થેપલા (Thepla recipe in gujarati)

#સાતમ
પોસ્ટ -2
ભારત દેશ ધાર્મિક તહેવારો અને તેની ઉજવણી માટે પ્રખ્યાત છે નાના માં નાનો માણસ પણ તહેવારો ની ઉજવણી કરવાનું ચૂકતો નથી...અને એક વૈજ્ઞાનિક માન્યતા અનુસાર આગળ ના દિવસનું બનાવેલું ઠંડુ ભોજન બીજા દિવસે એટલેકે સાતમે જમવાથી વિટામિન B12 ની પૂર્તિ થાય છે તો ચાલો બનાવીયે ગુજરાતીઓ ની વિશ્વ લોકપ્રિય વાનગી થેપલા...👍
થેપલા (Thepla recipe in gujarati)
#સાતમ
પોસ્ટ -2
ભારત દેશ ધાર્મિક તહેવારો અને તેની ઉજવણી માટે પ્રખ્યાત છે નાના માં નાનો માણસ પણ તહેવારો ની ઉજવણી કરવાનું ચૂકતો નથી...અને એક વૈજ્ઞાનિક માન્યતા અનુસાર આગળ ના દિવસનું બનાવેલું ઠંડુ ભોજન બીજા દિવસે એટલેકે સાતમે જમવાથી વિટામિન B12 ની પૂર્તિ થાય છે તો ચાલો બનાવીયે ગુજરાતીઓ ની વિશ્વ લોકપ્રિય વાનગી થેપલા...👍
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં, ચણા અને રાગીનો લોટ ચાળી ને મિક્સ કરો...મ્હોણ અને ઉપર મુજબના મસાલા ઉમેરો...અથાણાં નો મસાલો ઉમેરવાથી મેથીના ઢેબરાં જેવો સ્વાદ આવે છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જી પરોઠા જેવો લોટ બાંધો...લુવા પાડી લો...
- 2
હવે પરોઠા થી થોડા પતલા એવા થેપલા વણી ને તેલ મૂકીને શેકો....શેકીને એકની ઉપર એક એમ થપ્પી લગાવો જેથી થેપલા સોફ્ટ રહે...આ રીતે બધા થેપલા વણતા જાવ અને શેકતા જાવ...
- 3
આ રીતે બધા થેપલા શેકીને તૈયાર કરો...ઠંડા થાય એટલે કેસરોલ માં ભરી ને ઢાંકો એટલે બીજા દિવસે જમવાના ઉપયોગ માં લઈએ ત્યારે સોફ્ટ રહે...તો તૈયાર છે આપણી #સાતમ તહેવાર ની પ્રથમ રેસિપી થેપલા...👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#BWવિન્ટર ની કુણી અને ફ્રેશ મેથી ની ભાજી ના થેપલા બનાવ્યા. Sangita Vyas -
તીખા થેપલા (Tikha Thepla Recipe In Gujarati)
સવારે નાસ્તા માં,અથાણું,છૂંદો અને ચા સાથે...મજ્જા આવી જાય.. Sangita Vyas -
મેથી થેપલા
#cookpadturns3#OnerecipeOnetreeથેપલા અને ગુજરાતીઓ નો એક અતૂટ નાતો છે. થેપલા એ ગુજરાતીઓ ની ઓળખ છે. દેશ-વિદેશ માં પોતાની ચાહના ફેલાવનાર થેપલા ને Cook pad ના જન્મદિન માં સામેલ કરવા જ પડે ને? તો લો થેપલા માં પણ cook pad🙂. Happy Birthday Cook pad🎂 Deepa Rupani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
-
-
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#dudhi na theplaWeek 10#RC3 Tulsi Shaherawala -
-
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
પાલક નાં થેપલા (Palak Thepla Recipe In Gujarati)
પાલકનાં પરાઠા, લચ્છા પરાઠા અને પનીર સ્ટફ કરીને પરાઠા બનાવ્યા છે. આજે ગુજરાતીઓનાં પ્રિય થેપલા પાલક પ્યુરીથી લોટ બાંધી બનાવ્યા. ચા અને અથાણા સાથે નાસ્તામાં કે ડિનરમાં ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
કોથમીર ના થેપલા(kothmir thepla recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાત આપણો ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે. જેમાં અનેક ધર્મના અનેક દેશના લોકો આવીને વસે છે.... તેમાં પણ ગુજરાત રાજ્યના કાઠિયાવાડમાં થેપલા દરેક ઘરમાં અલગ અલગ રીતે અઠવાડિયામાં બનતા હોય છે..... તો આજે મે એમાં વેરિએશન કરીને કોથમીર ના થેપલા બનાવ્યા છે.. કેમકે કોથમીર એ નાનાથી મોટા સૌની આંખ માટે ખુબ જ લાભકારી છે... તો ચાલો જોઈ લે તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ખીચડી ના થેપલાં (Khichdi Thepla Recipe In Gujarati)
