સ્ટફ મિર્ચી વડા

Dipika Bhalla @cook_1952
સ્ટફ મિર્ચી વડા
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને છોલી ભૂકો કરો. એમાં બધા મસાલા નાખી મિક્સ કરો. મરચા ને વચમાં થી ચીરી લો. મસાલો ભરો.
- 2
બેસન માં મીઠુ અને સોડા નાખો. જરૂર પ્રમાણે પાણી નાખી મીડીયમ ખીરુ તૈયાર કરો.
- 3
કડાઈ માં તેલ ગરમ કરો. મરચા ખીરામાં બોળી તેલ માં નાખો. સોનેરી રંગ ના તળી લો. ગરમ ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની મિર્ચી વડા🌶️😋(mirchi vada recipe in gujarati)
# નોર્થ# પોસ્ટ 2મિત્રો ભજીયા ને એમા પણ મરચા નાં સૌએ માણ્યા જ હશે પરતું આજે આપડે રાજસ્થાની જોધપુર નાં પ્રખ્યાત મિર્ચી વડા તૈયાર કરીએ જે રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે તો ચાલો.....🌶️🌶️ Hemali Rindani -
જોધપુરી મિર્ચી વડા
#ફાસ્ટફૂડમિર્ચી વડા જોધપુર ની પ્રખ્યાત ફાસ્ટફૂડ છે...ને આ મિર્ચી વડા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો ચાલો દોસ્તો જોધપુરી મિર્ચી વડા બનાવશું.. Pratiksha's kitchen. -
જોથપુરી મિર્ચી વડા / ભજીયા (Jodhpuri Mirchi Vada Recipe in Gujar
#WK1#week1#cookpadgujarati રાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે. રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવિશું. જોધપુર મિર્ચી વડા રાજસ્થાનનું જાણીતું સ્ટ્રીટ ફૂડ છે, જે ખાવામાં સ્પાઈસી તથા ક્રિસ્પી છે. જોધપુરના મિર્ચી વડા કે જોધપુરી મિર્ડી વડાના નામથી લોકપ્રિય છે. સ્પાઈસી ખાનારાઓની આ પહેલી પસંદ છે. આ વડા વરસાદી માહોલમાં ખાવાની ઘણી જ મજા આવે છે. Daxa Parmar -
પાલક વડા (Palak Vada Recipe In Gujarati)
#RC4 રેઇન્બો ચેલેન્જ લીલી રેસીપી ક્રિસ્પી પાલક વડા નાગપુર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાગપુર માં આ વડા સાથે કઢી સર્વ કરાય છે. Dipika Bhalla -
મૂંગ - ચાવલ
#જોડી પોસ્ટ 6#આ મૂંગ - ચાવલ પાકિસ્તાન માં આવેલા મુલતાન નું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મને ખુબ પસંદ છે અને મારે ત્યાં વારંવાર આ ડીશ બંને છે. Dipika Bhalla -
સ્ટફ મિર્ચી & ટોમેટો બ્રેડ વડા(stuff mirchi and tomato bread vada recipe in gujarati)
ઘેર મહેમાન ઓચિંતાઆવે ત્યારે ફટાફટ બની જાય અને બધાને જ ભાવે તેવા સ્ટફ મિર્ચી વડા અને સ્ટફ ટમેટોબ્રેડ વડા.#ફટાફટ Rajni Sanghavi -
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
-
મિર્ચી વડા
#RC4#Week4#Greenreceipe#Cooksnap challenge#cookpad india#cookpadgujarati #Alooમિર્ચી વડા રાજસ્થાન ની સ્પેશ્યલિટી છે અને તેમાં પણ એકલિંગજી ના વડા તો અહાહા........ ટેસ્ટ સુપર વિચારી ને પણ મોઢા માં પાણી આવી જાય. Alpa Pandya -
-
રાજસ્થાની મિર્ચી વડા
#Indiaરાજસ્થાનનાં જોધપુર શહેરનાં પ્રખ્યાત એકદમ ટેસ્ટી મિર્ચી વડા. Nigam Thakkar Recipes -
-
ગોબી ભજીયા
#સ્ટ્રીટ#onetreeonerecipe#teamtreesઆ રેસીપી મધ્ય પ્રદેશ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ ગોબી ના ભજીયા ની છે, જેમાં ગોબી ને બારીક કાપી બેસણ અને મસાલા નાખી મિક્સચર બનાવી, પહેલા મોટા ભજીયા તળવામાં આવે છે પછી દબાવી ને ફરી થી તળવામાં આવે છે. Urvashi Belani -
મિર્ચી વડા (Spicy Mirchi Wada recipe in Gujarati)
વરસાદ પડતો હોય અને વાતાવરણ એકદમ જ ઠંડુ થઈ ગયું હોય ત્યારે પહેલા તો ગરમાગરમ ચા અથવા કોફી યાદ આવે અને સાથે ભજીયા તો સોને પે સુહાગા બની જાય. એવા સમયે મને મિર્ચી વડા બનાવવાનું મન થયું, અને ભજીયા ખાવાની ઈચ્છા તો પૂરી કરવી જ પડે. તો ચાલો વરસાદી માહોલ માં ચટપટા મિર્ચી વડા કેમ બનાવાય એ જોઈએ. Binali Dholakia Mehta -
