) બિસ્કીટ ગોઠવો.
- 4
હવે 200ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરો.તૈયાર છે ઘઉંના લોટ ના બિસ્કીટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઘઉંના લોટની બિસ્કીટ (Wheat flour Biscuit Recipe in Gujarati)
#સુપરશેફ2_પોસ્ટ_1#ફ્લોર્સ_લોટ#week2#goldenaproan3 આ બિસ્કિટ ઘઉં ના લોટ અને ચણા ના લોટ માથી બનાવેલી છે. તેથી આ બિસ્કિટ બાળકો માટે ખુબ જ હેલ્થિ અને પૌષ્ટિક છે. જે મેન્ડા ના લોટ કરતા આ ઘઉં ના લોટ ના બિસ્કિટ ખાવા આપના સ્વાસ્થ્ય માટે સારા છે. આ બિસ્કિટ ને મે પેન મા બનાવી છે. જે માર્કેટ મા મેન્ડા ના લોટ ની બિસ્કિટ વેચાણ થાય છે ઈવી જ મે પણ બનાવાનો પ્રયત્ન કર્યો છે જે તમણે બધા ને પસંદ આવસે. Daxa Parmar -
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#MBR4 Week 4 ઘઉં ના લોટ નો શિરો બોડી ને મજબૂત બનાવે છે. Harsha Gohil -
-
-
-
ઘઉં નો લોટ રવા ના લાડવા (wheat flour and sooji laddu recipe in gujarati)
#goldenapron3 #week 19 Prafulla Ramoliya -
ઘઉંના લોટ ના લાડુ (Wheat Flour Ladoo Recipe In Gujarati)
#SFR#SJR#સાતમસ્પેશિયલ#cookpadgujaratiમુઠીયા ના લાડવા તો બનાવતા જ હોઈએ છીએ.પરંતુ આજે મેં સાતમ સ્પેશિયલ ઘઉંના લોટના લાડુ બનાવ્યા છે. ઘઉંના લોટને શેકીને ઘી અને ગોળના ઉપયોગથી લાડુ બનાવ્યા છે. આ લાડુ ઓછી સામગ્રીથી ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ઘઊનાં લોટનાં બિસ્કીટ (Wheat Flour Biscuit Recipe In Gujarati)
મારા દીકરાની સૌથી પ્રિય વાનગી.ઘઊનાં લોટનાં બિસ્કીટ (નાનખટાઈ)આશા રાખીશ કે તમે પણ તમારા ઘરમાં બનાવશો અને મને આ વાનગી વિષેનો તમરો અભિપ્રાય જરૂરથી આપશો. 😊 Sweetu's Food -
-
ઘઉં ના લોટ ના ચૂરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#COOKPADGujarati#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
ઘઉં ના લોટ ની પેનકેક (Wheat Flour Pancake Recipe In Gujarati)
#RB6 (માય રેસીપી ઈ બુક ચેલેન્જ) Trupti mankad -
ઘઉંના લોટ નો શિરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#FDS(ફ્રેન્ડશીપ ડે સ્પેશિયલ) આ રેસીપી હુ મારી બેસ્ટ ફ્રેન્ડ બીના ને સમર્પિત છુ. Trupti mankad -
ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી (Wheat Flour Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1# બિસ્કીટ ભાખરી#ઘઉં ના લોટ ની બિસ્કીટ ભાખરી#breakfast recepiesઘઉં ના લોટ ઝીણાં લોટ ની બિસ્કીટ ભાખરી અમારે ત્યાં અવાર - નવાર બનતી હોય છે...શિયાળામાં આ ભાખરી ને ચ્હા સાથે લઈ શકાય. Krishna Dholakia -
-
-
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
ઘઉંના લોટ અને ગોળની કુકીઝ (Wheat Flour Jaggery Cookies Recipe In Gujarati)
બાળકોને બહુ ભાવતી.. એમાં પણ ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કરી હેલ્ધી વર્ઝન બનાવ્યું છે એ પણ ઓવન વિના.. પહેલો પ્રયત્ન હતો પણ ખૂબ સરસ બની. Dr. Pushpa Dixit -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#RB1ઘઉંના લોટ નો શીરો મારા ઘરમાં બધાં ને પ્રિય છે. અને તે અવારનવાર બને છે. શિયાળામાં ગોળ વાળો બને અને ઉનાળા માં ખાંડ વાળો બને. Hemaxi Patel -
-
બિસ્કિટ ચોકલેટ કેક (Biscuit chocolate cake recipe in Gujarati)
#goldenapron3 #week 18 Dhara Raychura Vithlani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13348877
ટિપ્પણીઓ (5)