પાઉંભાજી ફોન્ડુ

#ફયુઝન
લોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અને
ફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ
પાઉંભાજી ફોન્ડુ
#ફયુઝન
લોકપ્રિય પંરપરાગત ભારતીય વ્યંજન.. પાઉંભાજી અને
ફોન્ડુ.. ઈટાલીયન વ્યંજન ...નું ફયુઝન... પાઉંભાજી ફોન્ડુ
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટિક કઢાઈમાં બટર ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરીને ૧ મિનિટ સાંતળો.
- 2
એમાં સમારેલી ડુંગળી અને કેપ્સિકમ ના ટુકડા નાખી ને મધ્યમ તાપે ૨ મિનિટ સાંતળો.
- 3
હવે એમાં સમારેલા ટામેટા ના ટુકડા નાખી,૧/૪ કપ પાણી, મીઠું સ્વાદાનુસાર ઉમેરો અને નરમ પડે ત્યાં સુધી પકાવો.(વચ્ચે વચ્ચે મિશ્રણ ને મેશ કરવું)
- 4
હવે એમાં એવરેસ્ટ પાઉંભાજી મસાલો અને લાલ મરચું પાઉડર નાખી ને ૨-૩ મિનિટ સાંતળો. ગેસ બંધ કરવો.
- 5
આ ભાજીનું મિશ્રણને થોડું ઠંડું થવા દો. પછી આ મિશ્રણ ને મિક્સર જર માં નાખી, એમાં દૂઘ અને ચીઝ નાખી ને ગ્રાઈન્ડર માં પીસી લો.
- 6
આ પીસેલા મિશ્રણ ને ફરી થી કઢાઈમાં નાખો. એમાં ફ્રેશ ક્રીમ ઉમેરવું અને ગરમ કરો.
- 7
હર્બ,ગ્રાર્લિક બ્રેડ ના ટુકડા પર હાથેથી બટર લગાડી ને એરફ્રાયર માં અથવા ઓવન માં મુકી ૧૮૦ તાપમાન પર કડક ગુલાબી રંગ ના શેકી લો/ ટોસ્ટ કરવા.
- 8
સ્વાદિષ્ટ ગરમાગરમ પાઉંભાજી ફોન્ડુ ને બોઉલ માં નાખી, થોડું ખમણેલુ ચીઝ ભભરાવી ને હર્બ ગ્રાર્લિક બ્રેડ ના ટોસ્ટ ટુકડા સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
સ્ટફ્ડ થેપલા
#કાંદાલસણલોકપ્રિય પરંપરાગત ગુજરાતી વાનગી થેપલા , પનીર નું સ્ટફિંગ ભરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
-
ચીઝી ભાજી પાઉં બોમ્બ
#બર્થડેબચ્ચાં નું બર્થ-ડે માં કેક, સમોસા, વેફર, સેન્ડવીચ, પાઉં ભાજી, પિઝ્ઝા, ઠંડુ પીણું.. વગેરે બનાવવામાં આવે છે.એક નવીનતમ સ્વાદિષ્ટ વાનગી.. બર્થ-ડે માં બનાવવા માટે..ચીઝ પાઉં ભાજી નું ડિસન્સ્ટ્રકશન વાનગી...ચીઝી ભાજી પાઉં બોમ્બ.. જેમાં પાઉં ભાજી નું સ્ટફિંગ પાઉં માં ભરી ને ઉપર ચીઝ ભભરાવી ને એરફ્રાયર માં બેક કરીને બનાવ્યો છે.તમે ઓવન માં બેડ કરી શકો છો. Jasmin Motta _ #BeingMotta -
-
-
જવ(બાર્લી) વેજી સૂપ
#સ્ટાર્ટજવ ( બાર્લી) અને મિક્સ વેજીટેબલ સાથે નું પૌષ્ટિક સૂપ ની સ્વાદિષ્ટ રેસીપી . Jasmin Motta _ #BeingMotta -
-
બાર્લી રવા ઈડલી