મસાલા કંદ ચાટ (Masala Purple Yam Chaat Recipe in Gujarati)
#SF#RB1#EB22#Cookpadgujarati મસાલા કંદ ચાટ એ એક ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે રતાળુ માંથી બને છે. જે સ્વાદમાં ચટાકેદાર હોય છે. આ મસાલા કંદ ચાટ રાજસ્થાન ના નાથદ્વારા શહેર નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ કંદ ચાટ સાથે સ્પેશિયલ મસાલો પણ ઉમેરવામાં આવે છે. જેનાથી કંદ ચાટ એકદમ મસાલેદાર અને ચટાકેદાર લાગે છે. આ મસાલા કંદ ચાટ એ મધ્યપ્રદેશ ના ઇન્દોર શહેર નું પણ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે "ગરાડું ચાટ" તરીકે ઓળખાય છે. Daxa Parmar -
બટેટા વડા (bateta vada recipe in Gujarati)
#GA4 #Week4 ભજીયા નું નામ આવતાજ ગુજરાતી ઓ પહેલા બટેટા વડા જ પસંદ કરે છે બટેટા વડા ગુજરાતી ઓના ફેવરીટ છે. Kajal Rajpara -
-
કાંજી વડા (Kanji Vada recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujarati કાંજી વડા રાજસ્થાન નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તહેવાર માં, ખાસ કરીને હોળી અને શિવરાત્રી માં આ પારંપરિક વાનગી ખાસ બનાવવામાં આવે છે. રાઈ નો પાઉડર અને બીજા મસાલા નાખી બનાવવામાં આવતી કાંજી નો તીખો અને ખાટ્ટો સ્વાદ ખૂબ સરસ લાગે છે. Dipika Bhalla -
-
-
ગાર્લિક ડ્રાય વડા પાવ ચટણી (Garlic Dry Vada Pav Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FDS ગાર્લિક ડ્રાય ચટણી (વડા પાવ ચટણી) Sneha Patel -
પાણી પૂરી
#સ્ટ્રીટ પાણી પૂરી એ સૌથી જાણીતું અને સ્વાદિષ્ટ વળી બધા નુ પ્રિય સ્ટ્રીટ ફૂડ કહી શકાય. Varsha Karia I M Crazy About Cooking -
જોધપુરી સ્ટફ્ડ મીર્ચી વડા
#માઇઇબુક_પોસ્ટ_૨૭#સુપરશેફ૨_પોસ્ટ_૩#ફ્લોર/લોટવરસાદ ની સિઝન હોય અને જોડે આ ભરેલાં મિર્ચી વડા હોય એટલે સ્વાદ માં અનેકગણો વધારો થઇ જાય. એકદમ ઈજિ રીત થી મે આ જોધપુર નાં ફેમસ મિર્ચી વડા બનાવ્યા છે. તમે પણ ટ્રાય કરજો😇 Santosh Vyas -
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
(બટાકા વડા ( Bataka vada recipe in Gujarati)
#trend2#week2મુંબઇ નું નામ આવે એટલે સોંથી પેલા વડા પાવ યાદ આવે મુંબઇ નું સોંથી ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે વડા પાવ .તો આજે મેં ઐયા બટેટા વડા પણ મુંબઇયા રીતે બનાવ્યા છે.. Dimple Solanki -
જોધપુરી મિર્ચી વડા (Mirchi Vada Recipe In Gujarati)
#સુપરશેફ૩#વિક૩#મોનસુન#માઇઇબુકજોધપુર ની દરેક ગલી ઓ માં તમને આ ત્યાંના પ્રખ્યાત stuff મિર્ચી વડા જોવા મળશે. એનો એક મસાલો બનાવીને એમાં નાખવામાં આવે છે જેને લીધે એનો ટેસ્ટ superb લાગે છે. એને માટે ના મરચાં પણ સ્પેશિયલ હોય છે જેની સ્કીન પતલી અને પહોળા મોટા હોય છે..એ તીખાં નથી હોતા. પણ વરસતાં વરસાદમાં ચા કે કોફી સાથે આ વડા ખાવાની મજા જ કંઇક વિશેષ છે. Kunti Naik -
-
-
આલુ મેથી શર્લે (aloo methi sharle recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujaratiપંજાબ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ખૂબ મશહુર છે. આલુ મેથી નાં શર્લે પંજાબ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. શર્લે શિયાળા માં ત્રણ મહિના જ મળે છે. આ વાનગી સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજના નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
હૈદરાબાદી મિર્ચી સાલન (Hyderabadi Mirchi Salan Recipe In Gujarati)
#Famમરી ફેમિલી ની મિર્ચી સાલણ રેસીપી બતાવી છે,મિર્ચી સાલણ વગર હૈદરાબાડી બિરયાની અધૂરી છે. મેં અહીં ક્વિક સાલણ રેસિપી બતાવી છે. Ami Sheth Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9690925
ટિપ્પણીઓ