મગજ ની લાડુડી (Magaz recipe in Gujarati)

Karuna harsora
Karuna harsora @KarunaHarsora

#goldenapron3
week 18

મગજ ની લાડુડી (Magaz recipe in Gujarati)

#goldenapron3
week 18

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચણાનો કરકરો લોટ
  2. સવા સો ગ્રામ ઘી
  3. 100 ગ્રામદળેલી ખાંડ
  4. અડધી ચમચી એલચી પાવડર
  5. કાજુ બદામ સાથી આઠ નામ
  6. અડધી વાટકી દૂધ નાની
  7. ચાંદીનું વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પહેલા ચણાના લોટને ચારી લેવો તેની અંદર દૂધ કી મિક્સ કરી દૂધ મિક્સ કરી તેનો ડાબો દેવો ત્યારબાદ થોડીવાર તેને રહેવા દેવું

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં ઘી મૂકી ધાબો દીધેલો લોટ તેમાં નાખી દેવો સારી રીતે તેને સોનેરી રંગનો થવા દેવો

  3. 3

    ત્યારબાદ ચણાના લોટને ઠરવા દેવું પછી તેમાં એલચી પાવડર દળેલી ખાંડ નાખી મિક્સ કરો પછી તેની નાની નાની લાડુડી વાળવી ઉપરથી ચાંદીનું વરખ કાજુ બદામ નો ભૂકો ભભરાવો આ સાથે મગજ ની લાડુડી તૈયાર

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna harsora
Karuna harsora @KarunaHarsora
પર

ટિપ્પણીઓ

Similar Recipes