#હેલ્થીફૂડઈડલી..ભારતીય બ્રેકફાસ્ટ માટે નું પૌષ્ટિક ફાસ્ટ ફૂડ છે.. જે બનાવવા સરલ અને ટેસ્ટ માં સ્વાદિષ્ટ.એક નવીનતમ ઈડલી ની હેલ્ધી વાનગી..બાર્લી રવા ઈડલી...જવ અને રવો માં થી બનાવેલ સ્વાદિષ્ટ પૌષ્ટિક આહાર. Jasmin Motta _ #BeingMotta -
વેજીટેબલ હાંડવો
#ઇબુક#Day12હાંડવો એ પરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની લહેજતદાર વાનગી છે.ચણા+અડદ ની દાળ અને ચોખાનું ખીરું માં દૂઘી અને મસાલા નાખીને બનાવેલી બેક્ડ ડીશ છે.વેજીટેબલ હાંડવો .. ખાટા/ સફેદ ઢોકળા નું ખીરું એમાં મિક્સ વેજીટેબલ સાથે બનાવવામાં આવ્યા છે. Jasmin Motta _ #BeingMotta -
ભાત-મિકસ ભાજી ના મુઠીયા
#ટ્રેડિશનલભાત તથા મેથી,પાલક, મુળા ના પાંદડા,લીલી ડુંગળી ના પાન, કોથમીર જેવી મિક્સ ભાજી, ઘઉં અને ચણાને લોટ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગુજરાતી પંરપરાગત વ્યંજન.. મુઠીયા Jasmin Motta _ #BeingMotta -
-
અંજીર-સ્ટ્રોબેરી મિલ્કશેક
#ફ્રેશ અને સીઝનલ ફ્રુટ.. અંજીર-સ્ટ્રોબેરી નું પૌષ્ટિક પીણું. Jasmin Motta _ #BeingMotta -
-
બટાટા વડાં ટોસ્ટ
#સ્ટ્રીટવડા પાઉં મુંબઈ ના લોકપ્રિય પંરપરાગત સ્ટ્રીટ ફૂડ છે.બટાટા વડાં ટોસ્ટ પણ મુંબઈ નું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. Jasmin Motta _ #BeingMotta -
ફરસી પૂરી કોર્નનેટો
#ઈબુક#Day23કોર્નનેટો એટલે ઇટાલિયન માં નાનું હોર્ન ( પિપડી).બે દેશી (ગૂજરાતી ) વ્યંજન નું ફુયુઝન કરી ને બનાવી છે.. આ હલકો ટિ્વસ્ટ કરો છો.. યંગ જનરેશન માટે...દિવાળીની ટ્રેડિશનલ વાનગી.. ફરસી પૂરી અને લોકપ્રિય પંરપરાગત દાબેલી નું ડિસન્ડટ્રકશન.. એટલે..ફરસી પૂરી કોર્નનેટો.. ફરસી પૂરી નો બેક કોન માં દાબેલી નું સ્ટફિંગ ભરી ને બનાવી છે આ સ્વાદિષ્ટ વાનગી. Jasmin Motta _ #BeingMotta -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
ભરવાં ભીંડી
#એનિવર્સરી#મૈન કોર્સેમૈન કોર્સૈ માટે.. ઔર એક લોકપ્રિય સ્વાદિષ્ટ ભીંડા નું શાક.ભીંડા નું શાક.. કઢાઈમાં વઘારે તેલ નાંખવું પડે છે અને થોડું બળી જાય છે.એટલે માઈક્રોવેવ માં બનાવતી હતી..પણ મારું માઇક્રોવેવ બગાડી ગયો છે ત્યારે મેં આ ભરવાં ભીંડા નું શાક ,૧ ટેબલ સ્પૂન તેલ માં અને પાન પ્રેશર કુકરમાં બાફી ને બનાવું છે. Jasmin Motta _ #BeingMotta -
મિલ્ક ઉપમા
