મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)

#મોમ
આજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા....
મસાલા પૂરી(Masala puri recipe in Gujarati)
#મોમ
આજે આ રેસિપી, મે મારા દીકરા માટે બનાવી છે. તેની આ ફેવરીટ પુરી છે. અત્યારે તો એ અમદાવાદમાં છે. પણ જ્યારે પણ મેળ પડે ત્યારે એ કહે કે મમ્મી મારા માટે આ જ પુરી મોકલાવજો હો.... અને સાથે સાથે એમ પણ કહે કે મમ્મી તમને બનાવવામાં તકલીફ નથી પડતી ને.... લવ યુ બેટા....
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા મોણ અને મીઠું ઉમેરવું. થોડું થોડું પાણી ઉમેરી અહીં સાઈડમાં બતાવ્યું છે એ પ્રમાણે છૂટી કણક રાખવી.(આનાથી પુરીમાં પાંદડી /લેયર પડશે) લોટ ને કઠણ રાખવાની જરૂર નથી.
- 2
મસાલા ની બધી વસ્તુઓ લઇ મિક્સ કરી સાઈડમાં રાખો. જેમ જેમ પૂરી બનતી જાય તેમ તેમ મસાલો છાંટતા જવું.
- 3
હવે લોટ માંથી લુવા કરી થોડી જાડી એવી પૂરી વણી કાપા પાડી લેવા.(તળતી વખતે બેવડી કરી ઉપર બાજુ જ પ્રેસ કરવી) તેલ મૂકી ધીમા તાપે સહેજ બ્રાઉન પણ કડક એવી તળી લેવી. નીચે ઉતારી તરત જ એક સાઈડ મસાલો છાંટી દેવો. આ રીતે બધી પૂરી તૈયાર કરવી.
- 4
આપણી મસાલા પુરી તૈયાર છે. ઠરે ત્યારે તેને ડબ્બામાં સ્ટોર કરી લેવી. તમે પણ ખાવ અને મહેમાનોને પણ ખવડાવી વાહ વાહ મેળવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાત પડી મસાલા પૂરી (Seven layered Masala Puri)
#DFT#દિવાલીસ્પેશિયલ#festival#પુરી#drynasta#CookpadIndia#COOKPADGUJRATI દિવાળીના નાસ્તામાં મસાલાવાળી સાતતાળી પુરી એ મારા બંને બાળકોની સૌથી પ્રિય વાનગી છે. દિવાળીના નાસ્તા બને ત્યારે બીજું કંઈ બને કે ના બને પરંતુ આ વાનગી ચોક્કસથી મારા ઘરે બને જ છે તેની ઉપર ઘરે તૈયાર કરીને ઉઘરાવવામાં આવતો મસાલો એકદમ પુરી ને સ્વાદિષ્ટ બનાવી દે છે. Shweta Shah -
-
રસિયા મુઠીયા (Rasiya muthiya recipe in Gujarati)
#મોમઆ રેસિપી મે મારી દીકરી માટે બનાવી છે એ સાસરેથી આવે ત્યારે મને કહે કે મમ્મી એક ટાઈમ રસિયા મુઠીયા બનાવજો હો..... જો કે લાસ્ટ ટાઈમ એ બહુ થોડા ટાઈમ માટે આવી હતી એટલે એને નતા ખવડાવી શકાયા .......તો ઉર્વા આ તારા માટે... લવ યુ બેટા.... Sonal Karia -
મસાલા મૂન નમકીન
#મેંદાઆપણે કોઈપણ નમકીન શોપ પર જઈએ ત્યાં આ નમકીન કાજુ શેપમાં કે મૂન શેપમાં મળે છે. આ મેંદાથી બનતો એક ક્રિસ્પી તથા ટેસ્ટી નાસ્તો છે. જે બાળકોને ખૂબ જ ભાવે છે. Nigam Thakkar Recipes -
જીરા પુરી (Jeera Puri Recipe in Gujarati)
#FFC7#week 7#jeerapuri#puri#namkeen#drysnacks#COOKPADINDIA#COOKPADGUJRATI જીરા પુરી એ એક કોરો નાસ્તો કે નમકીન છે. જે ચા, આથેલા મરચા, અથાણું વગેરે સાથે સરસ લાગે છે. તે ઘઉંના લોટ, મેંદો, રવા વગેરેથી બનાવી શકાય છે. Shweta Shah -
ઘઉં બાજરી ખીચી (Ghav bajra khichhi Recipe in gujarati)
