રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં લોટ લેવો તેમાં બે ચમચી જેટલું તેલ નાખવું જેથી રોટલી નો લોટ સરસ બંધાશે.
- 2
ત્યારબાદ તેમાં થોડું મીઠું (મીઠું નાખવાનું ફરજીયાત નથી મને સારી લાગે છે એનાથી રોટી એટલા માટે હું તેમા મીઠું થોડું નાખું છુ) અને પછી તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું પછી તેમાં જરૂર મુજબ પાણી નાખતું જવાનું
- 3
લોટ બાંધી લો એટલે તેમાં ઉપર થી તેલ નાખી લોટ મસળસુ. પાંચ મિનિટ સુધી લોટ ને મસળી દીધા પછી ઢાંકીને મૂકી દઈશું.
- 4
અડધો કલાક રહેવા દો. પછી લોટ માંથી એક સરખા પ્રમાણમાં ગોળા બનાવી દઈશું.લોટ ના ગૂલ્લાં ને કોરા લોટ માં બન્ને બાજુ ડુબોળી પાટલી અને વેલણ વડે રોટલી વનીસુ. અને લોઢી ગેસ પર ગરમ કરી તેમાં રોટલી ને બન્ને બાજુ શેકી ને ગેસ ના તાપ માં સેકીસુ.
- 5
ત્યારબાદ તૈયાર છે આપણી ફુલકા રોટી આને આપણે શાક સાથે સર્વ કરીશું અત્યારે કેરી ની સીઝન પણ ચાલે છે એટલે આપણે રોટી ને કેરી સાથે પણ સર્વ કરી શકીયે છીએ.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભાખરી રોટલા રોટલી(bhakhari rotla rotli recipe in gujarati)
#goldenapron3 #week :18#રોટીસ Prafulla Ramoliya -
-
-
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
ડબલ પડી રોટલી(Double padi rotli recipe in Gujarati)
#રોટીસ#goldenapron3week 19 ....ghee Gargi Trivedi -
-
-
-
-
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
ફુલકા રોટલી (Fulka Roti Recipe In Gujarati)
#AM4ગુજરાતી ઘરોમાં રોટલી નાની અને ફુલાવી ને બને.. જેથી એકદમ શોફટ થાય.. ગરમાગરમ ફુલકા ઉતરતા જાય અને સાથે જ થાળીમાં પીરસાતા જાય.. Sunita Vaghela -
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન લોટ ની ફૂલ્કા રોટલી (Multi Grain Flour Fulka Rotli Recipe In Gujarati)
બહુ જ હેલ્થી અને સોફ્ટ થાય છે .રોજિંદા જીવનમાં આવી રોટલી આવશ્યક છે.. Sangita Vyas -
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
-
-
-
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
-
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
પડવાળી રોટલી (padvari rotli recipe in Gujarati)
#રોટીસ #goldenapron3#week 18 #puzzle word roti. Hetal Vithlani -
બે પડી રોટલી અને કેરી નો રસ (Be Padi Rotli Keri Ras Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
આ રોટલી ને બે પડ હોય છે એટલે એને બે પડી રોટલી કહેવામાં આવે છે અથવા પડીયા રોટલી પણ કહે છે. આ રોટલી ખાસ કરી ને રસ સાથે ખાવા માં આવે છે. Sachi Sanket Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)