#રેસ્ટોરન્ટઉપમા...સાઉથ ઇન્ડિયન નાસ્તા ની વાનગી છે! જે શેકેલા રવા માં ગરમ પાણી નાખી ને બનાવે છે.હમણાં અમે એક સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં મિલ્ક ઉપમા નો સ્વાદ માણો હતો.. જે પાણી નેં બદલે ઉપમા દૂઘ નાખી ને બનાવ્યો હતો.આજે આ પ્રેરણા દ્વારા મેં આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
આલુ કોફતા બિરયાની
#ખીચડીબિરયાની..વન પોટ મીલ ની સુગંધિત ચોખા ની વાનગી છે.મોટા ટોપમા સુગંધિત બાસમતી ભાત ના બે થર વચ્ચ એકઝોટીક ગ્રેવી વાળી શાકભાજી નું થર કરી ને .. ઢાંકી ને ( ઢાંકણ ઘઉં નો લોટ થી સીલ કરી).. જાડી તાવડી પર મૂકી ને ગરમ કરવા આવે છે.આલૂ કોફતા બિરયાની..દમ બિરયાની નું નવું સંસ્કરણ છે. એમાંતળેલા નાના બટાકા ની બદલે આલુ ( બટાકા ના) કોફતા બનાવી ને ગ્રેવી માં મિક્સ કરી અને બાસમતી ભાત સાથે ઓવન માં બેક કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
બીટરૂટ સાબુદાણા ખીચડી
#ઇબુક#Day13સાબુદાણા ખીચડી.. ની નવીનતમ સ્વાદિષ્ટ હેલ્થી રેસિપી..લોકપ્રિય પંરપરાગત ફરાળી સાબુદાણા ખીચડી, દૂધી સાબુદાણા ખીચડી, ફુદીના સાબુદાણા ખીચડી નો સ્વાદ માણો હશે.. હવે બનાવો અને માણો..બીટરૂટ ફેલ્વર ની સાબુદાણા ખીચડી. Jasmin Motta _ #BeingMotta -
મલાઈ ઢોકળા
#ટ્રેડિશનલપરંપરાગત ગુજરાતી ગરમ નાસ્તો...ખાટા ઢોકળા ના ખીરા માં મલાઈ નું મોણ નાખી ને બનાવેલ છે.. સ્વાદિષ્ટ... મલાઈ ઢોકળા. Jasmin Motta _ #BeingMotta -
આળુવડી
#ઇબુક#Day26પાત્રા ..એક લોકપ્રિય પંરપરાગત ગુજરાતી ગરમ નાસ્તાની વાનગી છે.પાત્રા નું ડીસન્ડટ્રટશન.. કરી ને આળુવડી બનાવી છે.આ નવીનતમ સ્વાદિષ્ટ વાનગી..પાત્રા બનાવવા માટે એજ સમાગ્રી સાથે બનાવ્યા છે..આળૂવડી.પાત્રા ના પાન ને મેથી/પાલક ની ભાજી ની જેમ કાપી ને ચણા નું મસાલા વાળો લોટ માં ભેળવી ને દૂધી ના મુઠીયા ની જેમ રોલ બનાવી ને બાફી ને કટકા કરી, તળી ને બનાવ્યા છે.માણો સ્વાદિષ્ટ આળુવડી, સ્ટાર્ટ અથવા પુરણપોળી સાથે ( ફરસાણ તરીકે). Jasmin Motta _ #BeingMotta -
મમરા પોહા
#જૈનસરળ અને ઝટપટ બની જાય એવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગરમ નાસ્તો.મમરા ને પોહા ની જેમ બનાવો અને સ્વાદ માણો. Jasmin Motta _ #BeingMotta -
-
કાજુ અંગૂરી કરી
#એનિવર્સરી#મૈન કોર્સેમેન કોર્સે માટે..એક નવીનતમ કરી ની રેસીપી... કાજુ અને સીડલેસ લીલી દ્રાક્ષ ની સ્વાદિષ્ટ કરી. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (2)