#મોમ આ ખીચી હું નાની હતી ત્યારે મારા મમ્મી મારા માટે ઇન્સ્ટન્ટ નાસ્તામાં બનાવતા આજે મેં પણ મારા બાળકો માટે ટ્રાય કરી તો.ખૂબ જ સરસ બની parita ganatra -
-
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
-
ચીઝ બટર મસાલા (cheese butter masala recipe in gujarati)
#મોમમારા દીકરાનું ફેવરીટ મધસઁ ડે સ્પેશિયલ . Sonal Suva -
-
ટામેટા ના પુડલા (Tameta pudla recipe in Gujarati)
# મોમમારા સાસુ ના ફેવરિટ અંને મારા દીકરા ના પણ ફેવરીટ Nehal D Pathak -
સ્પ્રિંગ રોલ (Spring Rolls Recipe in gujarati)
#મોમમારા દીકરા માટે બનાવ્યા એના ફેવરિટ છે Jayshree Kotecha -
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
દૂધીની પુરી (Bottle gourd Puri Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #લોકીનાસ્તામાં બનાવો દૂધીની પુરી અને સ્ટીક કે ચિપ્સ ઉપર ફ્રેન્કી મસાલો છાંટો તો બાળકો પણ સહેલાઈથી ખાય છે. દૂધીનું શાક નહિ ખાશે પણ આ રીતે સ્ટીક કે ચિપ્સ બનાવશો તો ચોક્કસથી ભાવશે. Urmi Desai -
બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
બેડમી પૂરી એ ઉત્તર ભારતમાં ખાવામાં આવતો ખૂબ જ પ્રસિદ્ધ નાસ્તો છે. આગ્રાની બેડમી પૂરી ખુબ જ વખણાય છે. સામાન્ય રીતે બેડમી પૂરીને રસાવાળા બટાકા ના શાક સાથે પીરસવામાં આવે છે પણ એને અથાણા અથવા ચટણી સાથે પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી આ પૂરી ઉપરથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ રહે છે. પૂરી ની અંદર ભરવામાં આવતા અડદની દાળના પુરણ નો સ્વાદ તો કંઈક અલગ જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ6 spicequeen -
-
પાઉંભાજી વીથ મસાલા પાપડ (pavbhaji & masala papad recipe in Gujarati)
#મોમહેલો ફ્રેન્ડસ આજે મે ડિનર માં પાવભાજી બનાવી છે મધર્સ ડે સ્પેશિયલ રેસિપી માટે મે મારા મમ્મી ના હાથ ની બનાવેલી પાવ ભાજી જેવી બનાવી છે.. મને મારા મમ્મીના હાથની પાવભાજી ખૂબ જ ભાવે છે જેમની રીત ફોલ્લો કરી મે આજે તેમના જેવી જ પાવભાજી બનાવવાની કોશિશ કરે છે સાથે મસાલા પાપડ પણ બનાવ્યા છે પાવભાજી તો મસ્ત બની હતી પરંતુ મમ્મી જેવી તો નહીં જ... મિસ યુ માય મોમ... Mayuri Unadkat -
દાલ પકવાન
#સ્ટ્રીટખૂબ જ ટેસ્ટી સિંધી નાસ્તો જે બધેજ હવે સ્ટ્રીટ ફૂડ મા મળી જાય છે. Radhika Nirav Trivedi -
ચીઝ કોર્ન મસાલા સબ્જી (corn masala sabzi recipe in gujarati)
#મોમ # રેસિપી કોન્ટેસ્ટ# મધર્સ ડે સ્પેશિયલ કોન્ટેસ્ટ#પોસ્ટ_૧૦ Suchita Kamdar -
મેથી ની વર્કી પૂરી
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે. Viraj Naik -
સંચળ-મરી સેવ(Black Salt and pepper Sev recipe in Gujarati) (Jain)
