મોહનથાળ (mohanthal recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લોટનેચાણી તેમાં દૂધ ઘી ગરમ કરી લોટ માં એડ કરી ધાબો દો પછી તેને હાથેથી મસણીસાઈડપરરાખો
- 2
હવે એક પેનમાં ઘી લઈ ધાબો દીધેલો લોટ તેમાં એડ કરી તેને ધીમી આચેસેકો થોડો રંગ ચેન્જ થાય પછી તેમાં થોડું દૂધ એડ કરો થોડી થોડી વારે દૂધ તેમાં એડ કર તુ જવું
- 3
આ રીતે બે ત્રણ વખત દૂધ તેમાં એડ કરો બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો હવે તપેલામાં ખાંડ ડૂબે તેટલું પાણી નાખી એક તારની ચાસણી કરો
- 4
ત્યારબાદ ચાસણી અને લોટ બંને ઠંડા પડે પછી તેમાં મિક્સ કરી થોડીવાર હલાવતા રહેવું પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી થાળીમાં ઢાળી દેવું પછી કાજુ બદામ નાખી
- 5
પીસ પડે તેવું થાય પછી તેના પીસ પાડી સર્વિંગ પ્લેટ મા લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#ff3મોહનથાળ રેસિપી હું સાતમ અને જન્માષ્ટમી ના ત્યેહવાર માટે બનાવું છું.જે મને અને અમારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે sm.mitesh Vanaliya -
-
-
-
-
-
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ પરણા નોમ ના પ્રસાદ માટે મોહનથાળ બનાવ્યો છે. Anupa Thakkar -
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR દિવાળી ના તહેવાર માં ચટપટા નાસ્તા બનાવો પણ સાથે મીઠું મીઠું તો જોઈએ જ. એમાં ય દાદા દાદી ને મોહનથાળ અચૂક જોઈએ. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
મોહનથાળ(Mohanthal Recipe in Gujarati)
મોહનથાળ ખાસ કરીને ગુજરાતી લોકોની પ્રિય અને વાર-તહેવારે બનાવવામાં આવતુ મિષ્ટાન છે. ચણાના લોટમાં ખાંડ અને ઘી નાખીને બનાવવામાં આવતી એક મિઠાઇ છે. આ વાનગી બનાવવાની પદ્ધતિના જાણકાર વ્યક્તિ પણ જો સમયસર મેળવણી અને તાપમાન ન જાળવી શકે તો મોહનથાળ કડક અથવા ઢીલો પડી જાય છે. તો તમે આ પરફેક્ટ રીતે ઘરે બનાવો એકદમ મસ્ત-મસ્ત ‘મોહનથાળ’#કૂકબુક#પોસ્ટ૩ Nidhi Sanghvi -
-
-
-
મોહનથાળ(mohanthal recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1સાતમ આવે છે તો આપણે ગુજરાતી મિષ્ટાન્ન ન ખાઈ એ તેવું કેમ ચાલે? એટલે મે બનાવ્યો મારા સન નો ફેવરીટ મોહનથાળ તો તમે પણ બનાવો. Vk Tanna -
-
-
-
મોહનથાળ(Mohanthal recipe in gujarati)
મોહનથાળ એ ગુજરાત માં દિવાળી ટાઈમ માં બનતું સ્પેશિયલ..પરંપરાગત અને યમી રેસિપી છે..😍😍😋😋😋રાજસ્થાન માં પણ આ સ્વીટ બનાવવામાં આવે છે😍😍😋😋 Gayatri joshi -
-
મોહનથાળ (Mohanthal Recipe in Gujarati)
ગુજરાતી પારંપરિક મીઠાઈ. દિવાળી માં ખાસ કરી ને બનાવાય છે. Disha Prashant Chavda -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386348
ટિપ્પણીઓ (4)