સ્ટફ મિર્ચી વડા (stuff mirchi vada recipe in gujarati)

Hetal Thakkar
Hetal Thakkar @cook_25015101

સ્ટફ મિર્ચી વડા (stuff mirchi vada recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4 નંગબાફેલા બટાકા
  2. તેલ
  3. મીઠું
  4. સોડા
  5. લાલ મરચું પાઉડર
  6. લીંબુ
  7. મોટા લીલા મરચા
  8. જીરુ
  9. લીલા ધાણા
  10. ખાંડ
  11. ચણાનો લોટ
  12. તજ-લવિંગનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સર્વપ્રથમ બટેટાને બાફીને છેલ્લી લેવા ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ તેને ગરમ કરવું તેમાં જીરું નાખી બટેટા મીઠું લીલા મરચાં દાણા લીંબુનો રસ અને ખાંડ નાખી તજ-લવિંગનો ભૂકો નાખી સ્ટફિંગ માટે મસાલો તૈયાર કરવો મરચાને વચ્ચેથી કાપા પાડી બીજ કાઢી સ્ટફિંગ ભરવું

  2. 2

    એક તપેલીમાં બે કપ ચણાનો લોટ લઇ તેમ મીઠું સોડા નાખી ભજીયા નું ખીરું તૈયાર કરવુ

  3. 3

    તૈયાર કરેલા ખીરામાંથી માં સ્ટેપ કરેલા મરચાને બોડીને ગરમ તેલમાં તળી લેવું તો તૈયાર છે સફેદ મીરચી વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Thakkar
Hetal Thakkar @cook_25015101
પર

ટિપ્પણીઓ

Similar Recipes