Leftover ખીચડી ને ક્યારેક ડુંગળી લસણ નાખીને વઘારી લઈએ.આજે મે એ ખીચડી ના થેપલા બનાવ્યા છે અને દહીં તથા ગાજર મરચાના અથાણાં સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
ખીચા ના થેપલા (Khicha Thepla Recipe In Gujarati)
આ રૅસિપી મારા બા બનાવતા ને પછી માંરી મમ્મી પણ. ને હવે હું પણ બનાવું છું અમારા ઘર માં બધાને ભાવે ઉનાળા માટે આ થેપલા ડિનર માં કે બ્રેકફાસ્ટ માં લઇ શકાય એકચૂલી જુગાડુ પણ કહી શકાય ને ફટાફટ બની જાય.#cookpadgujrati#Fam jigna shah -
ઓટ્સ મેથી ના થેપલા (Oats Methi Thepla Recipe In Gujarati)
બહુ જ healthy અને ડીનર meal માં ખાઈ શકાય એવા થેપલા, દહીં કે ચા સાથે સરસ લાગે છે.. Sangita Vyas -
મેથીની ભાજીના ક્રિસ્પી મુુુઠીયા(Methi ni bhaji na krispy muthiya)
#સુપરશેફ2#ફ્લોર્સ_લોટ#week2પોસ્ટ - 14 મિત્રો વરસાદી ભીની મોસમ માં ચા ની ચુસ્કી સાથે ગરમ ગરમ નાસ્તો મળી જાય અને તે પણ ચટપટો તો તો સવાર માં મજ્જા પડી જાય...🙂....મેથીની ભાજી ના તળેલા મુઠીયા all time fevorite હોય છે નાસ્તામાં પણ ચાલે અને રસા વાળા શાકમાં પણ ઉમેરી શકાય...અને એર ટાઈટ ડબ્બામાં અઠવાડિયું સારા રહે છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week20#Theplaમેથી ના થેપલા મારી પ્રીય આઈટમ છે તેથી મે આજે થેપલા બનાવ્યા છે. Vk Tanna -
-
-
મેથી ના મસાલા થેપલા (Methi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવ્યા.સાથે મિક્સ અથાણું..મજ્જા આવી ગઈ.. Sangita Vyas -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
ગાંઠિયાનું શાક (gathiya nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાક એન્ડ કરીસપોસ્ટ-5 મિત્રો જયારે લોકડાઉન ની પરિસ્થિતિ હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે લીલા શાકભાજી ઉપલબ્ધ નથી હોતા...આવા સમયે કંઈક ખાટું..તીખું શાક બનાવીયે તો?....એક ઓપશન છે કે ઘરમાંથી જ ઉપલબ્ધ ઘટકો માંથી આ લાઈવ ગાંઠિયાનું શાક બનાવીયે...👍 Sudha Banjara Vasani -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#week19ગુજરાતીઓની ખાસમખાસ વાનગી એટલે થેપલા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં થેપલા તો તેની સાથે હોય જ. લાંબો પ્રવાસ હોય કે ટૂંકી સફર થેપલા વિના અધૂરો જ ગણાય. Davda Bhavana -
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
-
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
#LOભાત દરેક ના ઘર માં અવશ્ય બને જ છે .ઘણી વખત ભાત વધે પણ છે .વધેલા ભાત માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલા ભાત માંથી ભજીયા , વઘારેલા ભાત , બિરયાની , થેપલા વગેરે બનાવી શકાય છે .મેં વધેલા ભાત માંથી ભાત ના થેપલા બનાવ્યા છે . Rekha Ramchandani -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
મેથી ના થેપલા(Methi Thepla Recipe in Gujarati)
ગુજરાતીઓ નુ ઓલ ટાઈમ ફેવરિટ એવો. કોઈ પણ ટાઈમ પર ખાઈ શકાય એવા થેપલા જે મારી મમ્મી ની રેસિપી છે. jigna shah
More Recipes
ટિપ્પણીઓ