વેજ કોરમા

#શાક
આ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
વેજ કોરમા
#શાક
આ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર બાઉલમાં કોકોનટ ગ્રેવી માટે ની બધી સામગ્રી લઇ થોડા પાણી સાથે પીસી લો.
- 2
બધાં શાકભાજી ને થોડા અધકચરા રહે તે રીતે બાફી લો.
- 3
એક કઢાઈમાં તેલ ગરમ કરો. તેમાં તમાલપત્ર ઉમેરો. આદુ લસણની પેસ્ટ અને લીમડાના પાન ઉમેરીને સાંતળો. સમારેલી ડુંગળી અને ટમેટું ઉમેરીને બરાબર સાંતળો.
- 4
હવે તેમાં તૈયાર કરેલી કોકનટ ગ્રેવી ઉમેરો. મીઠું, હળદર, લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરો. ગ્રેવી ને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લગભગ એક કપ જેટલું પાણી ઉમેરો અને બાફેલા શાકભાજી ઉમેરો. ઢાંકણ ઢાંકી ધીમા તાપે ૪-૫ મિનિટ સુધી થવા દો. (ગ્રેવી પાતળી જોઈતી હોય તો પાણી થોડું વધારે ઉમેરવું). સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ વેજ કોર્ટમાં. રોટલી, પરાઠા અથવા ભાત સાથે પરોસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
વેજ કોરમા
#સાઉથ વેજ કોરમા એ સાઉથ ઇન્ડિયન સ્બજી છે જે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે Sangita Shailesh Hirpara -
ધુધની (Ghughni)
#ઇસ્ટપરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
મેથી ની ચટણી (Fenugreek Chutney Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમેથીની ચટણી મેથીની ચટણી એ આંધ્ર પ્રદેશ ની સ્વાદિષ્ટ & પૌષ્ટિક ચટણી છે... જે ગરમાગરમ ભાત...ઇડલી...ઢોંસા સાથે ખવાય છે... રોટલી.. પરોઠા... અને ભજીયા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Ketki Dave -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
ગુજરાતી થાળી
#goldenapronદાળ-ભાત,રંગુની વાલ નું શાક, બટેટા નું છાલ વાળું શાક કોબીજ નો સંભારો બનાવ્યો છે જેની સાથે રોટલી,ચૂરમા ના લાડુ ચોખા ના પાપડ, ભૂંગળા પીરસ્યા છે Minaxi Solanki -
પુલિયોગરે રાઈસ
#રાઈસ#પુલિયોગરે રાઈસ પારંપરિક ,દક્ષિણ ની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી ભોજન માં અથવા ટિફિન માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
સંભાર-ભાત
#ભાતએક સાદું દક્ષિણ ભારતીય ભોજન. જેમ ગુજરાતી ઘરોમાં માં દાળ ભાત, કઢી ભાત રોજીંદા રસોઈમાં બનતી હોય છે,તેમ સંભાર-ભાત દક્ષિણ ભારતીય નાં ઘરોમાં બને છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
મિક્સ ભરેલું શાક
#શાકઆ શાકને મેં માઈક્રો વેવ માં બનાવ્યું છે. ઝડપથી બની જાય છે અને મસાલો તળિયે ચોંટી જવાનો ભય રહેતો નથી. Purvi Modi -
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝઆ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. Purvi Modi -
ભાત-દૂઘી નાં મૂઠિયાં
#ચોખામૂઠિયાં એક ગુજરાતી રસોઈની સદાબહાર પ્રખ્યાત વાનગી છે. એમાં ગણી વિવિધ પ્રકારના મૂઠિયાં બનાવવામાં આવે છે.. મેથીનાં મૂઠિયાં,દૂધીનાં મુઠીયા, પાલખનાં મૂઠિયાં,રસાવાળા મૂઠિયાં... જે શાક માં નાખી ને, ખીચડી સાથે, અથવા ગરમ નાસ્તો માં ખાવાં માટે ઉપયોગમાં લેવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી... ભાત-દૂઘીનાં મૂઠિયાં. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ વેજિટેબલ કોરમા(Mix veg korma recipe in Gujarati)
