મિર્ચી વડા (Mirchi Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા મીઠુ લાલ મરચાંનો પાઉડર અજમો અને જરૂર મુજબ પાણી ઉમેરો ખીરૂ તૈયાર કરો
- 2
પેન મા 2 ચમચી તેલ ગરમ થાય એટલે રાઈ જીરૂ નાખો સાતળો વરિયાળી પાઉડર લાલ મરચું પાઉડર ગરમ મસાલો ખાંડ લીંબુ નો રસ ઉમેરીને બરાબર મિક્સ કરીને મેશ કરી લો મરચા મા ચીરા પાડી પુરણ રેડી કરયુતે ભરી લો
- 3
ખીરા મા ડીપ કરી ગરમ તેલ મા તળી લો સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો તૈયાર છે ટેસ્ટી તુવેર મીરચી વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
જૈન મિર્ચી વડા (Jain Mirchi Vada recipe in Gujarati)
જય જીનેનદૃ. બધાં સાતા હશો ખાસ કુકપેડ ના માધ્યમ થી આ રેસીપી શેર કરૂ છું. આપ સર્વ નો ચાતુર્માસ ને એકાસણા ચાલુ થયા છે તો ઉપયોગી થશે આ રેસીપી. HEMA OZA -
-
મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati મિર્ચી વળા Mitali Chavda (Mitali Darshan Vala) -
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
જોધપુરી મિર્ચી વડા (Jodhpuri Mirchi Vada Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપી Dr. Pushpa Dixit -
બટાકા ના સ્ટફ મિર્ચી વડા (Potato Stuffed Mirchi Vada Recipe In Gujarati)
#GA4#Week1# potato mirchi vada Maitry shah -
-
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
#KRC રાજસ્થાન ની આ પ્રખ્યાત વાનગી દરેક સીટી માં મળવા લાગી છે...લગ્ન ન જમણવારમાં પણ પીરસવામાં આવે છે ...મોટા મોળા મરચામાં અલગ અલગ સ્ટફિંગ ભરીને બનાવાય છે મેં બોઈલ બટાકા તેમજ રતાળુ અને મસાલાના સ્ટફિંગથી બનાવેલ છે. Sudha Banjara Vasani -
રાજસ્થાની મિર્ચી વડા (Rajasthani Mirchi Vada Recipe In Gujarati)
રાજસ્થાની લોકો તીખું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ મિર્ચી વડા મળી જાય તો કંઈક અલગ જ મજા હોય મિર્ચી વડા મારા હસબન્ડ ના ફેવરિટ છે આજે એમનું બર્થ ડે છે તો મેં તેમના માટે ખાસ મિર્ચી વડા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
-
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
-
-
મિરચી વડા(Mirchi vada recipe in Gujarati)
#GA4#Week13મરચા ના ભજીયા ખાવાની મજા કંઇક ઓર જ હોય છે પણ ચોમાસા માં આ ભજીયા ખાવા ની મજા શબ્દો માં વર્ણવી શકાય તેમ નથી. આ મારી અને મારા પરિવાર ની મનપસંદ વાનગી માંથી એક છે. jignasha JaiminBhai Shah -
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
-
રાજસ્થાની મિર્ચી ટીપોરા(Rajasthani mirchi tipora recipe in Gujarati)
#GA4#Week13#CHILLYGREEN Sheetu Khandwala -
મિર્ચી વડા (Mirchi Vada recipe in Gujarati)
#MRC ઘરમાં જ્યારે બટાકા વડા બને ત્યારે મિરચી વડા જરૂર બને. આજે monsoon special challenge માટે ખાસ મિરચી વડા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મિર્ચી વડા (Mirchi pakoda recipe in Gujarati)
ભજીયા અને ચોમાસુ બંને એક બીજાથી જોડાયેલા છે. એમાં પણ મરચા ના ગરમા ગરમ મળી જાય તો વાત જ શું.? તો ચાલો કંઈક શાહી અંદાજ માં મરચા ના ભજીયા શીખી લઈએ.#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 18 Riddhi Ankit Kamani -
-
મિર્ચી પકોડા (Mirchi Pakoda Recipe In Gujarati)
મે મહિનામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં વરસાદી માહોલ વચ્ચે આજે મિર્ચી પકોડાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ પકોડા જે એકદમ સરળ અને સહજ રીતે બનાવી શકાય છે. Urmi Desai -
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ. Binali Dholakia Mehta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14218331
ટિપ્પણીઓ (3)