#MDC#Nidhi#Jain#sev#namkin#koronasto#chanalot#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારથી જ અમારા ઘરમાં કોરા નાસ્તા માં આ સેવ બને છે. અમારા ઘરમાં બધાને આ સેવ ખૂબ જ પસંદ છે. સેવ એ કોઈકને સામાન્ય વાનગી લાગતી હશે પરંતુ મારા મમ્મી જે રીતની સેવ બનાવતા હતા તે રીત નાં સ્વાદ ની હજુ પણ ક્યાંય ચાખી નથી, અને મારાથી પણ ગમે તેટલા પ્રયત્નો કર્યા મમ્મી જેવી સેવ બનતી નથી. મારા કાકા તથા મામા નાં ઘરે પણ હંમેશા મમ્મી ની બનાવેલી સેવ ની માગણી રહેતી, એવી સરસ સેવ બનાવતી હતી. છેલ્લા 10 મહિના થી મમ્મી પથારીવશ છે, આથી 10 મહિના થી એ સેવ નાં સ્વાદ ને અમે બધાં ખૂબ યાદ કરીએ છીએ. આ રેસિપી હું મારા મમ્મી ને સમર્પિત કરું છું. એ આસેવ લાકડાંનાંસંચામાં બનાવતી હતી, મેંઅહીં પિત્તળ નાં સંચા નો ઉપયોગ કરી ને બનાવી છે. આ સેવ બનાવીને એર ટાઈટ ડબ્બામાં ભરી રાખીએ તો લગભગ ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Shweta Shah -
મસાલાં વાળી ભાખરી(masala bhakhri recipe in gujarati)
મસાલાં વાશી ભાખરી મોટેભાગે આપડા બધા ના ઘરમાં બનતી જ હોય છે. તે સવારનાં નાસ્તામાં ચા જોડે, અથાણા જોડે, કોફી જોડે કે પછી એકલી ખાવ. બહાર ટા્વેલ કરતાં હોવ તો જોડે લઈ જાવ, કે પછી છોકરાં ઓને સ્કુલ માં કોઈ વાર લંચ માં પણ આપી શકો છો. આ ભાખરી ખુબ જ જલદી બની જતી હોય છે, અને અંદર મસાલો હોય એટલે ટેસ્ટ માં પણ સરસ લાગતી હોય છે. હું એમાં થોડી કેથમીર પણ સમારી ને એડ કરું છું. એટલે થોડી હેલ્ધી પણ બની જાય અને એનાથી એનો ટેસ્ટ પણ ખુબ સરસ આવે છે.તમે પણ મારી આ રીતે મસાલા વાળી ભાખરી બનાવી જોજો. અને મને જરુર થી જણાવજો કે તમને કેવી લાગી?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મસાલા કંદ.(Masala Kand Recipe in Gujarati)
મસાલા કંદ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે રતાળું માં થી બને છે.જે સ્વાદ માં ચટાકેદાર હોય છે.નાથદ્રારા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.ઈન્દોર માં પણ સ્ટ્રીટ ફૂડ તરીકે મસાલા કંદ મળે છે જે ગરાડું ચાટ તરીકે ઓળખાય છે. Bhavna Desai -
ગાંઠિયા નું શાક (gathiya Sabji recipe in gujarati)
#મોમ આમ તો મારા મમ્મી ની બનાવેલી બધી જ વાનગીઓ મને બહુભાવે પરંતુ ગાંઠિયાનું શાક મારુ એકદમ મનપસંદ છે.ખાસ તો એ છે કે મારા મમ્મી નું બનાવેલું આશાકમને જેટલું પ્રિય છે,એટલું જ મમ્મી પાસેથી શીખીને બનાવેલું આ શાક મારા બાળકોને પણએટલું જ પ્રિય છે. છતાંય મારાથી મારી મમ્મા જેટલું ટેસ્ટી તો નથી જ બનતુ,હાલમાં પણ હું જ્યારે મારા પિયર જાઉ ત્યારે મારી પહેલી ફરમાઇસ આ શાકની જ હોય છે અને મમ્મી હોશે હોશેબનાવી પણ આપે છે.Love you mamma😘 Kashmira Solanki -
યમ્મી પાણીપુરી (Paani Puri Recipe In Gujarati)
મારા લાડકવાયા દીકરા માટે. તેને પાણીપુરી ખુબ જ પ્રિય છે. Bharti Chitroda Vaghela -
મસાલા પૂરી
#goldenapron3#week 8અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે. Bhakti Adhiya -
બીસી બેલે ભાત
આ અેક સાઉથ ઇન્ડિયન વાનગી છે,જેની સાથે દાલ કે કરી ની પણ જરૂર નથી પડતી.#ચોખાHeena Kataria
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
More Recipes
ટિપ્પણીઓ (2)