#MW2મિક્સ વેજિટેબલ કોરમા એ ઉત્તર ભારત માં કાજૂ ની ગ્રેવી માં અને દક્ષિણ ભારતીય પ્રાંત માં નારિયેળ ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મેં અહીં કાજૂ અને નારિયેળ બંને નો ઉપયોગ કરીને આ કરી બનાવી છે. આમાં મિક્સ વેજિટેબલ તરીકે ફ્લાવર, લીલા વટાણા, ગાજર, ફણસી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે શિયાળા દરમ્યાન સારા મળે છે. આ કરી ઓછા તેલ માં બને છે અને સ્વાદિષ્ટ લાગે છે.તેને પરાઠા સાથે માણી શકાય છે. Bijal Thaker -
-
ખાટીમીઠી કેરી નુ શાક
#મેગોરેસિપીઝ' આમ કી આમ, ગુઠલિયો કે દામ' . કેરીની દરેક વસ્તુ આપણે ઉપયોગ માં લઇ શકીએ છીએ. કોઈ વાર કેરી પાકવા માં થોડી કચાશ રહી જાય છે અથવા પાકી કેરી થોડી ખાટી હોય તો તેમાંથી સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે જે અહીં રજૂ કરું છું. Purvi Modi -
નવરતન કોરમા (Navratan korma recipe in Gujarati)
નવરતન કોરમા પીળા રંગની ગ્રેવીમાં બનતી કરી છે જે સુકામેવા અને દહીંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ કરી મા અલગ અલગ જાતના શાકભાજી, ડ્રાયફ્રૂટ તથા પાઈનેપલ ઉમેરવામાં આવે છે. આ માઈલ્ડ અને ક્રીમી ગ્રેવી માં બનતી કરી નાન, રોટી કે રાઈસ સાથે પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WLD#CWM2#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પાપડની ભાખરવડી
#જૈનતીથી અથવા પર્યુષણ પર્વ પર બનાવો આ સ્વાદિષ્ટ ઝટપટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
જૈન પનીર બટર મસાલા
#જૈનઆ શાકમાં ગ્રેવી માટે ડુંગળી લસણ ને બદલે દૂધી નો ઉપયોગ કર્યો છે. જેને લીધે ગ્રેવી સરસ ઘટ્ટ બને છે અને દૂધી હેલ્ધી તો છે જ. તે ઉપરાંત સ્વાદ પણ ડુંગળી લસણ ની ગ્રેવી જેવો જ આવે છે. Purvi Modi -
-
સલગા બડા કઢી (Salga Bada Kadhi Recipe In Gujarati)
#CRC છત્તીસગઢ રેસીપી ચેલેન્જ છત્તીસગઢ ની પ્રસિદ્ધ સલગા બડા કઢી. સલગા બડા કઢી, ઉકળતી કઢી માં અડદની દાળ ની પકોડી તળ્યા વગર નાખી બનાવવામાં આવે છે. આ કઢી ભાત સાથે સર્વ કરવામાં આવે છે. Dipika Bhalla -
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
વેજ. જાલ ફ્રેઝી
#goldenapron22nd week recipeપંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
લીફાફા વેજ પરાઠા
આ પરાઠા કોબીજ,ફુલાવર,ગાજર,ચીઝ,પનીરમાંથી બનાવ્યા છે અને લીફાફાનો આકાર આપ્યો છે. Harsha Israni -
વેજ. હરિયાળી
#પંજાબીપાલક અને મિક્સ વેજીસ થી બનાવવામાં આવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. નાન, રોટી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે. જીરા રાઈસ સાથે પણ સરસ લાગે છે. આખા મસાલા શેકી ને નાખ્યા હોવા થી એકદમ સરસ ફ્લેવર્સ આવે છે. Disha Prashant Chavda -
બ્રેડ પુડલા સેન્ડવીચ
#સ્ટ્રીટમુંબઈ ની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ..બેસન ના પુડલા માં વચ્ચે બ્રેડ ની સ્લાઈસ.. સાથે બનાવવામાં આવે છે આ સ્વાદિષ્ટ વાનગી... બ્રેડ પુડલા સેન્ડવીચ. Jasmin Motta _ #BeingMotta -
ફુદીના આલુ
બટેકા અને ફુદીના નું શાક બટેકા નો અલગ ટેસ્ટ આપે છે. રોટલી અને પરાઠા સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda
More Recipes
ટિપ્પણીઓ