થેપલા(thepla recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

#સાતમ
#વેસ્ટ
ગુજરાતી ઓ ના famous થેપલા.

થેપલા(thepla recipe in gujarati)

#સાતમ
#વેસ્ટ
ગુજરાતી ઓ ના famous થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ મોટો વાટકોઘઉં નો લોટ
  2. ૨ ચમચીલસણ ની ચટણી (લાલ મરચું પાઉડર અને લસણ પીસેલી)
  3. ૧ ચમચીહળદર પાઉડર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. તેલ મોણ માટે
  6. ૨ ચમચીબેસન
  7. ૧ ચમચીઅજમો
  8. ૧/૨ ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    એક કથરોટ માં લોટ લઈ તેમાં બેસન લસણ ની ચતની હળદર, મીઠું,તેલ નાખી લોટ બાંધવો તેના થેપલા વણી તવી માં તેલ લગાવી બે બાજુ શેકી લેવી.દહીં ચા જોડે સર્વ કરવું.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes